અત્યારે માત્ર ભારત, પાક અને ચીનના જહાજો જ પસાર થઇ રહ્યા છે: ઓઇલના મહત્વપૂર્ણ જળમાર્ગને ઇરાનના સકંજામાંથી છોડાવવા અખાતી યુધ્ધમાં નવો મોરચો ઈરાન, અમેરિકા અને…
View More હોર્મુઝ ખોલવા બ્રિટનની આગેવાનીમાં 30 દેશો મેદાનેworld
પાકિસ્તાની જહાજને હોર્મુઝમાંથી પસાર થવા માટે ન મળી પરમિશન, ઈરાને પરત મોકલ્યુ
ઈરાને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનના કરાચી જઈ રહેલા એક જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતાં અટકાવ્યું.…
View More પાકિસ્તાની જહાજને હોર્મુઝમાંથી પસાર થવા માટે ન મળી પરમિશન, ઈરાને પરત મોકલ્યુટ્રમ્પ પ્રસાશને યુદ્ધ રોકવાના સમાચારો લીક કરી ઇનસાઇડર ટ્રેડિંગમાં અબજો ડોલરનો ખેલ પાડી દીધો
યુદ્ધવિરામની ઘોષણા પહેલાં 580 મિલિયન ડોલરનું ઓઇલ વેચ્યુ અને 1.5 અબજ ડોલરના શેર ખરીદી લીધા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની વાતચીત અને હુમલા સ્થગિત…
View More ટ્રમ્પ પ્રસાશને યુદ્ધ રોકવાના સમાચારો લીક કરી ઇનસાઇડર ટ્રેડિંગમાં અબજો ડોલરનો ખેલ પાડી દીધોફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ બાળકોને ગેરમાર્ગે દોરે છે : રૂા.3100 કરોડનો દંડ ફટકારતી કોર્ટ
ન્યુ મેક્સિકોની કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો; બાળ સુરક્ષા સામે કંપની નફાને વધુ પ્રાધાન્ય આપે છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને મોટો કાનૂની ફટકો પડ્યો છે. ન્યૂ મેક્સિકોની એક…
View More ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ બાળકોને ગેરમાર્ગે દોરે છે : રૂા.3100 કરોડનો દંડ ફટકારતી કોર્ટયુદ્ધના ઓછાયાથી ભારતીય અર્થતંત્રને બચાવવા 7 હાઇપાવર કમિટીની રચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની ભારતીય અર્થવ્યવસ્થા, ઊર્જા પુરવઠા અને આવશ્યક વસ્તુઓ પર પડતી અસરનું મૂલ્યાંકન કરવા માટે સાત અધિકૃત જૂથો (Empowered…
View More યુદ્ધના ઓછાયાથી ભારતીય અર્થતંત્રને બચાવવા 7 હાઇપાવર કમિટીની રચનાઈરાનને રશિયન મદદો અટકાવવા ઈઝરાયેલનો કાસ્પિયન ક્ષેત્રે હુમલો
મોસ્કોએ તહેરાનને અઢળક શસ્ત્ર ભંડાર મોકલ્યા તે સપ્લાય લાઈન પર પહેલો પ્રહાર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઇઝરાયલે પહેલી વાર કેસ્પિયન સમુદ્રમાં હુમલો કર્યો…
View More ઈરાનને રશિયન મદદો અટકાવવા ઈઝરાયેલનો કાસ્પિયન ક્ષેત્રે હુમલોયુદ્ધનો અંત લાવવા ટ્રમ્પની ઇરાનને 15 મુદ્દાની દરખાસ્ત
પરમાણુ નિ:શસ્ત્રીકરણની કાયમી સંમતિ આપવી પડશે, તો અમેરિકા નાગરિક અણુ-ઉર્જા વિકસાવવા મદદ કરશે, ઓપન ધ હોર્મુઝ : ઇરાનનો નકારાત્મક પ્રત્યાઘાત છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા…
View More યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પની ઇરાનને 15 મુદ્દાની દરખાસ્તટ્રમ્પના સીઝફાયરની પાછળ ઘોર વ્યાપારિક સ્વાર્થનો ગંજ
પશ્ચિમ એશિયામાં હાલ ભારે અંધાધૂંધી અને અનિશ્ચિતતાનો માહોલ છે. મિસાઈલ હુમલાઓ અને આક્રમક નિવેદનો વચ્ચે અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક નાટ્યાત્મક જાહેરાત કરવામાં આવી. ‘5…
View More ટ્રમ્પના સીઝફાયરની પાછળ ઘોર વ્યાપારિક સ્વાર્થનો ગંજ‘ઈરાને હાર માની, અમેરિકાને મોકલી કિંમતી ભેટ…’ યુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો હતો. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે…
View More ‘ઈરાને હાર માની, અમેરિકાને મોકલી કિંમતી ભેટ…’ યુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવોઅમેરિકાના વિદેશ પ્રધાન સાથે એસ.જયશંકરનો વાર્તાલાપ
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે તેમના યુએસ સમકક્ષ માર્કો રુબિયો સાથે ટેલિફોન પર વિગતવાર ચર્ચા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘ પર વિગતો શેર કરતા,…
View More અમેરિકાના વિદેશ પ્રધાન સાથે એસ.જયશંકરનો વાર્તાલાપ