બિહારના મુઝફ્ફરપુરમાં હોળીના તહેવાર દરમિયાન એક સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના મુશહરી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. રાત્રે,…
View More બિહારમાં મનોદિવ્યાંગ સગીરા ઉપર બે કિશોરો દ્વારા દુષ્કર્મવિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગઠિયો રૂા.5.72 લાખના દાગીના લઈ ભાગી ગયો
રૈયા રોડ પર કનૈયા ચોક પાસે જીવનનગર શેરી નં.3 માં રહેતાં કલ્પનાબેન હેમંતભાઈ ખાંડેખા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અતુલ ભીમરાયજી ખંડારે (રહે. અમરાવતી,…
View More વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગઠિયો રૂા.5.72 લાખના દાગીના લઈ ભાગી ગયોકાલે રંગોત્સવ, રેસકોર્ષ સંકુલમાં નો એન્ટ્રી
પ્રેમગલી પણ બંધ કરાઇ, શહેરમાં ઘેરૈયાઓને કાબુમાં લેવા 17000 પોલીસ તૈનાત રાજકોટમાં આવતીકાલે ધૂળેટીના તહેવારમાં છાકટા બનતા યુવાનોની શાન ઠેકાણે લાવવા પોલીસે જડબેસલાક આયોજન કયુ…
View More કાલે રંગોત્સવ, રેસકોર્ષ સંકુલમાં નો એન્ટ્રીફૂડ વિભાગે 20 સ્થળેથી ખજૂર-દાળિયાના નમૂના લીધા
મનપાના ફૂડ વિભાગ દ્વારા હોળીના તહેવારોને અનુલક્ષીને સૌથી વધુ વેચાતા ખજૂર દાળીયા સહિતના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ પેઢીમાં ચકાસણી કરી…
View More ફૂડ વિભાગે 20 સ્થળેથી ખજૂર-દાળિયાના નમૂના લીધાદ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાવિકોનો મહાસાગર ઘુઘવ્યો
દ્વારકામાં આજે ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા અને જગત મંદિર પરિસરમાં મન મૂકીને રંગોત્સવની ઉજવણી કરી હતી. કાળિયા ઠાકોરના ધામમાં કાન-ગોપીઓ ગાંડા ઘેલા…
View More દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાવિકોનો મહાસાગર ઘુઘવ્યોટીપરવાનના ચાલકનું ઝેરી જીવડું કરડી જતાં મોત
શહેરના મહાત્માગાંધી પ્લોટમાં રહેતા ટીપરવાન ચાલક યુવાનનું ઝેરી જીવડું કરડી જતા સારવાર દરમિયાન મોત નીપજયું છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More ટીપરવાનના ચાલકનું ઝેરી જીવડું કરડી જતાં મોતરાજકોટ એસ.ટી. બસપોર્ટમાં ગંદકીનું સામ્રાજ્ય, વહીવટી તંત્રની ઘોર બેદરકારી
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, હિરપરા જયંતીભાઈ, જીગ્નેશભાઈ વાગડિયાની…
View More રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં ગંદકીનું સામ્રાજ્ય, વહીવટી તંત્રની ઘોર બેદરકારીનોરતા સુધી મંદી ને મોંઘવારી, ચોમાસામાં અતિવૃષ્ટિ ને વાવાઝોડું
અનાજ-કઠોળનો બમ્પર પાક ઉતરશે, હોળીની જ્વાળાઓ અને ગ્રહણના આધારે જયોતિષીઓનો વરતારો વર્ષ 2026 માટે હોળીની ઝાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની…
View More નોરતા સુધી મંદી ને મોંઘવારી, ચોમાસામાં અતિવૃષ્ટિ ને વાવાઝોડુંઆટકોટમાં વાડીએ ટ્રેકટર નીચે સૂતેલા બાળક ઉપર ટાયર ફરી વળ્યું
7 વર્ષના ખેત મજૂર પરિવારના બાળકના મોત અંગે વાડી માલિક સામે ગુનો નોંધાયો રાજકોટ ભાવનગર હાઇવે ઉપર વિરનગર આટકોટ રોડ ઉપર રમેશભાઇ રવજીભાઇ નભોયાની વાડીએ…
View More આટકોટમાં વાડીએ ટ્રેકટર નીચે સૂતેલા બાળક ઉપર ટાયર ફરી વળ્યુંકોંગ્રેસે ચૂંટણીનું બ્યુગલ ફૂંકયું, બુધ-ગુરુ ઉમેદવારોને સાંભળશે
આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ઉમેદવારી…
View More કોંગ્રેસે ચૂંટણીનું બ્યુગલ ફૂંકયું, બુધ-ગુરુ ઉમેદવારોને સાંભળશે