સુરતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં આજે બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More સુરતમાં સામૂહિક આપઘાત, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતહું ન હોત તો ઓપરેશન સિંદૂરમાં શાહબાઝ હણાયા હોત: ટ્રમ્પે તોપ ફોડી
ભારતના પરમાણુ હુમલામાં પાકિસ્તાનના 3.5 કરોડ લોકો પણ માર્યા ગયા હોત: નવા દાવાથી સનસનાટી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ સ્ટેટ ઓફ ધ…
View More હું ન હોત તો ઓપરેશન સિંદૂરમાં શાહબાઝ હણાયા હોત: ટ્રમ્પે તોપ ફોડીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા જિલ્લામાં 2 નવા બ્રિજ માટે મંજૂર કર્યાં 302.40 કરોડ રૂપિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા જિલ્લામાં 2 નવા બ્રિજ માટે મંજૂર કર્યાં 302.40 કરોડ રૂપિયાયુક્રેન યુધ્ધનો પાંચમા વર્ષમાં ‘અમંગલ’ પ્રવેશ
એક જ વ્યક્તિ પુતિન સામે એક આખો દેશ લડે છે તો અમેરિકાએ ટેકો કરવો જોઇએ: ઝેલેન્સ્કી આજે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને શરૂૂ થયાને બરાબર…
View More યુક્રેન યુધ્ધનો પાંચમા વર્ષમાં ‘અમંગલ’ પ્રવેશકૂતરું કરડયા બાદ રેબીઝ થઇ જશે તેવા ડરથી યુવા અધિકારીનો આપઘાત
મહારાષ્ટ્રના કલ્યાણમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રેબીઝ થઈ જશે તેવા ડરથી એક આશાસ્પદ યુવાને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. કલ્યાણ પૂર્વમાં એક…
View More કૂતરું કરડયા બાદ રેબીઝ થઇ જશે તેવા ડરથી યુવા અધિકારીનો આપઘાતઆંદામાનના દરિયામાં પવનહંસ હેલિકોપ્ટરનું અચાનક ક્રેશ લેન્ડીંગ
સરકારી હેલિકોપ્ટર સેવા કંપની પવન હંસના એક હેલિકોપ્ટરને આંદામાન વિસ્તારમાં ઉડાન દરમિયાન તકનીકી ખામીને કારણે સમુદ્રમાં ઈમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના આંદામાન…
View More આંદામાનના દરિયામાં પવનહંસ હેલિકોપ્ટરનું અચાનક ક્રેશ લેન્ડીંગભીષણ યુધ્ધના ભણકારાથી ઇરાનમાં ફફડાટ: પ્રજાના ફોનમાં ભેદી સંદેશાઓ
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો 2026ના પ્રારંભથી જ વણસેલા હતા, પરંતુ ગઈકાલની ઘટનાએ તણાવને તેની ચરમસીમાએ પહોંચાડી દીધો છે. 23 ફેબ્રુઆરીની રાત્રે ઈરાનમાં લાખો લોકોના…
View More ભીષણ યુધ્ધના ભણકારાથી ઇરાનમાં ફફડાટ: પ્રજાના ફોનમાં ભેદી સંદેશાઓટેક્સ હેવન દેશોમાંના ભારતીયોના રૂા. 14000 કરોડ પર આવકવેરાની તરાપ
આવકવેરા વિભાગે વિદેશી ટેક્સ હેવનમાં છુપાયેલી અઘોષિત સંપત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પ્રથમ વખત, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ પનામા પેપર્સ, પેરેડાઇઝ…
View More ટેક્સ હેવન દેશોમાંના ભારતીયોના રૂા. 14000 કરોડ પર આવકવેરાની તરાપઅજિત ડોભાલે દેશમાં દાખલ કરી દીધી કાઉન્ટર ટેરરિઝમની ‘પ્રહાર’ પોલિસી
ભારત સરકારે આજે દેશની પ્રથમ સત્તાવાર કાઉન્ટર-ટેરરિઝમ પોલિસી જાહેર કરી છે. ‘પ્રહાર’ નામની આ નીતિમાં આતંકવાદ વિરુદ્ધના ભારતના જવાબને વધુ સ્પષ્ટ, પ્રમાણસર અને આક્રમક બનાવવાનું…
View More અજિત ડોભાલે દેશમાં દાખલ કરી દીધી કાઉન્ટર ટેરરિઝમની ‘પ્રહાર’ પોલિસીભોજશાળામાં મસ્જિદની રચના મંદિરોના અવશેષો દ્વારા થઇ છે
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિવાદિત ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ પરિસરના 11મી સદીના ઐતિહાસિક સ્થળ પર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની વૈજ્ઞાનિક તપાસની વિસ્તૃત રિપોર્ટે મોટો વિવાદ…
View More ભોજશાળામાં મસ્જિદની રચના મંદિરોના અવશેષો દ્વારા થઇ છે