ગુપ્ત સંશોધન કેન્દ્રમાં 3500થી વધુ કર્મચારીઓ કાર્યરત, હરીફો-દુશ્મનોનો ખાત્મો બોલાવવા ‘ટોક્સિકોલોજી કોમ્પલેક્સ’ બનાવ્યું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા નીચે ધમધમતા એક એવા કાળા સામ્રાજ્યનો પર્દાફાશ…
View More પુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગોworld
હોર્મુઝની ખાડીની નાકાબંધીમાં ભારતીય જહાજોને ટોલ ટેક્સમાંથી મુક્તિ : ઈરાને મિત્રતા નિભાવી
ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ આશ્ર્વાસન આપ્યું, ખાડીમાં ફસાયેલા ભારતના 15 જહાજોને પરત લાવવાના પ્રયાસો તેજ હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક…
View More હોર્મુઝની ખાડીની નાકાબંધીમાં ભારતીય જહાજોને ટોલ ટેક્સમાંથી મુક્તિ : ઈરાને મિત્રતા નિભાવીગુરુવારે વાટાઘાટોની વાતો વચ્ચે અમેરિકાએ ઉતાર્યા જંગી જહાજો
અમારા બંદરોને નુકસાન થશે તો અરબસાગર અને ઓમાનની ખાડીમાં કોઈ બંદરો સલામત નહીં રહે : ઈરાનની ખુલ્લી ધમકીથી મિડલ ઈસ્ટમાં શાંતિની આશા ધૂંધળી મિડલ ઈસ્ટનું…
View More ગુરુવારે વાટાઘાટોની વાતો વચ્ચે અમેરિકાએ ઉતાર્યા જંગી જહાજોઉત્તરીય ન્યુઝિલેન્ડ પર ભીષણ ચક્રાવાતમાં હજારો લોકો બેઘર
ન્યૂઝીલેન્ડના ઉત્તરના ટાપુ (નોર્થ આઈલેન્ડ) ઉપર પ્રચંડ ચક્રવાત ત્રાટક્યો હતો. તેથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. વીજળીના થાંભલાઓ પણ પડી ગયા હતા. પરિણામે સેંકડો ઘરોમાં…
View More ઉત્તરીય ન્યુઝિલેન્ડ પર ભીષણ ચક્રાવાતમાં હજારો લોકો બેઘરઆતંકીઓને હણવા જતાં નાઈજિરિયામાં મિસફાયર: પોતાના જ 200 લોકોના મોત
નાઇજીરિયામાં મોટી હોનારત સર્જાઈ હતી. દેશની વાયુસેનાએ આતંકીઓને નિશાન બનાવવા માટે એક હવાઈ હુમલો કર્યો હતો, પરંતુ બોમ્બ એક બજાર પર પડ્યો હતો, જ્યાં સામાન્ય…
View More આતંકીઓને હણવા જતાં નાઈજિરિયામાં મિસફાયર: પોતાના જ 200 લોકોના મોતસાઉદીએ ઓઇલની પાઇપ લાઇન રિપેર કરી ફરીથી શરૂ કરી દીધી
ઈરાને શાંતિ મંત્રણાની નિષ્ફળતાનો દોષનો ટોપલો અમેરિકા પર નાંખ્યો હતો. ઈરાને કહ્યું, અમેરિકા યુદ્ધમાં જે હાંસલ ના કરી શક્યું તે ટેબલ પર મેળવવા માગતું હતું.…
View More સાઉદીએ ઓઇલની પાઇપ લાઇન રિપેર કરી ફરીથી શરૂ કરી દીધીપાકિસ્તાનની મધ્યસ્થી નિષ્ફળ જતાં હવે પુતિન મેદાનમાં
ઇરાની રાષ્ટ્રપતિ સાથે વાત કરી: આજે ટ્રમ્પ સાથે વાત કરશે રશિયન વડા: યુધ્ધ અટકાવવા છેલ્લી ઘડીના પ્રયાસો અમેરીકાના અહંકાર અને ભારેખમ શરતોની ઇરાનની જિદ વચ્ચે…
View More પાકિસ્તાનની મધ્યસ્થી નિષ્ફળ જતાં હવે પુતિન મેદાનમાંહવે અમેરિકાની હોર્મુઝમાં નાકાબંધી
વિશ્ર્વ માટે ઇધર કૂવા ઉધર ખાઇ જેવી સ્થિતિ મંત્રણા ભાંગી પડતા ઇરાનને ટોલ ચૂકવે તે દેશના જહાજ ડૂબાડી દેવાની યુ.એસ.ની ધમકી અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડએ જાહેરાત…
View More હવે અમેરિકાની હોર્મુઝમાં નાકાબંધીહંગેરીમાં Zen-G મતદારોએ 16 વર્ષથી સત્તાધીન PMને ઉથલાવ્યા
ટ્રમ્પના મિત્ર ઓર્બનનો કારમો પરાજય હંગેરીની તાજેતરની ચૂંટણીઓમાં, 16 વર્ષથી સત્તામાં રહેલા વિક્ટર ઓર્બનને યુવા રાજકારણી પીટર મેગ્યારના નેતૃત્વ હેઠળની ટિઝા પાર્ટીના હાથે કારમી હારનો…
View More હંગેરીમાં Zen-G મતદારોએ 16 વર્ષથી સત્તાધીન PMને ઉથલાવ્યાઇરાનનો દુ:ખદ ખુલાસો : અત્યાર સુધી 3375 નાગરિકો હોમાઇ ગયા
ઓળખ કરાયેલા મૃતદેહોમાં 500 મહિલાઓ સમાવિષ્ટ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે અત્યંત ભયાનક વળાંક લીધો છે. ઈરાનના ફોરેન્સિક મેડિસિન ઓર્ગેનાઈઝેશનના વડા અબ્બાસ…
View More ઇરાનનો દુ:ખદ ખુલાસો : અત્યાર સુધી 3375 નાગરિકો હોમાઇ ગયા