વિદેશ મંત્રી એસ જયશંકર આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે જ સમયે,…
View More ‘ભારત ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત લાવવા માટે તૈયાર..’ અમેરિકામાં એસ જયશંકરનું નિવેદનworld
ભારત ચીનને લશ્કરી મુકાબલામાં હરાવી નહીં શકે
ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ ગ્રૂપ કેપ્ટન અજય અહલાવતે ચેતવણી આપી છે કે ભારત આગામી ત્રણથી ચાર દાયકા સુધી ચીનને સૈન્ય રીતે હરાવવામાં અસમર્થ રહેશે. તેમણે કહ્યું…
View More ભારત ચીનને લશ્કરી મુકાબલામાં હરાવી નહીં શકેજન્મસિધ્ધ નાગરિકતા: ટ્રમ્પના આદેશ સામે 22 રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે 80થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી…
View More જન્મસિધ્ધ નાગરિકતા: ટ્રમ્પના આદેશ સામે 22 રાજ્યો કોર્ટમાંતેલઅવીવમાં આતંકવાદી હુમલો, 4 લોકોને છરી ઝીંકી
અમેરીકન ગ્રિનકાર્ડ ધારક આતંકવાદીને ઠાર મરાયો ઇઝરાયેલના તેલ અવીવમાં ચાર લોકોને છરી વડે હુમલો કરાતા ઘાયલ થયા હતા. ઈઝરાયેલ પોલીસે પ્રારંભિક તપાસમાં તેને આતંકવાદી હુમલો…
View More તેલઅવીવમાં આતંકવાદી હુમલો, 4 લોકોને છરી ઝીંકીટેનિસ સ્ટાર નોવાક જોકોવિચની સેમિફાઈનલમાં શાનદાર એન્ટ્રી
શુક્રવારે જર્મનીના લેક્ઝાન્ડર ઝવેરેવ સાથે ટકરાશે દસ વખતનો ચેમ્પિયન નોવાક જોકોવિચ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ખિતાબની નજીક પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની મેન્સ સિંગલ્સની…
View More ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચની સેમિફાઈનલમાં શાનદાર એન્ટ્રીયુક્રેન સાથે મંત્રણા ન કરે તો રશિયા પર પ્રતિબંધ: ટ્રમ્પ
પુતિનને મળવાની તૈયારી સાથે ધમકી પણ આપી અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે ઝડપી નિર્ણયોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. વ્હાઇટ…
View More યુક્રેન સાથે મંત્રણા ન કરે તો રશિયા પર પ્રતિબંધ: ટ્રમ્પકેનેડા આર્થિક નુકસાન ભોગવવા તૈયાર પણ ટ્રમ્પ સામે ઝૂકશે નહીં
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકાનાં અન્ય દેશો સાથે સબંધ કેવા રહેશે? તે મોટો પ્રશ્ન છે. પાડોશી રાજ્ય કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા અંગે ટ્રમ્પનાં…
View More કેનેડા આર્થિક નુકસાન ભોગવવા તૈયાર પણ ટ્રમ્પ સામે ઝૂકશે નહીંટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યું
અમેરિકા ના વોશિંગટન ડી.સી.માં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન ભારતનો મોસ્ટ વાંટેડ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ પણ હાજર હતો. પન્નૂને સમારોહમાં ખાલિસ્તાની…
View More ટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યુંએર કિસ, સાંચેઝનો ડ્રેસ અને ઝકરબર્ગની તીરછી નજર
અમેરિકાના 47માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી સમારંભમાં કેટલાક રમુજભર્યા દ્રશ્યો જોવા મળ્યા. આ ઉપરાંત સોશિયલ મીડીયા યુઝર્સે પણ ઘણી ચીઝ બનાવી જોડકણાં કર્યા.…
View More એર કિસ, સાંચેઝનો ડ્રેસ અને ઝકરબર્ગની તીરછી નજરટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન
અમેરિકામાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ પાછો ફર્યો છે. સોમવારે જ્યારે તેમણે બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે આ અવસર પર વિશ્વભરમાંથી મહેમાનો એકત્ર…
View More ટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન