ભારત-અમેરિકા વચ્ચે લાંબા સમયની ખેંચતાણ બાદ ગઈકાલે મોડી સાંજે અચાનક જ ટ્રેડ ડીલ થઈ જતાં અને અમેરિકાએ ટેરિફ 50 ટકામાંથી ઘટાડી 18 ટકા કરી નાખતાં આજે સવારે સત્તાધારી એનડીએની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારત માતા કી જય તથા વંદેમાતરમના નારા લાગ્યા હતાં.
એનડીએ સંસદીય દળની બેઠકમાં પી.એમ. મોદીનું સ્વાગત
ભારત-અમેરિકા વચ્ચે લાંબા સમયની ખેંચતાણ બાદ ગઈકાલે મોડી સાંજે અચાનક જ ટ્રેડ ડીલ થઈ જતાં અને અમેરિકાએ ટેરિફ 50 ટકામાંથી ઘટાડી 18 ટકા કરી નાખતાં…
