અમેરિકાના પેનસિલ્વેનિયાની લેન્કેસ્ટર કાઉન્ટીમાં ગત સપ્તાહે એક માર્ગ અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ઈન્ડિયન સ્ટૂડન્ટ્સના મોત થઈ ગયા છે જ્યારે એક યુવક ઘવાયો છે. મૃતક…
View More અમેરિકામાં કાર અકસ્માતમાં એક ગુજરાતી સહિત બે ભારતીય છાત્રોનાં મોતworld
ટ્રમ્પનો ગલ્ફ પ્રવાસ; રાજકીય વ્યક્તિગત સોદાઓનો વિવાદ
દેશહિતની આડમાં પોતાનું વ્યાપાર સામ્રાજ્ય વિસ્તારવાનો ખેલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સપ્તાહે મધ્યપૂર્વના મહત્ત્વપૂર્ણ પ્રવાસે જવાના છે, જ્યાં તેઓ વિશ્વના સૌથી ધનિક ગણાતા પેટ્રોસ્ટેટ્સ પાસેથી…
View More ટ્રમ્પનો ગલ્ફ પ્રવાસ; રાજકીય વ્યક્તિગત સોદાઓનો વિવાદબ્રિટનના વડાપ્રધાનના ઘરમાં ભીષણ આગથી અફરા તફરી
લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરના ઘરમાં આગ લાગી હતી. સોમવારના રોજ વહેલી સવારે તેમના નિવાસસ્થાને આગ લાગી હતી. ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર…
View More બ્રિટનના વડાપ્રધાનના ઘરમાં ભીષણ આગથી અફરા તફરીમ્યાનમારની શાળા ઉપર સેનાની એરસ્ટ્રાઇકથી 20 વિદ્યાર્થીનાં મોત
બે શિક્ષકો પણ મોતને ભેટ્યા, ત્રણ ઘરોમાં નુકસાન મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં 20 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા…
View More મ્યાનમારની શાળા ઉપર સેનાની એરસ્ટ્રાઇકથી 20 વિદ્યાર્થીનાં મોતઅમેરિકા-ચીન ટેરિફ ઘટાડવા માટે રાજી: બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યો
વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતમાં બંને દેશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા…
View More અમેરિકા-ચીન ટેરિફ ઘટાડવા માટે રાજી: બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યોનૂરખાન એરબેઝના વિનાશમાં ‘યુધ્ધવિરામ’નું રહસ્ય
પરમાણુ કમાન્ડને નષ્ટ કરવાની ભારતની ક્ષમતા પૂરવાર થવાથી ડરેલા પાક.એ અમેરિકાને આજીજી કરી 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ…
View More નૂરખાન એરબેઝના વિનાશમાં ‘યુધ્ધવિરામ’નું રહસ્યશ્રીલંકામાં બસ લપસી ખીણમાં પડતાં 21નાં મોત
શ્રીલંકાના ચાના પહાડી વિસ્તારમાં રવિવારે એક પેસેન્જર બસ ખડક પરથી લપસીને ખીણમાં પડી ગઈ છે, જેમાં 21 લોકોના મોત થયા અને 35 લોકો…
View More શ્રીલંકામાં બસ લપસી ખીણમાં પડતાં 21નાં મોતતિબેટમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ પશ્ર્ચિમ બંગાળ સુધી આંચકા અનુભવાયા
11-12મેની રાત્રે 2:41 વાગ્યે ચીનના કબજા હેઠળના તિબેટમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 5.6 મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 9 કિમીની ઊંડાઈએ…
View More તિબેટમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ પશ્ર્ચિમ બંગાળ સુધી આંચકા અનુભવાયાપાકિસ્તાનને ઝટકો, UAEએ PSLનું આયોજન કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધો
ભારત પર આતંકવાદી હુમલા કર્યા પછી, ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરી રહેલા પાકિસ્તાનને ભારતીય દળો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે, પરંતુ હવે સંયુક્ત…
View More પાકિસ્તાનને ઝટકો, UAEએ PSLનું આયોજન કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધોદે દાતા કે નામ તુઝ કો અલ્લાહ રખે ; ભીખારી પાકિસ્તાન ભરબજારે શકોરું લઇ ઊભું છે
ભારતના પાકિસ્તાન પરના હુમલા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે તે હવે વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી…
View More દે દાતા કે નામ તુઝ કો અલ્લાહ રખે ; ભીખારી પાકિસ્તાન ભરબજારે શકોરું લઇ ઊભું છે