શહેરની ભાગોળે ગોંડલ રોડ પર બરકતીનગરમાં દીકરી રિસામણે આવતાં પિતા ઉપર જમાઈ અને વેવાઈ સહિત ત્રણ શખ્સોએ પથ્થર વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત યુવાનને…
View More દીકરી રિસામણે આવતાં પિતા ઉપર જમાઈ-વેવાઈનો પથ્થર વડે હુમલોહનુમાન જયંતિના દિવસે દારૂડિયાઓની ધમાલ, માથાકૂટમાં વચ્ચે પડેલા સફાઇ કામદાર પર હુમલો
રાજકોટ શહેરના પેડક રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા અને મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 65 વર્ષીય વૃદ્ધ સુરેશભાઈ ભાણજીભાઈ વાઘેલા પર મોડી રાત્રે…
View More હનુમાન જયંતિના દિવસે દારૂડિયાઓની ધમાલ, માથાકૂટમાં વચ્ચે પડેલા સફાઇ કામદાર પર હુમલોરામવન નજીક પશુપાલકને ઘાસ કાપવા બાબતે માર મારી હાથ ભાંગી નાખ્યો
રાજકોટના રામનાથપરા જૂની જેલ પાસે રહેતા 48 વર્ષીય દિનેશભાઈ વિરમભાઈ સરૈયા (ભરવાડ) દરરોજની જેમ આજે સવારના આશરે 6:00 વાગ્યે પોતાના માલઢોરનું કામ પતાવી રામવન પાસે…
View More રામવન નજીક પશુપાલકને ઘાસ કાપવા બાબતે માર મારી હાથ ભાંગી નાખ્યોશહેર પોલીસમાં હાજર થયેલા વધુ નવા ચાર પી.આઇ.ને પોસ્ટિંગ અપાયા
ગુજરાતના પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે થયેલી બદલીમાં 772 પી.આઈની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં રાજકોટ શહેરમાં હાજર થયેલા 12 નવા પી.આઈ પોસ્ટીંગ આપી…
View More શહેર પોલીસમાં હાજર થયેલા વધુ નવા ચાર પી.આઇ.ને પોસ્ટિંગ અપાયાપત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયો
પાંજરાપોળ પાસે બનાવ, યુવાનને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા અને ચાંદી કામ…
View More પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયોનવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યો
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં સાંજના સમયે જૂની અદાવતમાં એક મહિલા પર પાડોશી પરિવારે હોકી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો…
View More નવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યોલોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ શોધી આપવાના અભિયાન અંતર્ગત લોધીકા પોલીસે તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતા, આધુનિક ટેકનોલોજીના…
View More લોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યાઆમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યા
શ્રેયસ સોસાયટીમાં 3 સ્કૂટર અને 2 કારને અડફેટે લીધી, કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા શહેરમાં અવારનવાર નબીરાઓ બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓને વાહનોને…
View More આમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યાહુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત
શહેરના હુડકો ચોકડી પાસે આવેલ ભૂતનાથ મંદિર નજીક રહેતા એક આધેડનું ઝાડા-ઉલટીના કારણે શરીરમાં પાણી ઘટી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવાભાઇ…
View More હુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોતલેબેનોન સરહદે હજારો લોકોને પૃથ્વીના પાથરણા અને આભના ઓઢણા
મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા, બાળપણ તંબુઓમાં વિતાવ્યું અને વેદનામાં જીવ્યા… લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓનું પરિણામ આ તસવીરો દ્વારા જુઓ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ભીષણ…
View More લેબેનોન સરહદે હજારો લોકોને પૃથ્વીના પાથરણા અને આભના ઓઢણા