ડ્રગ એન્ફોર્સમેન્ટ વિભાગનું વેપારી જહાજમાં ઓપરેશન લાંબા સમયથી નાઇજીરીયાને ડ્રગ્સની હેરફેર અને ઉત્પાદનનું કેન્દ્ર માનવામાં આવે છે. નાઇજીરીયાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ રવિવારે લાગોસના મુખ્ય બંદર…
View More નાઇજિરિયામાં 31.5 કિલો કોકેઇન સાથે 22 ભારતીય ક્રૂની ધરપકડWorld News
ટ્રમ્પનો ઘમંડ આસમાને: રશિયન ઓઈલ મામલે ભારત પર વધારાની ટેરિફની ધમકી
મોદી એક સારા માણસ પણ તે જાણતા હતા કે હું ખુશ નથી, મને ખુશ કરવો મહત્વપૂર્ણ વેનેઝુએલા પર આક્રમણ કરી ત્યાંના રાષ્ટ્રપતિ માદુરોને પકડીને અમેરિકાએ…
View More ટ્રમ્પનો ઘમંડ આસમાને: રશિયન ઓઈલ મામલે ભારત પર વધારાની ટેરિફની ધમકી138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા સ્પિનર વગર રમશે
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક સમયે સ્પિનરો માટે સ્વર્ગ ગણાતા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક અનોખો અને અનિચ્છનીય રેકોર્ડ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી…
View More 138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા સ્પિનર વગર રમશેવેનેઝુએલા પર હુમલો અને માદુરોની ગિરફ્તારી: તાકાતના જોરે અમેરિકાની દુનિયામાં દાદાગીરી
અમેરિકાએ અંતે રૂૂપસુંદરીના દેશ તરીકે જાણતા વેનેઝુએલા પર આક્રમણ કરી દીધું. અમેરિકા સામે શિંગડાં ભેરવીને બેઠેલા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ સાથે…
View More વેનેઝુએલા પર હુમલો અને માદુરોની ગિરફ્તારી: તાકાતના જોરે અમેરિકાની દુનિયામાં દાદાગીરીઅમેરિકામાં નવા વર્ષે ISISના આતંકી કાવતરાનો પદાર્ફાશ
અમેરિકાના ઉત્તર કેરોલિનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન હુમલો કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ISISથી પ્રેરિત આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ 18 વર્ષીય યુવકની ધરપકડ…
View More અમેરિકામાં નવા વર્ષે ISISના આતંકી કાવતરાનો પદાર્ફાશઅમે જાણીએ છીએ કયાં અને કેવી રીતે જવાબ આપવો: ટ્રમ્પની દખલગીરી ધમકી સામે ઇરાનનું નિવેદન
ઈરાનમાં આર્થિક અસ્થિરતા અને ચલણના વધઘટથી પ્રભાવિત લોકોના શાંતિપૂર્ણ વિરોધ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી પરિસ્થિતિ વધુ વણસી છે. તેહરાને ટ્રમ્પની ટિપ્પણીઓને અવિચારી અને…
View More અમે જાણીએ છીએ કયાં અને કેવી રીતે જવાબ આપવો: ટ્રમ્પની દખલગીરી ધમકી સામે ઇરાનનું નિવેદનઅમેરિકાએ વેનેઝુએલાના 4 શહેરો પર કરી એરસ્ટ્રાઈક, રાષ્ટ્રપતિ માદુરોએ દેશભરમાં ઈમરજન્સી જાહેર કરી
વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં 7 હવાઈ હુમલા થયાં છે. જોરદાર વિસ્ફોટોથી સમગ્ર પ્રદેશમાં ભય ફેલાયો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા પુષ્ટિ કરાયેલી રાજધાની કારાકાસ…
View More અમેરિકાએ વેનેઝુએલાના 4 શહેરો પર કરી એરસ્ટ્રાઈક, રાષ્ટ્રપતિ માદુરોએ દેશભરમાં ઈમરજન્સી જાહેર કરીબાંગ્લાદેશના મુસ્તફિઝુરને KKRમાંથી કાઢી મુકો: BCCIનો આદેશ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી બાકાત રાખવાનો મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ને…
View More બાંગ્લાદેશના મુસ્તફિઝુરને KKRમાંથી કાઢી મુકો: BCCIનો આદેશયમનમાં UAEના સમર્થકો પર સાઉદીની એરસ્ટ્રાઈક: 20નાં મોત
ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ સામે ભેગા મળી લડેલા સાઉદી-યુએઈના ગઠબંધનમાં ભંગાણથી યમન પર ખતરો યમનમાં સત્તા અને પ્રભાવ માટે ચાલી રહેલી ખેંચતાણ એકવાર ફરી…
View More યમનમાં UAEના સમર્થકો પર સાઉદીની એરસ્ટ્રાઈક: 20નાં મોતમેક્સિકોમાં 6.5નો ભૂકંપ બેના મોત, લોકો ભયભીત
છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરના વિવિધ દેશોમાં ભૂકંપની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તાજેતરના ભૂતકાળમાં ઘણા દેશોમાં ભૂકંપને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, ગઇકાલે…
View More મેક્સિકોમાં 6.5નો ભૂકંપ બેના મોત, લોકો ભયભીત