રાજ્યમાં NIR ડિપોઝીટ 1.22 લાખ કરોડે પહોંચી

ગુજરાતમાં એનઆરઆઈ થાપણોમાં વાર્ષિક ધોરણે 12.4 ટકાનો વધારો નોંધાયો છે. 2026-27ના પહેલા ત્રિમાસિકમાં આ થાપણો રૂૂ. 1,22,363.74 કરોડે પહોંચી છે, જે ગત વર્ષે આ જ…

View More રાજ્યમાં NIR ડિપોઝીટ 1.22 લાખ કરોડે પહોંચી

ગુજરાતમાં હવે દિવ્યાંગો માટે સાઇડકારવાળી બાઇકની મંજૂરી

દિવ્યાંગ વ્યક્તિઓની આવાગમનની સુવિધા સુધારવા માટે ગુજરાત સરકારે સાઇડકાર ફિટ કરેલી મોટરસાઇકલોની નોંધણી અને ફેરફારને મંજૂરી આપી છે. પરિવહન કમિશનરે તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીઓને…

View More ગુજરાતમાં હવે દિવ્યાંગો માટે સાઇડકારવાળી બાઇકની મંજૂરી

અમેરિકાના સ્ટોરમાં લૂંટ બાદ ગુજરાતી વેપારીની હત્યા

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં ગુજરાતી વેપારીની હત્યા કરી લૂંટની ઘટના બની છે. લૂંટની ધટનાને અંજામ આપવા માટે સ્ટોરમાં આરોપી ઘૂસ્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું…

View More અમેરિકાના સ્ટોરમાં લૂંટ બાદ ગુજરાતી વેપારીની હત્યા

દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતનો માર્ગ મોકળો, પાંચ સભ્યોની સમિતિની રચના

પોતાના અધિકારીઓ-કર્મચારીઓને કર્મયોગી ગણતી રાજ્ય સરકાર દ્વારા પોતાના દિવ્યાંગ કર્મયોગીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ નક્કી કરવા માટે પાંચ સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની…

View More દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતનો માર્ગ મોકળો, પાંચ સભ્યોની સમિતિની રચના

15000 કમાતા દરજીના ખાતામાં 2500 કરોડના હવાલા, 975 કરોડ ભરવા નોટિસ

રાજસ્થાનના ગરીબના નામે સુરતમાં નકલી ડાયમંડ કંપની બનાવી આચરાયેલુ કૌભાંડ   માત્ર 15 હજાર રૂૂપિયા મહિનાની આવક ધરાવતા 62 વર્ષીય દરજી રેખરાજ થાડાને ઇન્કમ ટેક્સ…

View More 15000 કમાતા દરજીના ખાતામાં 2500 કરોડના હવાલા, 975 કરોડ ભરવા નોટિસ

રાજકોટમાં પ્રથમ વખત DGP કપ હેન્ડબોલ સ્પર્ધા

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક સાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની…

View More રાજકોટમાં પ્રથમ વખત DGP કપ હેન્ડબોલ સ્પર્ધા

PSI, હેડ કોન્સ્ટેબલ સહિતની 746 જગ્યાઓ કાલે 25 હજાર ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની એક જગ્યા અને ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની ત્રણ…

View More PSI, હેડ કોન્સ્ટેબલ સહિતની 746 જગ્યાઓ કાલે 25 હજાર ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે

એરફોર્સમાં પ્રિન્સિપલની ખોટી ઓળખ આપી સરકારી નોકરીના બહાને રૂા.16 લાખની ઠગાઈ

રાજકોટના કાલાવડ રોડ પર સદ્ગુરુ સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનું સંચાલન કરતા અર્જુનસિંહ જયવંતસિંહ જાડેજા સાથે ગાંધીનગરમાં એરફોર્સમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતો હોવાનું ખોટું બોલી પ્રજ્ઞેશ…

View More એરફોર્સમાં પ્રિન્સિપલની ખોટી ઓળખ આપી સરકારી નોકરીના બહાને રૂા.16 લાખની ઠગાઈ

સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને જીસીઈઆરટી દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 6 અને ધોરણ 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં અસંખ્ય ગંભીર ભૂલો સામે આવી છે. રાજકોટ શહેર…

View More સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

વિદેશી ચલણની રોકડ ખરીદીમાં 5 રૂા. સુધીનું પ્રીમિયમ

રાજકોટ-અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં વિદેશી ચલણની રોકડ ખરીદીમાં હાલ અછતનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકોમાં ડોલર અને પાઉન્ડની ખરીદી સામાન્ય રીતે ઉપલબ્ધ છે,…

View More વિદેશી ચલણની રોકડ ખરીદીમાં 5 રૂા. સુધીનું પ્રીમિયમ