જૂની ઈમારતમાં 10 દર્દીઓની એકસાથે સારવાર કરવી મુશ્કેલ કોટડાસાંગાણીમા નવી આરોગ્ય કેન્દ્ર ની ઇમારત તૈયાર હોવા છતાં કાયેરત ન કરાતાં દર્દીઓને જુનાં કેન્દ્એ જવાની મજબુરી…
View More કો.સાંગાણી આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર લોકાર્પણના વાંકે દર્દીઓ સેવાથી વંચિતખંભાળિયા અને દ્વારકામાં સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સોમવારે યુનિટી માર્ચ
કાલે નિબંધ સ્પર્ધા, શપથ ગ્રહણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમ સરદાર પટેલના જન્મદિનની ઉજવણી ભાગરૂૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુનિટી માર્ચના આયોજન અંગેની બેઠક ખંભાળિયામાં કલેક્ટર…
View More ખંભાળિયા અને દ્વારકામાં સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સોમવારે યુનિટી માર્ચબોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડ
બોટાદ જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસે કરોડો રૂૂપિયાના સાઇબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય સાઇબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર અલીરાજા શબ્બીર અલીની ધરપકડ…
View More બોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડસાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ : 865 અંગદાન સંકલ્પપત્રો ભરાયા
સાવરકુંડલા શહેરમાં કે. કે. હાઈસ્કૂલ પાસે, નદી પટાંગણમાં આવેલા તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ધર્મ, સંસ્કૃતિ અને માનવસેવાના સુંદર સમન્વય સાથે ખૂબ જ ભવ્ય અને દિવ્ય…
View More સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ : 865 અંગદાન સંકલ્પપત્રો ભરાયાપૂરાવાના વીડિયો ગાયબ થઇ જતાં ગોધરાકાંડ રમખાણોમાં 3 આરોપી નિર્દોષ
વર્ષ 2002ના ગુજરાત રમખાણો સંબંધિત એક કેસમાં, ‘હાર્ડ વીડિયોગ્રાફિક પુરાવા’ ગાયબ થઈ જવાને કારણે અમદાવાદની કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 23 વર્ષ સુધી…
View More પૂરાવાના વીડિયો ગાયબ થઇ જતાં ગોધરાકાંડ રમખાણોમાં 3 આરોપી નિર્દોષનર્સિંગ-ફિઝિયોથેરાપીમાં પાંચ રાઉન્ડના અંતે પણ 31,800 બેઠકો હજુ ખાલી
ગુજરાતમાં નર્સિંગ અને ફિઝિયોથેરાપી સહિતના 10 મુખ્ય પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાના પાંચમાં રાઉન્ડની બેઠક ફાળવણી બાદ પણ 31,870 બેઠકો ખાલી રહી છે. ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ…
View More નર્સિંગ-ફિઝિયોથેરાપીમાં પાંચ રાઉન્ડના અંતે પણ 31,800 બેઠકો હજુ ખાલીગુજરેરાએ દંડો પછાડ્યો: 5000 બિલ્ડર સામે કેસ દાખલ કરતા ભારે દેકારો
3192 પ્રોજેકટ સામે સુઓમોટો કાર્યવાહી, મોટા ભાગના ડેવલોપર્સ રેરા નોંધણી વગર જ સ્કીમનું માર્કેટિંગ કરતા પગલા લેવાયા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરાએ) 16,269 પ્રોજેક્ટ્સમાં…
View More ગુજરેરાએ દંડો પછાડ્યો: 5000 બિલ્ડર સામે કેસ દાખલ કરતા ભારે દેકારોશટડાઉનથી અમેરિકામાં હવાઇ કટોકટી, કાલથી 10 ટકા વિમાનો ગ્રાઉન્ડેડ
એર ટ્રાફિક નિયંત્રકો વગર પગારે કામ કરી રહ્યા છે, અનેક ફ્લાઇટના શેડ્યૂલ ખોરવાયા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ બુધવારે જાહેરાત કરી કે સરકારી શટડાઉનને…
View More શટડાઉનથી અમેરિકામાં હવાઇ કટોકટી, કાલથી 10 ટકા વિમાનો ગ્રાઉન્ડેડબીજા બાળક માટે સરોગસી પરનો પ્રતિબંધ હટશે ? સોમવારે સુનાવણી
સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટ આ સુનાવણી દરમિયાન નિર્ણય કરશે કે શું સરકારે બીજા બાળક માટે સરોગસી…
View More બીજા બાળક માટે સરોગસી પરનો પ્રતિબંધ હટશે ? સોમવારે સુનાવણીઆવતીકાલે દેશભરમાં વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠની ઉજવણી: ઇસ્લામિક સંગઠનનો વિરોધ
ભારતનું રાષ્ટ્રીય ગીત, વંદે માતરમ, 150 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ પ્રસંગે, કેન્દ્ર સરકારે દેશભરમાં 150 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. વંદે…
View More આવતીકાલે દેશભરમાં વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠની ઉજવણી: ઇસ્લામિક સંગઠનનો વિરોધ