હિસ્ટ્રીશિટર ગેંગે લૂંટ બાદ હત્યા કરી લાશને જાફરાબાદ નજીક અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી નવસારી પોલીસે પકડેલી ગેંગે કબૂલાત આપતા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો ગીરગઢડા…
View More ઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયોગીરનારના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ભાજપના કોર્પોરેટર સહિત પાંચ પકડાયા
જૂનાગઢ વન વિભાગે 1.25 લાખનો દંડ ફટકાર્યો જૂનાગઢ જિલ્લાના વન વિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શનના બનાવ રોકવા માટે વિશેષ સતર્કતા અપનાવવામાં આવી છે.જાહેર તહેવારોના નિમિત્તે…
View More ગીરનારના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ભાજપના કોર્પોરેટર સહિત પાંચ પકડાયાખંભાળિયાના કલ્યાણપુરમાં મંદિરમાં દર્શન કર્યા બાદ યુવાનનું હાર્ટએટેકથી મોત
ખંભાળિયામાં અશોક શોરૂૂમ પાસે રહેતા મનીષગીરી ખુશાલગીરી ગોસાઈ નામના 45 વર્ષના યુવાન ગત તા. 21 ના રોજ કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામ નજીક જમીન ખરીદી માટે…
View More ખંભાળિયાના કલ્યાણપુરમાં મંદિરમાં દર્શન કર્યા બાદ યુવાનનું હાર્ટએટેકથી મોતરાજકોટના ભૂમાફિયા બલી ડાંગર અને તેના બે સાગરિત ફરી જેલ હવાલે
રાજકોટ નજીક હરીપર પાળ ગામે પુષ્પાપાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના જામીનનો હુકમ રદ કરી સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર સુધીમાં…
View More રાજકોટના ભૂમાફિયા બલી ડાંગર અને તેના બે સાગરિત ફરી જેલ હવાલેસમાજના આગેવાનોનો હાથ ખેંચો, પગ નહીં: રાદડિયા
મંત્રીમંડળમાં સ્થાન નહીં મળ્યા બાદ પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાના સૂચક વિધાનો ટાંટિયા ખેંચી પાડી દેવાના રાજકારણ સામે ભાજપના નેતાએ સાધ્યું નિકશાન ગત શનિવારના રોજ…
View More સમાજના આગેવાનોનો હાથ ખેંચો, પગ નહીં: રાદડિયાશુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયત
કડદા પ્રથા નાબૂદ કરવા આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાજ્યની…
View More શુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયતખંભાળીયામાં કેશોદ ગામે ઝેર પી યુવાનનો આપઘાત
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા સંજય ઉર્ફે ભાવેશ સામતભાઈ મૂછડિયા નામના 30 વર્ષના યુવાને ગત તા. 24 મી ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ખંડમાં…
View More ખંભાળીયામાં કેશોદ ગામે ઝેર પી યુવાનનો આપઘાતકો.સાંગાણીના નવી ખોખરી ગામે સિંહણે ઘેટાં-બકરાંનું કર્યુ મારણ
સિંહણ વધુ જાનહાની ના કરે માટે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે કોટડાસાંગાણી તાલુકાના નવી ખોખરીમા એક મહિનાથી સિંહણે વીડીમા રહેઠાણ કરેલ હોય તેવું…
View More કો.સાંગાણીના નવી ખોખરી ગામે સિંહણે ઘેટાં-બકરાંનું કર્યુ મારણક્રિેપ્ટોકરન્સી એ ભારતીય કાયદા મુજબ ‘મિલકત’ ગણાય: હાઈકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટનો ડિજિટલ એસેટ તરીકે મિલકતની વ્યાખ્યામાં સમાવવાનો આદેશ એક મહત્વપૂર્ણ ચુકાદામાં, મદ્રાસ હાઇકોર્ટે ઠરાવ્યું છે કે ક્રિપ્ટોકરન્સી ભારતીય કાયદા હેઠળ ‘મિલકત’ તરીકે લાયક ઠરે…
View More ક્રિેપ્ટોકરન્સી એ ભારતીય કાયદા મુજબ ‘મિલકત’ ગણાય: હાઈકોર્ટદોસ્તીનો નવો અધ્યાય; ભારત, ચીન વચ્ચે સીધી ફલાઇટ્સ શરૂ
અમેરિકા સાથે તણાવ વચ્ચે પાંચ વર્ષ બાદ હવાઇ સેવાનો પ્રારંભ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂૂ થવાને બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવાના…
View More દોસ્તીનો નવો અધ્યાય; ભારત, ચીન વચ્ચે સીધી ફલાઇટ્સ શરૂ