આસામમાં ભાજપ કરતાં ‘હિમંતા બિશ્ર્વા’ બ્રાન્ડ મોટી; બંગાળમાં પક્ષ કરતાં ‘મમતા દીદી’ મોટા; કેરળમાં ‘વિજયન’ અને ‘સ્ટાલિન’ તમિલનાડુમાં ભારે લોકપ્રિય આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ…
View More ચાર રાજ્યોની ચૂંટણીમાં ‘વિચારધારા’ નહીં ‘ચહેરા’ ચાલ્યાસ્પાઇસ જેટના ખીસ્સા ખાલી, પગારના ફાંફા, 20 ટકા સ્ટાફ કાઢશે
સિનિયર ઓફીસરોનો જાન્યુઆરીથી પગાર બાકી, 27 વિમાન સામે 6800 કર્મચારીઓની આર્થિક હાલત ખરાબ દેશની ખાનગી એરલાઇન સ્પાઇસજેટ ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે. ઘટતી કાર્યકારી…
View More સ્પાઇસ જેટના ખીસ્સા ખાલી, પગારના ફાંફા, 20 ટકા સ્ટાફ કાઢશેઆસામ-પોંડીચેરીમાં રેકોર્ડબ્રેક મતદાન, કેરલમાં 2021 કરતાં વધ્યું
મહિલાઓનું મતદાન પુરૂષો કરતા વધતા ભાજપ મોજમાં, કેરલના તમામ જિલ્લામાં 75%થી વધુ મતદાન, ચૂંટણીપંચે પોતાની પીઠ થાબડી ગુરુવારે (9 એપ્રિલ) અસમ, કેરલા અને પુડુચેરીમાં યોજાયેલી…
View More આસામ-પોંડીચેરીમાં રેકોર્ડબ્રેક મતદાન, કેરલમાં 2021 કરતાં વધ્યુંયુદ્ધવિરામની મંત્રણા વચ્ચે શેરબજારમાં ફરી જોશ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો
ક્રૂડ 100 ડોલરની નીચે, સોના-ચાંદીમાં નરમાઇ ગઈકાલે અમેરિકી માર્કેટમાં ફરી પોઝિટિવ ટોન જોવા મળતા તેમજ ક્રૂડનો ભાવ હજુ પણ 100 ડોલરની નીચે જોવા મળતા શેરબજારમાં…
View More યુદ્ધવિરામની મંત્રણા વચ્ચે શેરબજારમાં ફરી જોશ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળોપાક.માં ઇરાન-અમેરિકાની શાંતિવાર્તા પહેલાં કુવૈતમાં ભેદી ડ્રોન દ્વારા હુમલો
નેશનલ ગાર્ડ ફેસિલિટી તોડી પડાઇ, ઇરાને ઇઝરાયલ-યુએસ ઉપર આરોપ લગાવ્યો યુએસ અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાનારી મહત્વની વાતચીતના માત્ર એક દિવસ પહેલાં જ કુવૈત…
View More પાક.માં ઇરાન-અમેરિકાની શાંતિવાર્તા પહેલાં કુવૈતમાં ભેદી ડ્રોન દ્વારા હુમલોશાંતિ અંગે શંકાના વાદળો વચ્ચે પાક.માં મંત્રણાનો ધમધમાટ
લેબેનોનથી ડહોળાયેલા યુધ્ધવિરામને પુન: લાગુ કરવાની મથામણ : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સના અભિગમ પર નજર, ઈરાનનું પ્રતિનિધિ મંડળ મોડું પહોંચતા યજમાન-અતિથિ ચિંતિત અખાતી યુધ્ધમાં ઈઝરાયેલે લેબેનોન…
View More શાંતિ અંગે શંકાના વાદળો વચ્ચે પાક.માં મંત્રણાનો ધમધમાટલગ્ન નોંધણી સુધારાના મામલે સમાજમાં બે ભાગલા
20 ફેબ્રુઆરીના રોજ બહાર પાડેલા ડ્રાફટને 127 સુચનો મળ્યા, તમામનો અભ્યાસ કરી સરકાર નક્કી કરશે કે લગ્ન નોંધણી કઈ રીતે થશે! અનેક લોકોને ‘સ્વતંત્રતા’ છીનવાનાનો…
View More લગ્ન નોંધણી સુધારાના મામલે સમાજમાં બે ભાગલાસંજય ગઢવી AMCની લડી શકશે ચૂંટણી: હાઇકોર્ટનો આદેશ
શહેરમાં આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીને લઈને હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટએ સંજયભાઈ ગઢવીને મોટી રાહત આપતા ખોખરા વોર્ડ નંબર 44 ની મતદાર…
View More સંજય ગઢવી AMCની લડી શકશે ચૂંટણી: હાઇકોર્ટનો આદેશગુજરાતમાં ચૂંટણી માટે 39 IAS સિનિયર અધિકારીઓને નિરીક્ષકની જવાબદારી
રાજકોટ મનપા માટે આલોક કુમાર પાંડે, અ.વાદ માટે અવંતિકા સિંઘ, સુરત માટે ડો. વિનોદ રાય, વડોદરામાં ડો.લોચન સહેરા, ભાવનગરમાં આદ્રા અગ્રવાલ, જામનગરમાં આઈ. એસ.પ્રજાપતિ…
View More ગુજરાતમાં ચૂંટણી માટે 39 IAS સિનિયર અધિકારીઓને નિરીક્ષકની જવાબદારીપ્રતિષ્ઠિત નેશનલ જિયોગ્રાફિક 33-2026ના લિસ્ટમાં આલિયા ભટ્ટ-પ્રિયંકાનો સમાવેશ
વિશ્ર્વભરના 33 ચેન્જમેકર્સને સ્થાન આપવામાં આવે છે નેશનલ જ્યોગ્રાફિકે પોતાની પ્રતિષ્ઠિત ’નેશનલ જિયોગ્રાફિક 33 – 2026’નું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં વિશ્વભરના એવા ચેન્જમેકર્સને સ્થાન…
View More પ્રતિષ્ઠિત નેશનલ જિયોગ્રાફિક 33-2026ના લિસ્ટમાં આલિયા ભટ્ટ-પ્રિયંકાનો સમાવેશ