તાજેતરમાં સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂૂપે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ ખાતે ઉપલેટા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો પરંતુ…
View More ઉપલેટાના હમિયાણી ખાતે બંધ બારણે વન મહોત્સવની ઉજવણી કરાતા ચકચારUpleta
ઉપલેટા શહેરમાં ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ, નાના વર્ગની આવક દારૂમાં બરબાદ
એક વચેટીયો પોલીસ અને બે નંબરી ધંધા કરવાવાળાની વચ્ચે સેટિંગ કરાવતો હોવાની ચર્ચા ઉપલેટા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ દેશી દારૂૂ નું વેચાણ થાય છે…
View More ઉપલેટા શહેરમાં ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ, નાના વર્ગની આવક દારૂમાં બરબાદઉપલેટા: કિસાન સભા દ્વારા 21મીથી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવાશે
ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને એમએસપી 1600 રૂૂપિયાથી નીચા ભાવો મળે છે મનરેગામાં 100 દિવસની રોજગારીને બદલે માત્ર 47 દિવસ કામ આપવામાં આવે છે ખેત મજૂરોને…
View More ઉપલેટા: કિસાન સભા દ્વારા 21મીથી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવાશેઉપલેટાની વેણુમાં તણાયેલ નાગવદરના યુવાનનો મૃતદેહ મુરખડાની નદીમાંથી મળ્યો
ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વેણુ નદીમાં પાણીના પ્રવાહમાં બે યુવાનો તણાઈ ગયેલા હતા જેમાં એકનો બચાવ થયેલ હતો જ્યારે બીજો યુવાન ભારે પ્રવાહમાં તણાઈ ગયેલ…
View More ઉપલેટાની વેણુમાં તણાયેલ નાગવદરના યુવાનનો મૃતદેહ મુરખડાની નદીમાંથી મળ્યોહિન્દુઓએ બે કરતા વધુ સંતાનો કરવા જોઇએ: ડો. તોગડિયા
હિન્દુ જાગરણ અભિયાન અંતર્ગત ગઈકાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ઝેડ પ્લસ સુરક્ષા સાથે ઉપલેટામાં આવી પહોંચ્યા હતા 14 વર્ષ બાદ ઉપલેટાની મુલાકાતે…
View More હિન્દુઓએ બે કરતા વધુ સંતાનો કરવા જોઇએ: ડો. તોગડિયાઉપલેટા તાલુકાના ખેડૂતો ગુમરાહ કરવાની પ્રવૃત્તિ કરે છે કોંગ્રેસ: ધારાસભ્ય ડો.પાડલિયા
સને 2024 માં ભારે વરસાદનાં કારણે કપાસનાં પાકમાં ખેડુતોને નુકશાન થતા સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજમાંથી ઉપલેટા તાલુકાના ભીમોરા, ચીખલીયા, ડુમીયાણી, ગધેથડ, અરણી,…
View More ઉપલેટા તાલુકાના ખેડૂતો ગુમરાહ કરવાની પ્રવૃત્તિ કરે છે કોંગ્રેસ: ધારાસભ્ય ડો.પાડલિયાકોલકી ગામે કોઝવે કાગળ ઉપર ફરી બનાવ્યો, કટકટાવવાનું કારસ્તાન
સરપંચ સહિતનાઓ દ્વારા રાજકીય બળ વાપરીને તપાસ અને ભ્રષ્ટાચારને દબાવવામાં આવી રહ્યાનો ઉપસરપંચનો આક્ષેપ ઉપલેટાના કોલકી ગામે જિલ્લા પંચાયત દ્વારા એક વખત બનાવવામાં આવેલ એક…
View More કોલકી ગામે કોઝવે કાગળ ઉપર ફરી બનાવ્યો, કટકટાવવાનું કારસ્તાનઉપલેટામાંથી 324 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ.ઇન્સ એચ.સી. ગોહીલ તથા આર.વી. ભીમાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન એ.એસ.આઇ.…
View More ઉપલેટામાંથી 324 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડઉપલેટામાં લોકમેળાએ રમત-ગમતના મેદાનની ઘોર ખોદી
મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય, મેળાના આયોજકો ગાયબ, તંત્રએ હાથ ખંખેરતાં આગામી વર્ષે મેળો નહીં થવા દેવાય તેવી રમતવીરોની ચીમકી ઉપલેટાના ગોંડલ સ્ટેટ વખતના ક્રિકેટ ગ્રાઉન્ડમાં…
View More ઉપલેટામાં લોકમેળાએ રમત-ગમતના મેદાનની ઘોર ખોદીઉપલેટા પંથકના વેણુ અને મોજ ડેમના દરવાજા ખોલાયા
ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાત્રે થી શરૂૂ થયેલો વરસાદ 10 વાગ્યા સુધી પડેલ હતો ગ્રામ્ય વિસ્તારમાં 4 થી 5 થી વરસાદ પડતા તાલુકાના મોજીરા…
View More ઉપલેટા પંથકના વેણુ અને મોજ ડેમના દરવાજા ખોલાયા