ભારતે ફરી એકવાર પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કર્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાને…
View More પાકિસ્તાને કાશ્મીર ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની ગર્જનાworld
ગાઝા કવરેજ મામલે ભારતીય મૂળની પત્રકારનું રાજીનામું
બીબીસીએ હિંદ રજબ નામની બાળકીની હત્યાનો અહેવાલ ચલાવવા ઇનકાર કર્યો હતો: કરિશ્મા પટેલ ઑક્ટોબર 2024માં ન્યૂઝરીડર તરીકે રાજીનામું આપનાર ભારતીય મૂળની પત્રકાર કરિશ્મા પટેલે…
View More ગાઝા કવરેજ મામલે ભારતીય મૂળની પત્રકારનું રાજીનામુંન્યૂઝીલેન્ડમાં ઇમારતને હચમચાવી નાખતો ભૂકંપ, એક પછી એક 8 આંચકાથી ફફડાટ
જાનહાનિના અહેવાલો નથી, પણ રાહત-બચાવ કામગીરી માટે તંત્ર સાબદું ન્યુઝીલેન્ડમાં આજે સવારે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી…
View More ન્યૂઝીલેન્ડમાં ઇમારતને હચમચાવી નાખતો ભૂકંપ, એક પછી એક 8 આંચકાથી ફફડાટલોસ એન્જલસમાં ‘આઇ હર્ટ’ મ્યુઝિક એવોર્ડની જમાવટ
વિશ્ર્વમાં સંગીત, ફેશન, ફિલ્મને લગતા અનેક એવોર્ડ સમારોહ યોજાતા રહે છે. આવા જ ‘આઇ હર્ટ’ મ્યુઝિક એવોર્ડસનું આયોજન લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુઝિક…
View More લોસ એન્જલસમાં ‘આઇ હર્ટ’ મ્યુઝિક એવોર્ડની જમાવટઅમેરિકાના શિક્ષણ વિભાગને ટ્રમ્પનું તાળું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો કરીને ચોંકાવી ચૂક્યા છે ત્યારે આ શ્રેણીમાં તેમણે હવે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાનો નિર્ણય લઈ…
View More અમેરિકાના શિક્ષણ વિભાગને ટ્રમ્પનું તાળુંકુદરતી આપત્તિઓ સામે મહાસત્તા પણ વામણી
કુદરતી આફતો સામે મહસત્તા પણ વામણી સાબીત થાય છે. ટોર્નડો, ધૂળના તોફાનો અને હિમવર્ષા તથા જંગલમા લાગતી આગનાં કારણે સમગ્ર અમેરિકામાં મોટાપાયે ખાનાખરાબી સર્જાય છે.…
View More કુદરતી આપત્તિઓ સામે મહાસત્તા પણ વામણીએલોન મસ્કની કંપની ‘X’એ ભારત સરકાર પર કેસ કર્યો, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો લગાવ્યો આરોપ
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની ‘X’ (અગાઉ ટ્વિટર) એ ભારત સરકાર વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો…
View More એલોન મસ્કની કંપની ‘X’એ ભારત સરકાર પર કેસ કર્યો, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો લગાવ્યો આરોપહેપીનેસ ઇન્ડેકસ: ટોપ 10માં અમેરિકા, ભારત નહીં
સતત આઠમા વર્ષે ફિનલેન્ડે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું: ડેનમાર્ક બીજા ક્રમે વિશ્વના 10 સૌથી ખુશહાલ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. દર 20 માર્ચે…
View More હેપીનેસ ઇન્ડેકસ: ટોપ 10માં અમેરિકા, ભારત નહીંપેલેસ્ટાઇન તરફી બીજા ભારતીયને અમેરિકાથી દેશનિકાલ કરાશે
ભારતીય વિદ્યાર્થી રંજની શ્રીનિવાસને તેના વિઝા રદ કર્યા પછી સ્વ-નિકાલ કરવાનું પસંદ કર્યાના દિવસો પછી, યુ.એસ.માં અભ્યાસ કરતા અન્ય એક ભારતીય નાગરિકની અટકાયત કરવામાં આવી…
View More પેલેસ્ટાઇન તરફી બીજા ભારતીયને અમેરિકાથી દેશનિકાલ કરાશેચીનની દાદાગીરી બંધ કરવા ભારતને “સ્ક્વાડ”માં જોડાવા આમંત્રણ
ફિલિપાઈન્સે ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતાનો સામનો કરવા માટે ઉભરતા સંરક્ષણ ગઠબંધન પસ્કવોડથમાં સામેલ થવાની અપીલ કરી છે. આ જોડાણમાં હાલમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા,…
View More ચીનની દાદાગીરી બંધ કરવા ભારતને “સ્ક્વાડ”માં જોડાવા આમંત્રણ