બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંદુઓ રસ્તા પર ઉતર્યા છે અને હિંદુત્વનો નાદ ગાજી રહ્યો છે. હિંદુઓના આક્રોશનું કારણ ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમા…
View More રામની પ્રતિમા મુદ્ે બાંગ્લાદેશી હિન્દુઓનું એલાને-જંગworld
અમેરિકાનો વિદ્યાર્થીઓને ઝટકો, કોર્સની અવધી જેટલા જ સમયના વિઝા મળશે
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોતા લાખો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની સરકાર સ્ટુડન્ટ વિઝા સંબંધિત નિયમોમાં મોટા…
View More અમેરિકાનો વિદ્યાર્થીઓને ઝટકો, કોર્સની અવધી જેટલા જ સમયના વિઝા મળશેલંડનમાં બે ટ્રેન અથડાતાં એકનું મોત, 80 ઘાયલ
ગઇકાલે બપોરે લંડનમાં બે ટ્રેનો અથડાઈ હતી, જેમાં 80 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને ટ્રેન ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. ઘાયલોમાંથી અગિયાર લોકોની હાલત…
View More લંડનમાં બે ટ્રેન અથડાતાં એકનું મોત, 80 ઘાયલહોમૃઝ સ્ટ્રેટમાંથી પસાર થવા 48 કલાક પહેલા મંજૂરી ફરજિયાત
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જોકે, આ…
View More હોમૃઝ સ્ટ્રેટમાંથી પસાર થવા 48 કલાક પહેલા મંજૂરી ફરજિયાતઅમેરિકામાં પંજાબી યુવકે માતા-પિતા અને દાદીની ગોળી મારી હત્યા કરી
અમેરિકાના ટેક્સાસમાં એક ભારતીય પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પરિવારના પુત્રએ તેના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને ક્રૂરતાપૂર્વક હત્યા…
View More અમેરિકામાં પંજાબી યુવકે માતા-પિતા અને દાદીની ગોળી મારી હત્યા કરીહિજાબ વગર સ્લીવલેસ ડ્રેસ પહેરનાર ઇરાની ગાયિકાને 74 કોરડા મારવાની સજા
ઈરાની કોર્ટે ગાયિકા પરસ્તુ અહમદીને હિજાબ ન પહેરવા અને સ્લીવલેસ ડ્રેસ પહેરીને ઓનલાઈન કોન્સર્ટમાં પરફોર્મ કરવાના આરોપસર 74 કોરડા મારવાની સજા ફટકારી છે. ઓનલાઈન કોન્સર્ટ…
View More હિજાબ વગર સ્લીવલેસ ડ્રેસ પહેરનાર ઇરાની ગાયિકાને 74 કોરડા મારવાની સજાએક વર્ષમાં અલગ અલગ યુધ્ધમાં 38558 બાળકો ભોગ બન્યા: UN
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન)ની નવી વાર્ષિક રિપોર્ટે વૈશ્વિક સ્તરે ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. સંઘર્ષ અને યુદ્ધવાળા વિસ્તારોમાં બાળકોની સ્થિતિ દિન પ્રતિદિન વધુ ખરાબ બનતી જાય…
View More એક વર્ષમાં અલગ અલગ યુધ્ધમાં 38558 બાળકો ભોગ બન્યા: UNઅમેરિકાએ ખેલ પાડયો: ઇરાનને આપવાના 300 અબજ ડોલરનો અરબ દેશોને ડામ
અમેરિકા દ્વારા ઇરાન સાથે યુદ્ધ વિરામ કરવા માટે સહી કરાયેલા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) ના છઠ્ઠા પોઇન્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દામાં સ્પષ્ટ…
View More અમેરિકાએ ખેલ પાડયો: ઇરાનને આપવાના 300 અબજ ડોલરનો અરબ દેશોને ડામપ્રિય મિત્ર નરેન્દ્ર, આપકા સ્વાગત હૈ, ફ્રાન્સ ભારત કી દોસ્તી અમર રહે
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ફ્રાન્સ મુલાકાતને વધુ યાદગાર અને વ્યક્તિગત સ્પર્શ આપતાં હિન્દી ભાષામાં એક ખાસ વિદાય સંદેશ આપ્યો છે, જે…
View More પ્રિય મિત્ર નરેન્દ્ર, આપકા સ્વાગત હૈ, ફ્રાન્સ ભારત કી દોસ્તી અમર રહેનિયામી એરપોર્ટ પર આતંકી હુમલો 11 સૈનિકો સહિત 13 લોકોના મોત
જવાબી કાર્યવાહીમાં 22 આતંકવાદીઓ પણ ઠાર નાઇજરની રાજધાની નિયામીમાં ગુરુવારે વહેલી સવારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ નિયામી સ્થિત ડાયોરી હમાની આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર…
View More નિયામી એરપોર્ટ પર આતંકી હુમલો 11 સૈનિકો સહિત 13 લોકોના મોત