ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો 2026ના પ્રારંભથી જ વણસેલા હતા, પરંતુ ગઈકાલની ઘટનાએ તણાવને તેની ચરમસીમાએ પહોંચાડી દીધો છે. 23 ફેબ્રુઆરીની રાત્રે ઈરાનમાં લાખો લોકોના…
View More ભીષણ યુધ્ધના ભણકારાથી ઇરાનમાં ફફડાટ: પ્રજાના ફોનમાં ભેદી સંદેશાઓWorld News
કેનેડાએ મુંબઈ હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાનાની નાગરિકતા રદ કરી
કેનેડા સરકારે 2008ના મુંબઈ આતંકી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર હુસૈન રાનાની કેનેડિયન નાગરિકતા રદ કરવાનો અંતિમ નિર્ણય લીધો છે. આ નિર્ણય પીએમ માર્ક કાર્નીની આગામી…
View More કેનેડાએ મુંબઈ હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાનાની નાગરિકતા રદ કરીયુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. આ હેલિકોપ્ટ રઈસ્ફહાન પ્રાંતના એક ફ્રૂટ હોલસેલ માર્કેટમાં ક્રશ થયું…
View More યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોતઈઝરાયેલ સંસદમાં વિપક્ષ મોદીનો બહિષ્કાર કરે તો પૂર્વ સાંસદો બોલાવાશે
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલી સંસદમાં સંબોધનનો બહિષ્કાર કરવાની વિપક્ષી સભ્યોની ધમકીઓથી ડર્યા વિના, નેસેટ સ્પીકર અમીર ઓહાનાએ કહ્યું છે કે તેઓ તેમની જગ્યાએ…
View More ઈઝરાયેલ સંસદમાં વિપક્ષ મોદીનો બહિષ્કાર કરે તો પૂર્વ સાંસદો બોલાવાશેટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુ
સેન્સેકસ 750 પોઇન્ટ નિફટી 200 પોઇન્ટ તૂટયા; ઇન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલના ભાવ વર્ષના તળીયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પના ટેરીફ ધમકી અને એઆઇના વધી રહેલા ખોફને…
View More ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુઆજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણ
ભારત-ચીન સહિત વિશ્ર્વના બધા દેશો પર 15% ટેરિફ લાગુ, વેપાર યુધ્ધની શરૂઆત થશે; અમેરિકાની રોજની 4500 કરોડની ટેક્સ વસૂલાત અટકી ગઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની…
View More આજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણઅમેરિકાનો કટ્ટર શત્રુ કિમ જોંગ ઉ. કોરિયાના શાસક પદે પુન: પસંદ
કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના શાસક પક્ષના નેતા તરીકે ફરીથી નિમણૂક મેળવી ચુકયા છે. કોંગ્રેસમાં પોતાના ઉદ્ઘાટન ભાષણમાં, કિમ જોંગ ઉને દેશની અર્થવ્યવસ્થા અને લોકોના…
View More અમેરિકાનો કટ્ટર શત્રુ કિમ જોંગ ઉ. કોરિયાના શાસક પદે પુન: પસંદન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાત
ગુજરાત મિરર, ન્યુયોર્ક,તા.23ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર કુદરતનો પ્રકોપ તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન વાતાવરણ વધુ ખરાબ થવાની આગાહી કરવામાં આવી છે, જેના…
View More ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાતટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિ
મોટાભાગના અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નાખુશ છે, એક નવા સર્વેમાં ખુલાસો થયો છે. સર્વે મુજબ, લગભગ બે તૃતીયાંશ અમેરિકનો ફુગાવાને પહોંચી વળવા ટ્રમ્પના પગલાંથી નાખુશ…
View More ટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિયુધ્ધ નક્કી લાગતા ઇરાનમાંના પોતાના નાગરિકોને દેશ છોડવા ભારતની તાકીદ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ, ભારતે તેના નાગરિકો માટે એક સલાહકાર જારી કર્યો છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને નાગરિકોને દેશ…
View More યુધ્ધ નક્કી લાગતા ઇરાનમાંના પોતાના નાગરિકોને દેશ છોડવા ભારતની તાકીદ