અનેક બહુમાળી ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ, મૃત્યુઆંક વધવાની શક્યતા, ઉતરપૂર્વીય વિસ્તારમાં સુનામીની ચેતવણી આજેની વહેલી સવારે ફિલિપાઇન્સમાં 8.2ની તીવ્રતાના અત્યંત શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.…
View More ફિલિપાઈન્સમાં 8.2નો પ્રંચડ ભૂકંપ, 5નાં મોતWorld News
જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવ ફ્રેન્ચ ઓપનનો નવો ‘રાજા’ બન્યો
એલેક્ઝાન્ડર ઝ્વેરેવ (29) એ આખરે ઇતિહાસ રચ્યો છે. જર્મન સ્ટારે 2026 માં ફ્રેન્ચ ઓપન જીતીને પોતાના કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવ્યો. રોલેન્ડ ગેરોસની લાલ…
View More જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવ ફ્રેન્ચ ઓપનનો નવો ‘રાજા’ બન્યોલોડ્ર્સ ટેસ્ટમાં હારથી ન્યૂઝીલેન્ડ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને ફેકાય
વિજેતા થવા છતાંય ઇંગ્લેન્ડને ફાયદો ન થયો ઈગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ ટેસ્ટની ટુર્નામેન્ટમાં પહેલી મેચ ચોથા દિવસે પહેલા જ સેશનમાં ખતમ થઈ ગઈ…
View More લોડ્ર્સ ટેસ્ટમાં હારથી ન્યૂઝીલેન્ડ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને ફેકાયમેસી ઇજાના કારણે વધુ એક મેચ ન રમતા ચાહકોમાં ચિંતા
2022ના ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને ટ્રોફી અપાવનાર સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી આ વખતે કદાચ છેલ્લી વખત વિશ્વ કપમાં જોવા મળશે, પરંતુ તેની ઈજા એ તેના…
View More મેસી ઇજાના કારણે વધુ એક મેચ ન રમતા ચાહકોમાં ચિંતાઅમેરિકન શેરબજારમાં એપ્રિલ-2025 પછી સૌથી મોટો ઘટાડો, નાસ્ડેક 1121 અંક તૂટ્યો
શુક્રવારનો દિવસ અમેરિકી સ્ટોક માર્કેટમાં ખરા અર્થમાં બ્લેક ફ્રાઈડે સાબિત થયો હતો. અમેરિકાની મોટા ભાગની ચિપ કંપનીના શેરોમાં ભારે ધોવાણ થતા અમેરિકાની શેર માર્કેટમાં…
View More અમેરિકન શેરબજારમાં એપ્રિલ-2025 પછી સૌથી મોટો ઘટાડો, નાસ્ડેક 1121 અંક તૂટ્યોઅમેરિકાએ ચાર ઇરાની ડ્રોન તોડી પાડયા, મિડલ ઇસ્ટમાં ફરી તણાવ
પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર બન્યો છે. શુક્રવારે અમેરિકી સેનાએ હોર્મુઝ જળમાર્ગ તરફ મોકલવામાં આવેલા ઈરાનના ચાર ડ્રોનને હવામાં જ તોડી…
View More અમેરિકાએ ચાર ઇરાની ડ્રોન તોડી પાડયા, મિડલ ઇસ્ટમાં ફરી તણાવસહરાના રણમાં 49 મુસાફરોના પાણી માટે તડપી તડપીને મોત
પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિશ્વના સૌથી ક્રૂર ગણાતા સહારાના રણ પ્રદેશમાં એક ટ્રક બગડી જતાં, તેમાં…
View More સહરાના રણમાં 49 મુસાફરોના પાણી માટે તડપી તડપીને મોતરશિયા-યુક્રેન યુધ્ધ આમને-સામને બેસી ઉકેલવા ઝેલેન્સ્કીનો પુતિનને પ્રસ્તાવ
ચાર વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયન પ્રમુખ…
View More રશિયા-યુક્રેન યુધ્ધ આમને-સામને બેસી ઉકેલવા ઝેલેન્સ્કીનો પુતિનને પ્રસ્તાવ15થી 17 જૂન ફ્રાંસમાં યોજાશે જી-7 સમિટ, મોદી-ટ્રમ્પ સહિતના વૈશ્ર્વિક નેતાઓ આવશે
ફ્રાન્સ 15 થી 17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. આ સમિટ ફ્રાન્સના શહેર એવિયન-લેસ-બેન્સમાં યોજાશે, જે જીનીવા તળાવના કિનારે સ્થિત છે…
View More 15થી 17 જૂન ફ્રાંસમાં યોજાશે જી-7 સમિટ, મોદી-ટ્રમ્પ સહિતના વૈશ્ર્વિક નેતાઓ આવશેહિઝબુલ્લાહે યુધ્ધવિરામની શરતો ફગાવી, ઈઝરાયલના હુમલામાં 4 લોકોના મોત
મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. લેબેનોનમાં ઈઝરાયલના તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા બાદ હિઝબુલ્લાહે ઈઝરાયલ…
View More હિઝબુલ્લાહે યુધ્ધવિરામની શરતો ફગાવી, ઈઝરાયલના હુમલામાં 4 લોકોના મોત