અમેરિકાના વલણ સામે યુરોપિયન સંઘ ડેન્માર્કની પડખે ટ્રમ્પે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જે દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ મેળવવાના વલણને સમર્થન નહીં આપે, તેમને…
View More ગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકીworld
મસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈ
યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વાહન (ઊટ) ઉત્પાદક ટેસ્લાએ કેલેન્ડર વર્ષ 2025 માં ભારતમાં તેના એકમાત્ર ઇલેક્ટ્રિક વાહન, મોડેલ ઢ જઞટ ના 225 યુનિટ વેચ્યા…
View More મસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહ
તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સલામતી માર્ગદર્શિકાનું કડક પાલન…
View More ઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહપ્રજાસત્તાક દિને ISIના નામે પાક.નું આતંકી કાવતરું
પોતાનું નામ ન આવે એ રીતે તઇબાને તેની આત્મઘાતી ટુકડીઓને ઇસ્લામિક સ્ટેટ ખોરાસનના નામ સાથે જોડી કાશ્મીર ખીણમાં હુમલાઓ કરવા સૂચના પાકિસ્તાનની ગુપ્તચર…
View More પ્રજાસત્તાક દિને ISIના નામે પાક.નું આતંકી કાવતરુંઇરાનમાં બાકી રહેલા 4000 ભારતીયોને સ્વદેશ લાવવા વિદેશ મંત્રાલયના ઉજાગરા
મોડી રાત સુધી વિદેશ મંત્રાલયે બૌધ્ધિક વ્યાયમ કર્યા બાદ ઓપરેશન શરૂ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના સંજોગો આગળ વધતા અને બીજી તરફ અખાતી દેશોમાં વ્યાપક…
View More ઇરાનમાં બાકી રહેલા 4000 ભારતીયોને સ્વદેશ લાવવા વિદેશ મંત્રાલયના ઉજાગરાફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટ માટે 50 કરોડ રિકવેસ્ટ મળી
ફૂટબોલ જગતનું સંચાલન કરતી સંસ્થા ફિફા એ કહ્યું છે કે આ વર્ષે યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટો માટે અમને 50 કરોડથી પણ વધુ રિક્વેસ્ટ મળી…
View More ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટ માટે 50 કરોડ રિકવેસ્ટ મળીUS પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યો
વેનેઝુએલાના વિપક્ષી નેતા અને નોબેલ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઇ હતી. વેનેઝુએલામાં તાજેતરમાં થઇ રહેલી…
View More US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યોલંડનના ચીની દૂતાવાસના ભોંયરામાં 208 ગુપ્ત કમરા!
એક રૂમ તો સંવેદનશીલ કેબલથી માત્ર થોડા મીટર દૂર: ટાવર ઓફ લંડન નજીક 22,500 મીટરમાં ફેલાયેલા દૂતાવાસ મામલે બ્રિટનને સાવધ કરતું અમેરિકા લંડનમાં ચીનના પ્રસ્તાવિત…
View More લંડનના ચીની દૂતાવાસના ભોંયરામાં 208 ગુપ્ત કમરા!ઇસરોનું મિશન ફેલ છતાં ચમત્કાર: સ્પેનના કેપ્સ્યુલમાંથી સિગ્નલ મળ્યા
લોન્ચિંગ બાદ રોકેટ દિશા ભટકી જતાં ઉપગ્રહો ખોવાયાનું જાહેર થયું હતું ભારતીય અવકાશ એજન્સી, ISRO એ સોમવાર, 12 જાન્યુઆરીના રોજ PSLV રોકેટ મિશન લોન્ચ કર્યું.…
View More ઇસરોનું મિશન ફેલ છતાં ચમત્કાર: સ્પેનના કેપ્સ્યુલમાંથી સિગ્નલ મળ્યાઅમેરિકાના હુમલાની આશંકાએ ઇરાને એર સ્પેસ બંધ કર્યું, ભારતીયોને ઈરાન છોડવા વિદેશ મંત્રાલયની અપીલ
ખામનેઈ વિરોધી હિંસક આંદોલનમાં 3,500 જેટલા લોકોના મૃત્યુનો દાવો મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને બાહ્ય તણાવ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર…
View More અમેરિકાના હુમલાની આશંકાએ ઇરાને એર સ્પેસ બંધ કર્યું, ભારતીયોને ઈરાન છોડવા વિદેશ મંત્રાલયની અપીલ