મત મેળવવા 12 રાજ્યોમાં લાડલી, લક્ષ્મી, બહેન સહિતની યોજનાઓ હેઠળ રોકડ ભેટ આપવાની હોડ; ૠઉઙના 0.5 ટકાની ખેરાત ભારતમાં રાજકીય પક્ષો દ્વારા ચુંટણી જીતવા માટે…
View More ચૂંટણીમાં મહિલાઓને લહાણી, દેશની તિજોરી પર 1.68 લાખ કરોડનો બોજક્રિષ્નાપાર્ક વાળા હરિભાઇ પટેલે ભત્રીજાની કંપની બંધ કરવા ધમકાવી મેનેજરને મારમાર્યો
વોટરપાર્કમાં જ આવેલી કંપની બંધ કરવા ત્રણ વખત ધમકાવ્યાની ફરિયાદ રાજકોટ શહેરના કુવાડવા ગામે રહેતા મૂળ મહારાષ્ટ્રના અને હાલ ક્રિષ્ના વોટર પાર્ક અંદર આવેલ હર્બ…
View More ક્રિષ્નાપાર્ક વાળા હરિભાઇ પટેલે ભત્રીજાની કંપની બંધ કરવા ધમકાવી મેનેજરને મારમાર્યોઆજ સુધી વેરા બીલ ન મળ્યું હોય તેવી મિલકતોનું વ્યાજ માફ
કાર્પેટ એરીયા પધ્ધતીમાં બાકી રહી ગયેલી અનેક મિલકોતનું વેરા વ્યાજ ચડત થઇ જતા અરજદારોની મુશ્કેલીઓ હલ કરતું તંત્ર 14 વર્ષનું ચડત વ્યાજ હોય તેવા આસામિઓ…
View More આજ સુધી વેરા બીલ ન મળ્યું હોય તેવી મિલકતોનું વ્યાજ માફમોરબી રોડ પર ગવરીદડમાં પાનની દુકાન ધરાવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત
રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામે રહેતા અમિત પાન વાળા પટેલ વૃદ્ધનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું હતું.આ ઘટનાને પગલે કુવાડવા પોલીસે કાગળો કર્યા…
View More મોરબી રોડ પર ગવરીદડમાં પાનની દુકાન ધરાવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોતઘરેથી નિકળી ગયેલી 3 વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમ
શહેરમાં ઘર પાસે રમતી ત્રણ વર્ષની બાળા રમતા રમતા દુર નિકળી ગઇ હતી. ટીમ અભયમે ભુલી પડેલી બાળકીના વાલી વારસની શોધખોળ આદરી બાળાને લઇ પોલીસ…
View More ઘરેથી નિકળી ગયેલી 3 વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલ 37 યાત્રીઓનો 3 લાખનો સામાન પરત કરતું RPF
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા અને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. ઓક્ટોબર 2025 (01.10.2025 થી…
View More ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલ 37 યાત્રીઓનો 3 લાખનો સામાન પરત કરતું RPFબ્રાઝિલની મોડેલે હરિયાણામાં 22 વખત મતદાન કર્યુ, કયારેક સીમા, સ્વિટી તો કયારેક સરસ્વતી બની !
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુત ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ઇં ફાઈલ્સ રજૂ કરતાં હરિયાણામાં વોટ ચોરીનો દાવો કર્યો છે. હરિયાણાની મતદાર યાદીમાં બ્રાઝિલની એક…
View More બ્રાઝિલની મોડેલે હરિયાણામાં 22 વખત મતદાન કર્યુ, કયારેક સીમા, સ્વિટી તો કયારેક સરસ્વતી બની !બિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરી
કર્ણાટક-મહારાષ્ટ્રમાં મત ચોરીના આરોપ બાદ હરિયાણામાં મતદાર યાદીમાં ડમી મતદારો ઘુસાડી કોંગ્રેસને હરાવ્યાનો આક્ષેપ યુ.પી.ભાજપના નેતાએ પિતાનું નામ બદલી હરિયાણામાં વોટિંગ કર્યુ, મતદાર યાદીમાં એક…
View More બિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરીસરકાર ઝૂંકી : રેશનિંગના વેપારીઓની હડતાળ સમેટાઈ
ઉચ્ચ સ્તરીય બેઠકમાં દુકાનદારોની મોટાભાગની માગણીઓ સ્વીકારાતા હડતાળનો અંત આવ્યો વ્યાજબી ભાવના દુકાનદારો સામે સરકારે નમતુ જોખવી પડ્યું હતું. પરિણામે ચોથા દિવસે અચોક્કસ મુદતની હડતાળ…
View More સરકાર ઝૂંકી : રેશનિંગના વેપારીઓની હડતાળ સમેટાઈ2026માં સોનું ઘટીને 3500 ડોલરની સપાટીએ પહોંચવાની સંભાવના
યુધ્ધ રોકવાના પ્રયાસો, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ખરીદીમાં ઘટાડો તેમજ સ્થાનિક માર્કેટમાં નબળા સંકેતો વચ્ચે સોનું દિવાળી પછી 14000 અને ચાંદી 30000 રૂપિયા ઘટયા છે અને…
View More 2026માં સોનું ઘટીને 3500 ડોલરની સપાટીએ પહોંચવાની સંભાવના