અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ચાર ખેલાડીઓ જે સંપૂર્ણપણે ફિટ નથી તેમને ટીમમાં સામેલ…
View More ફિટ ખેલાડી બહાર, 1 વિકેટ લેનાર ટીમમાં! અગરકર સામે ઉઠ્યા સવાલજન્માષ્ટમીએ બનશે દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે
જન્માષ્ટમીનો શુભ તહેવાર આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ તારીખ અત્યંત દુર્લભ અલૌકિક જ્યોતિષીય સંયોગો સાથે આવી રહી છે. શાસ્ત્રો અનુસાર ભગવાન…
View More જન્માષ્ટમીએ બનશે દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશેઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ, મિસાઈલો-ડ્રોનથી કર્યો વળતો હુમલો
અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં એર ડિફેન્સ સાઈટ્સ, રડાર સિસ્ટમ, દરિયાઈ…
View More ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ, મિસાઈલો-ડ્રોનથી કર્યો વળતો હુમલોભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોના કરોડોનું નુકસાન
અમેરિકા-ઈરાન વચ્ચે વધેલી તંગદિલી અને ટ્રમ્પના આક્રમક વલણની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. આજે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ધરાશાયી થયું હતું,…
View More ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોના કરોડોનું નુકસાનગોવાથી દિલ્હી આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિન ફેલ, મોપા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
ગોવાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં ખામી સર્જાતા ફ્લાઈટને પરત ગોવા લઈ જવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2102એ મંગળવારે સવારે…
View More ગોવાથી દિલ્હી આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિન ફેલ, મોપા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગભાવનગર બાદ પાટણમાં લઠ્ઠાકાંડ? બે યુવાનોના મોત
ગુજરાત મિરર પાટણ તા.31 રાજ્યમાં ભાવનગર લઠ્ઠાકાંડની શાહી હજુ પૂરી સુકાઈ નથી, ત્યાં પાટણ જિલ્લામાંથી દારૂૂના દૂષણને કારણે વધુ બે યુવકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના…
View More ભાવનગર બાદ પાટણમાં લઠ્ઠાકાંડ? બે યુવાનોના મોતટાઇમપાસ માટે જુગાર રમતા લોકોને પોલીસ નહીં પકડે
ગુજરાત પોલીસે જન્માષ્ટમીના તહેવાર સમયે જ એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. જો તમે માત્ર મનોરંજન માટે રમશો તો પોલીસ નહીં પકડે. અવારનવાર એવું બનતું…
View More ટાઇમપાસ માટે જુગાર રમતા લોકોને પોલીસ નહીં પકડેઆફતના એંધાણ, ગુજરાતના ત્રીજા ભાગના જિલ્લાઓમાં વરસાદની 50% સુઘી ઘટ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂૂઆત પુષ્કળ વરસાદ સાથે થઈ હતી, પરંતુ કુદરતની એ મહેરબાની સમગ્ર સીઝન માટે પૂરતી સાબિત થઈ નથી. ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા…
View More આફતના એંધાણ, ગુજરાતના ત્રીજા ભાગના જિલ્લાઓમાં વરસાદની 50% સુઘી ઘટકાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધા
શહેરના કાલાવડ રોડ પર ટાર્ગેટ પાન અને ધ ગ્રેટ પંજાબી ધાબા હોટલ નજીક લૂંટની ગંભીર ઘટના સામે આવી છે. આણંદપર (બાઘી પાદર) ગામના વતની અને…
View More કાલાવડ રોડ પર ધોળા દિવસે યુવકને છરી બતાવી દાગીના લૂંટી લીધાસૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ 1000 પાનાનો જવાબ રજૂ કર્યો
સૌરાષ્ટ્ર એસોસિએશનમાં ચાલતી ગેરરીતિઓ તેમજ સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના ક્રિકેટ એસોસિએશનને મતદાન હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેની સામે હાઇકોર્ટમાં થયેલી એક અપીલના ભાગરૂૂપે આજે…
View More સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ 1000 પાનાનો જવાબ રજૂ કર્યો