જેમ જેમ ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસમાં ઇમિગ્રેશનને મર્યાદિત કરવા માટે વધુને વધુ પગલાં અપનાવી રહ્યું છે, જેમાંH-1B વિઝા પર કડક પ્રતિબંધોનો સમાવેશ થાય છે, KFF અને…
View More અમેરિકામાં ઇમિગ્રન્ટસ જ નહીં, નેચરલાઇઝડ નાગરિકો પણ આંતરિક મુસાફરી ટાળી રહ્યા છેઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજા
ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં શિલાપાણી નજીક એક બસ કાબુ ગુમાવીને ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સાત…
View More ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજાપહેલગામ હુમલાના સમર્થકને બાંગ્લાદેશીઓનું ટોળું છોડાવી ગયું
આસામના લખીમપુર જિલ્લામાં પોલીસ પર હુમલો કરવાનો અને આતંકવાદ તરફી સામગ્રી પોસ્ટ કરવાના આરોપી વ્યક્તિને બળજબરીથી મુક્ત કરવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. આ કેસના…
View More પહેલગામ હુમલાના સમર્થકને બાંગ્લાદેશીઓનું ટોળું છોડાવી ગયુંબંગાળની ચૂંટણી ઘુસણખોરી રોકવા પર લડાશે: અમિત શાહ
આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમી વધુ તીવ્ર બની છે. રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. દરમિયાન, આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ…
View More બંગાળની ચૂંટણી ઘુસણખોરી રોકવા પર લડાશે: અમિત શાહ2025માં અનેક દિગ્ગજોના પતન વચ્ચે વધુ માલામાલ થયા મુકેશ અંબાણી
2025માં ભારતના અબજોપતિ ક્લબમાં તીવ્ર વિરોધાભાસ જોવા મળ્યો, કેટલાક દિગ્ગજોના પતન છતાં પણ તેમની સંપત્તિ ટોચ પર વધી. મુકેશ અંબાણીએ સંપત્તિમાં ઉછાળાનું નેતૃત્વ કર્યું, ગૌતમ…
View More 2025માં અનેક દિગ્ગજોના પતન વચ્ચે વધુ માલામાલ થયા મુકેશ અંબાણીપૂણેમાં ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાની અણી પર
165માંથી ફકત 16 બેઠકો ભાજપે ફાળવતાં સેનાના નેતાએ છેડો ફાડી અજિત પવાર સાથે નાતરૂં કરવા તૈયાર મહારાષ્ટ્રમાં આગામી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની ચૂંટણી પહેલા, શાસક…
View More પૂણેમાં ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાની અણી પરસિસ્ટમને ડરાવવા પ્રયાસ ન કરો: સેંગાર કેસમાં દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશોની મીડિયા ટ્રાયલ સામે સીજેઆઇની ચેતવણી
ભારતના મુખ્ય ન્યાયાધીશ એ ગંભીર ચિંતા વ્યક્ત કરી અને સિસ્ટમને ડરાવવાના પ્રયાસો સામે ચેતવણી આપી છે. આ મામલો ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા ભૂતપૂર્વ…
View More સિસ્ટમને ડરાવવા પ્રયાસ ન કરો: સેંગાર કેસમાં દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશોની મીડિયા ટ્રાયલ સામે સીજેઆઇની ચેતવણીથર્ટી ફર્સ્ટ બગાડવા મેઘરાજા પણ પધારશે, સૌરાષ્ટ્ર-કચ્છ-ઉ.ગુજરાતમાં માવઠાની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલી સીસ્ટમથી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, બાદમાં ઠંડીનો ‘કડક’ રાઉન્ડ આવશે ગુજરાતમાં શિયાળાની જામતી ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદ એટલે કે માવઠાની…
View More થર્ટી ફર્સ્ટ બગાડવા મેઘરાજા પણ પધારશે, સૌરાષ્ટ્ર-કચ્છ-ઉ.ગુજરાતમાં માવઠાની આગાહીમ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં તોડફોડના કેસમાં કોંગી નેતાઓ નિર્દોષ
18 વર્ષ પહેલાં પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા 6 કોંગી કોર્પોરેટરો સહિત 13 સામે તોડફોડ અને ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો’તો નીચેની કોર્ટના હુકમ સામે સરકાર…
View More મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં તોડફોડના કેસમાં કોંગી નેતાઓ નિર્દોષરૈયાથી માધાપર સર્કલના વિસ્તારોમાં ખાનગી કેબલો દૂર કરાતા દેકારો
ડિસ પ્રસારણ, વાઇફાઇ સહિતના મંજૂરી વગર થાંભલાઓ પર અને રોડ ઉપરથી નીકળતા કેબલો દૂર કરવા તંત્રએ કાર્યવાહી હાથ ધરી રાજકોટ શહેરમાં મુખ્ય માર્ગો તેમજ શેરી…
View More રૈયાથી માધાપર સર્કલના વિસ્તારોમાં ખાનગી કેબલો દૂર કરાતા દેકારો