ગુજરાત કેડરના 3 IAS અધિકારીને એડિશનલ, જોઇન્ટ સેક્રેટરી પદે બઢતી

  કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા દેશભરના વરિષ્ઠ સનદી અધિકારીઓના સ્તરે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ નિર્ણય હેઠળ વિવિધ કેડરના અધિકારીઓને ઊંચા…

View More ગુજરાત કેડરના 3 IAS અધિકારીને એડિશનલ, જોઇન્ટ સેક્રેટરી પદે બઢતી

રેલવે ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, બે આરોપી રૂપિયા 3.87 લાખની 82 ટિકિટ સાથે ઝડપાયા

66 ટિકિટ ઉપયોગમાં લેવાયેલી મળી આવી, નેટવર્કમાં અન્ય કોણ સામેલ? પોલીસે તપાસ શરૂ કરી બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ “ઓપરેશન સતર્ક” અંતર્ગત લીમડી રેલવે…

View More રેલવે ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, બે આરોપી રૂપિયા 3.87 લાખની 82 ટિકિટ સાથે ઝડપાયા

જસદણમાં વ્યાજખોરો બેફામ, 1 લાખના 12 લાખ વસુલવા મહિલાને ધમકી આપી

હોટેલ શરૂ કરવા રૂપિયા એક લાખ વ્યાજે લઈ પરિવાર ફસાયો જસદણમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માત્ર 1 લાખ રૂૂપિયાના બદલામાં 12…

View More જસદણમાં વ્યાજખોરો બેફામ, 1 લાખના 12 લાખ વસુલવા મહિલાને ધમકી આપી

પાલિકા-પંચાયતો માટે ભાજપના મુરતિયા મેળાનો પ્રારંભ

ગુજરાતભરમાં પ્રદેશ નિરિક્ષકોએ શરૂ કરેલી સેન્સ પ્રક્રિયા, ટોળા શાહીની મનાઈ, ટિકિટ વાંચ્છુકો ફોર્મ ભરીને રજૂ કરી શકશે ગુજરાત નગરપાલિકા મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ ગમે…

View More પાલિકા-પંચાયતો માટે ભાજપના મુરતિયા મેળાનો પ્રારંભ

જસદણમાં વૃધ્ધાનો 20 વર્ષની લાંબી બીમારીથી કંટાળી આપઘાત

વૃધ્ધાના મોતથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી જસદણ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ છેલ્લા લાંબા સમયની શારીરિક બીમારીથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી લેતા…

View More જસદણમાં વૃધ્ધાનો 20 વર્ષની લાંબી બીમારીથી કંટાળી આપઘાત

સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી.મોડેલ હેઠળના સંચાલનથી યાત્રિકોને મળશે ફોર-સ્ટાર સુવિધા

સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો યથાવત રખાશે : માધ્યમોના અહેવાલો બાબતે માર્ગ અને મકાન વિભાગનો ખુલાસો સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી. મોડેલ હેઠળના સંચાલન અંગે માધ્યમોના અહેવાલો…

View More સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી.મોડેલ હેઠળના સંચાલનથી યાત્રિકોને મળશે ફોર-સ્ટાર સુવિધા

ખંભાળિયામાં અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદ

ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર નરશી ભુવનની પાછળ રહેતા સાજીદભાઈ ઈશાકભાઈ ખીરા નામના 32 વર્ષના સુમરા યુવાન તેમના મિત્ર સોકત નુરમામદભાઈ ભગાડ સાથે ગઈકાલે મંગળવારે સાંજના…

View More ખંભાળિયામાં અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદ

જામખંભાળિયાના ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મોત

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા નાગાભાઈ લીલાભાઈ ઓડેદરા નામના 28 વર્ષના મેર યુવાને ગત તા. 29 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં…

View More જામખંભાળિયાના ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મોત

સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારો

અગાઉ રૂ.2800ના રૂમનું ભાડું હવે રૂ.7100, અમદાવાદની કંપનીને સોંપાયું સંચાલન પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કીટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂૂમ ભાડામાં નોંધપાત્ર વધારો…

View More સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારો

જામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા

તાલુકા અને પાલિકાઓ માટે બુધ, ગુરૂ અને મહાનગરપાલિકા માટે આવતીકાલે તમામ વોર્ડ માટે સેન્સ લેવાશે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી…

View More જામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા