ઉપલેટાના ખાખીજાળીયા અને મોજીરા ગામે 142 બોટલ દારૂ સાથે એલસીબીએ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. રાજકોટ રેન્જ, રાજકોટના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય…
View More ઉપલેટાના ખાખીજાળિયા અને મોજીરા ગામે 142 બોટલ વિદેશી દારૂ ઝડપાયોUpleta news
ઉપલેટા નજીક એસ.ટી બસ અડફેેટે સ્કૂટર સવાર યુવાનનું કરૂણ મૃત્યુ
ઉપલેટા ઉપલેટા અહીંયા ઉપલેટા થી ધોરાજી રોડ ઉપર સુપેડી ગામ પાસે એસટી બસ તથા એકટીવા નો અકસ્માત થતા મુસ્લિમ યુવાનને ઈજા થયેલ છે તથા એક…
View More ઉપલેટા નજીક એસ.ટી બસ અડફેેટે સ્કૂટર સવાર યુવાનનું કરૂણ મૃત્યુઉપલેટા જેટકોના હેલ્પરનો અગમ્ય કારણોસર ઓફિસમાં જ આપઘાત
આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ ઉપલેટા શહેરના જનતા ગાર્ડન પાસે આવેલ જેટકો વિભાગમાં હેલ્પર તરીકે કામ કરતા આશાસ્પદ યુવકનો પોતાની જ ઓફિસમાં…
View More ઉપલેટા જેટકોના હેલ્પરનો અગમ્ય કારણોસર ઓફિસમાં જ આપઘાતઉપલેટા પાલિકા દ્વારા કરાર આધારિત કર્મચારીઓના EPFOની રકમ સમયસર જમા ન કરાતાં તપાસ શરૂ
ઉપલેટા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ કારોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગોલમાલની ફરિયાદી ઉઠી છે ત્યારે હવે આ બાબત સામાન્ય બની ગયું હોય તેમ વધુ એક…
View More ઉપલેટા પાલિકા દ્વારા કરાર આધારિત કર્મચારીઓના EPFOની રકમ સમયસર જમા ન કરાતાં તપાસ શરૂઉપલેટાના જીવાદોરી સમાન વેણુ – 2 ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં આનંદની હેલી
આગાહીકારો તથા હવામાન ખાતાની આગાહીને પગલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધમાકેદાર મેઘવર્ષા થઈ રહી છે ત્યારે ઉપલેટાના જીવાદોરી સમાન વેણુ – 2 ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને…
View More ઉપલેટાના જીવાદોરી સમાન વેણુ – 2 ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં આનંદની હેલીઉપલેટામાં જર્જરીત મકાન તૂટી પડતા મહિલાનું મોત
ઉપલેટામાં પંચાટડી વિસ્તારમાં મચ્છી માર્કેટમાં મકાન ધરાશાઈ થતા એક મહિલાનું મોત થયેલ છે આ અંગેની વિગતે એવા પ્રકારની છે કે આજે પાંચતડી વિસ્તારમાં આવેલ…
View More ઉપલેટામાં જર્જરીત મકાન તૂટી પડતા મહિલાનું મોતઉપલેટામાં મુસ્લિમ સમાજનું મુસાફરખાનું ધરાશાયી
ઉપલેટા અહીં દરબારી વાડામાં આવેલ મુસ્લિમ સમાજનું મુસાફર ખાનુ ધરાશાયી થયેલ છે આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ઉપલેટા સમાજનું આરામ ગૃહ સો…
View More ઉપલેટામાં મુસ્લિમ સમાજનું મુસાફરખાનું ધરાશાયીઉપલેટામાં સરકારી અનાજનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો
ઉપલેટા પંથકમાં ખનીજ ચોરી પછી જમીન દબાણ અને હવે ગરીબોનું સરકારી અનાજ હડપવા માટે ઉપલેટામાં જાણે હોડ લાગી હોય તેમ આવા તત્વો બેરોકટોક અને બેફામ…
View More ઉપલેટામાં સરકારી અનાજનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયોઉપલેટામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
ભારત દેશના જમ્મુ કશ્મીર રાજ્યના પહેલગાવ ખાતે થયેલ આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ ભારત સરકારે ભારત દેશમાં ઘુસણખોરી કરતા અન્ય દેશના લોકોને શોધી કાઢી પોતાના…
View More ઉપલેટામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ઉપલેટાના વિજયનગરમાં બુટલેગરના ઘરે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 82 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલના…
View More ઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો