ઇઝરાયલ-પેલસ્ટાઇન વચ્ચેનું યુધ્ધ ફરી ચરમસીમાએ પહોંચશે. થોડા દિવસોનાં વિરામ બાદ ગાઝામા ફરી ઇઝરાયલે ભયાનક હવાઇ હુમલા શરૂ કરતા 400થી વધુ લોકો માર્યા ગયા છે. રમઝાનનાં…
View More ગાઝામાં ફરી ઇઝરાયલના હુમલાથી 400થી વધુનાં મોતworld
રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધવિરામમાં ટ્રમ્પ મધ્યસ્થી ભલે કરે, પણ કોઇને ફરજ ન પાડે
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે થનારી વાતચીતમાં શું થાય છે તેના પર આખી…
View More રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધવિરામમાં ટ્રમ્પ મધ્યસ્થી ભલે કરે, પણ કોઇને ફરજ ન પાડેધીંગામસ્તી નહીં, સુનિતાને કરવો પડશે શારીરિક ફેરફારોનો સામનો
અવકાશમાં રહેવાના કારણે શરીર પર અસર જોવા મળશે, હાડકાના ફ્રેકચરનું જોખમ નાસા વતી અવકાશ યાત્રા પર ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર સુરક્ષિત…
View More ધીંગામસ્તી નહીં, સુનિતાને કરવો પડશે શારીરિક ફેરફારોનો સામનોએમેઝોન 14000 મેનેજરોને છૂટા કરી 3.6 અબજ બચાવશે
ઈ-કોમર્સ કંપની એમેઝોન 2025 ની શરૂૂઆત સુધીમાં લગભગ 14,000 મેનેજર પદોને દૂર કરવાની યોજના બનાવી રહી છે, જેથી કંપની વાર્ષિક 2.1 બિલિયનથી 3.6 બિલિયન…
View More એમેઝોન 14000 મેનેજરોને છૂટા કરી 3.6 અબજ બચાવશેસુનિતાના નામે અનેક રેકોર્ડની વણજાર
સૌથી લાંબો સમય સ્પેસવોક, 1000 દિવસ અવકાશમાં રહેનારી પ્રથમ મહિલા બની આજે વહેલી સવારે સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશ યાત્રિઓ પૃથ્વી પર પરત ફર્યા…
View More સુનિતાના નામે અનેક રેકોર્ડની વણજારપુતિન સાથે 3 કલાકની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું: હંગામી યુદ્ધવિરામ માટે સંમત થયા છીએ
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે લાંબી ફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે…
View More પુતિન સાથે 3 કલાકની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું: હંગામી યુદ્ધવિરામ માટે સંમત થયા છીએવેલકમ બેક, સુનિતાનું ધરતી પર સફળ પુનરાગમન
286 દિવસની ઐતિહાસિક અવકાશયાત્રાનું સમાપન, ડોલ્ફિને કર્યુ ભવ્ય સ્વાગત ફ્લોરિડાના સમુદ્રમાં ડ્રેગન કેપ્સ્યુલનું દિલધડક ઉતરાણ, ચાર અવકાશયાત્રી સુરક્ષિત પરત ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ…
View More વેલકમ બેક, સુનિતાનું ધરતી પર સફળ પુનરાગમનપૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ વિડીયો
9 મહિનાની લાંબી રાહ આખરે સમાપ્ત થઈ અને સુનીતા વિલિયમ્સ, નિક હેગ, બૂચ વિલ્મોર અને એલેક્ઝાંડર ગોર્બુનોવ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા .…
View More પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ વિડીયોVIDEO: 286 દિવસો બાદ સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા, ડોલ્ફિને આ રીતે કર્યું સ્વાગત
નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 માર્ચ, 2025)…
View More VIDEO: 286 દિવસો બાદ સુનિતા વિલિયમ્સ સહિત ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફર્યા, ડોલ્ફિને આ રીતે કર્યું સ્વાગતભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર
ભારતમાં ડેરી ક્ષેત્રને લઈને મોટો નિર્ણય આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષ પછી ફરી મુક્ત વેપાર કરાર (FTA) પર વાતચીત શરૂૂ…
View More ભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર