મેટોડામાં મોબાઇલની દુકાન ચલાવતા યુવાનના અઢી વર્ષ પહેલા લગ્ન થયા’તા : દોઢ વર્ષથી પત્ની રિસામણે છે મેટોડા જીઆઇડીસીમાં મોબાઇલની દુકાન ધરાવતા યુવાને પત્નીના આડાસંબંધથી કંટાળી…
View More પત્નીના આડાસંબંધથી કંટાળી પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસપિતા સાથે ઝઘડો કરી ઘરમાં આગ ચાંપી છરીની અણીએ ધમકી આપવાના કેસમાં આરોપી નિર્દોષ
આગ લગાડતા કોઈએ જોયેલ હોય તેવું રેકર્ડ પર નથી, શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી શકે તેવી એફ.એસ.એલ. ઓફિસરની જુબાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળની લાભદીપ…
View More પિતા સાથે ઝઘડો કરી ઘરમાં આગ ચાંપી છરીની અણીએ ધમકી આપવાના કેસમાં આરોપી નિર્દોષશહેર પોલીસના યજમાન પદે, DGP હોકી કપનો પ્રારંભ
રાજકોટ શહેર પોલીસના યજમાન પડે આજથી ચાર દિવસ માટે રાજય પોલીસ દળની ડીજીપી કપ હોકી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. રેસકોર્સના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે…
View More શહેર પોલીસના યજમાન પદે, DGP હોકી કપનો પ્રારંભગંજીવાડામાં આંચકીની બીમારીથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાધો
પરિવારે બચાવી લઇ સારવાર માટે હોસ્પિટલ ખસેડી શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ આંચકીની બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારજનોએ તેને…
View More ગંજીવાડામાં આંચકીની બીમારીથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાધોબસપોર્ટમાં બેભાન થઈ જતાં મુસાફરનું મોત
રાજકોટ શહેરના બસપોર્ટમાં આવેલા 19 નંબરના પ્લેટ ફોર્મ પર આજરોજ બપોરે બે વાગ્યે બસની રાહ જોઈ ઉભા રહેલા કરશનભાઈ ગુલાબભાઈ ઉ.વ.72 અચાનક પ્લેટ ફોર્મ પર…
View More બસપોર્ટમાં બેભાન થઈ જતાં મુસાફરનું મોતપત્નીએ ભરણપોષણનો કેસ કરતા પતિનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરના રેલનગર વિસ્તારમાં છત્રપતી શિવાજી ટાઉનશીપ પાસે આધેડે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પત્નીએ ત્રણ વર્ષથી ઘરેથી…
View More પત્નીએ ભરણપોષણનો કેસ કરતા પતિનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસપોલીસના કોમ્બિંગ વચ્ચે માર્કેટિંગ યાર્ડ પાસે મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ, લોકોએ એકને ઝડપી લીધો
શહેરમાં પોલીસના કોમ્બિંગ અને પેટ્રોલીગ વચ્ચે માર્કેટીંગ યાર્ડ પાસેના હુડકો કવાટરમાં રહેતા પરીવારના બંધ મકાનમાં તસ્કરોએ તાડા-નકુચા તોડી ચોરી કરવા ધુસતા પાડોશના લોકોએ મોડી રાત્રીના…
View More પોલીસના કોમ્બિંગ વચ્ચે માર્કેટિંગ યાર્ડ પાસે મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ, લોકોએ એકને ઝડપી લીધોનાના મવા આવાસ યોજના ક્વાર્ટર SOGનો દરોડો, 1 કિલો ગાંજા સાથે પેડલરની ધરપકડ
શહેરના નાના મવા સર્કલ પાસે આવેલ આર.એમ.સી. આવાસ યોજના ક્વાર્ટરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની નાર્કોટીક્સ સેલની ટીમે બાતમીને આધારે દરોડો પાડી 67750 ની કીમતના 1 કિલો…
View More નાના મવા આવાસ યોજના ક્વાર્ટર SOGનો દરોડો, 1 કિલો ગાંજા સાથે પેડલરની ધરપકડપુષ્કરધામ નજીક પત્ની સાથે આડા સંબંધની શંકાએ મામાજીએ જમાઇને બેફામ માર માર્યો
પૂસ્કરધામ મેઈન રોડ કેવલમ સોસાયટી સામે આવાસ યોજનામાં રહેતા અને ક્લર કામની મજૂરી કરતા પીન્ટુભાઈ ગોવિંદભાઈ રાઠોડ(ઉ.37)ને તેમના પત્નીના કૌટુંબિક મામા નરસિંહ કલાભાઈ પરમાર(ઉ.30,રહે.નાનામવા જકાતનાકા…
View More પુષ્કરધામ નજીક પત્ની સાથે આડા સંબંધની શંકાએ મામાજીએ જમાઇને બેફામ માર માર્યોકારખાનેદારની બીમાર માતાની દેખરેખ રાખતી યુવતીએ ઘરમાંથી 11.20 લાખનો હાથ માર્યો
માલવિયાનગર સોસાયટીનો બનાવ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ભેદ ઉકેલવા તપાસ પ્રદ્યુમન ગ્રીન સી ટી એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદારના માલવીયાનગર સોસાયટીમાં એકલા રહેતા માતાની દેખરેખ માટે રાખેલી કેરટેકર…
View More કારખાનેદારની બીમાર માતાની દેખરેખ રાખતી યુવતીએ ઘરમાંથી 11.20 લાખનો હાથ માર્યો