કુદરતી આપત્તિઓ સામે મહાસત્તા પણ વામણી

કુદરતી આફતો સામે મહસત્તા પણ વામણી સાબીત થાય છે. ટોર્નડો, ધૂળના તોફાનો અને હિમવર્ષા તથા જંગલમા લાગતી આગનાં કારણે સમગ્ર અમેરિકામાં મોટાપાયે ખાનાખરાબી સર્જાય છે.…

કુદરતી આફતો સામે મહસત્તા પણ વામણી સાબીત થાય છે. ટોર્નડો, ધૂળના તોફાનો અને હિમવર્ષા તથા જંગલમા લાગતી આગનાં કારણે સમગ્ર અમેરિકામાં મોટાપાયે ખાનાખરાબી સર્જાય છે. તસવીરોમા અલગ અલગ સમયે સર્જાયેલા ટોર્નડોનાં કારણે વ્યાપક ખાનાખરાબી અને જાનહાની થઇ હતી જે નજરે પડે છે જયારે અન્ય તસવીરોમા ઓકલામામાં ધૂળનાં તોફાને સર્જેલી તારાજી નજરે પડે છે.