ઉપલેટા નગરપાલિકાના વહીવટી તંત્રમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા અને ચીફ ઓફિસર ડો. ઉદય નસીત દ્વારા સંયુક્ત રીતે એક આકરો નિર્ણય…
View More ઉપલેટા પાલિકામાં એકસાથે 53 કર્મીઓને છૂટા કરી દેવાતા દેકારોUpleta news
પુત્રના અભ્યાસ માટે 13 લાખ આપી બે ગઠિયાએ આધેડનો કિંમતી પ્લોટ પડાવી લીધો
ઉપલેટાના આધેડને પૈસા આપ્યા બાદ પ્લોટ પડાવી દસ્તાવેજ પરત ન આપતા ગુનો નોંધાયો ઉપલેટાનાં કારખાનેદારને પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે લીમડા ચોક પાસે ન્યુઝની ઓફીસ ધરાવનાર…
View More પુત્રના અભ્યાસ માટે 13 લાખ આપી બે ગઠિયાએ આધેડનો કિંમતી પ્લોટ પડાવી લીધોઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરાર
ભીવંડીના એજન્ટ મારફતે રૂા.3 લાખ આપી યુવતી સાથે નિકાહ કરનાર વેપારી સાથે વિશ્ર્વાસઘાત: સસરા, સાળી સહિતના પરિવારના સભ્યો ઉપલેટા આવતા વેપારી મીઠાઇ લેવા ગયો અને…
View More ઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરારઉપલેટામાં ખેતમજૂરોની બેઠક, આવેદનપત્ર આપ્યું
ઉપલેટા ખાતે ખેતીકામ કરતા સેંકડો ભાગ્યા કામદારો અને પરપ્રાંતીય ખેત મજુરોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિના…
View More ઉપલેટામાં ખેતમજૂરોની બેઠક, આવેદનપત્ર આપ્યુંઉપલેટામાં રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારોહ યોજાયો
86 તેજસ્વી તારલાઓને આગેવાનોને હસ્તે ઈનામ વિતરણ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ ધામે ધામી ૈક્ષણિક સંકુલની છ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની…
View More ઉપલેટામાં રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારોહ યોજાયોઉપલેટા વોર્ડ નં.3માં પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને કારણે રહીશોને હાલાકી
ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવતા ખાખીજાળીયા રોડ, સોનલ નગર અને ચુનાની ભઠ્ઠી વિસ્તારના રહિશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને…
View More ઉપલેટા વોર્ડ નં.3માં પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને કારણે રહીશોને હાલાકીઉપલેટાના વૃધ્ધાને બેભાન બનાવી દાગીના ચોરી કરનાર સિહોરના દંપતીની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે CCTV ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ઉપલેટામાં વૃધ્ધાને બેભાન બનાવી સોનાના દાગીનાની ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More ઉપલેટાના વૃધ્ધાને બેભાન બનાવી દાગીના ચોરી કરનાર સિહોરના દંપતીની ધરપકડઉપલેટામાં નલ સે જલ યોજનામાં થયેલ ગેરરીતિ અંગે વિજિલન્સ તપાસની માંગ
ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે આ નલ સે જલ યોજના અંતર્ગત નવી પાણીની પાઇપ લાઇનની કામગીરી…
View More ઉપલેટામાં નલ સે જલ યોજનામાં થયેલ ગેરરીતિ અંગે વિજિલન્સ તપાસની માંગઉપલેટામાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે દાનપેટી તોડવાનો પ્રયાસ
ઉપલેટામાં કાયદો ની વ્યવસ્થા ની સ્થિતિ ખરાબ છે તે હવે નવી વાત નથી ત્યારે હવે ઉપલેટામાં દિન દહાડે ચોરીનો એક પ્રયાસ થયો છે જેમાં ઉપલેટા…
View More ઉપલેટામાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે દાનપેટી તોડવાનો પ્રયાસઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર શખ્સ કચ્છ-ભુજથી ઝડપાયો
ત્રણ શખ્સોએ યુવકના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાનો વ્યવહાર કરી ધમકી આપતાં યુવાને આપઘાત કર્યો’તો ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના…
View More ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર શખ્સ કચ્છ-ભુજથી ઝડપાયો