નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નં.342માં ગેટ ટૂ ગેધર કાર્યક્રમનો વીડિયો વાયરલ, રાજકીય આક્ષેપો શરૂ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા…
View More સુરતમાં સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટીsurat news
મામાએ ભાણેજને મોતને ઘાટ ઉતારી લાશના 7 ટુકડા ખાડીમાં ફેંકી દીધા
નિંદ્રાધીન ભાણેજને હથોડીના ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું પછી કટરથી લાશના ટુકડા કર્યા, સુરતમાં ભયાનક ઘટના સુરતના ભાઠે વિસ્તારમાં હત્યાનો એક ભયાનક બનાવ બનેલ છે.…
View More મામાએ ભાણેજને મોતને ઘાટ ઉતારી લાશના 7 ટુકડા ખાડીમાં ફેંકી દીધાસુરતથી કમ્બોડિયા, માન્ચેસ્ટર, ગુઆંગઝુની કનેક્ટિંગ ફલાઇટ શરૂ
સુરતથી દિલ્લી વાયા એક જ PNR કનેક્ટિંગ ફ્લાઈટ્સ શરૂૂ થશે.મુસાફરોને હવે દિલ્લી એરપોર્ટ પર ફરીથી ચેક-ઈન કરવાની જરૂૂર નહીં રહે. તેમનો સામાન સીધો અંતિમ મુકામ…
View More સુરતથી કમ્બોડિયા, માન્ચેસ્ટર, ગુઆંગઝુની કનેક્ટિંગ ફલાઇટ શરૂસુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણી
સુરતમાં ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે ઉધના વિસ્તારમાં જાહેર માર્ગ પર જ જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ…
View More સુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણીસુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર વચ્ચે ફડાકાવાળી
સુરત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની છે. ગત બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલયમાં આવ્યા હતા. ત્યારે ચા-નાસ્તા મુદ્દે પટાવાળા…
View More સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર વચ્ચે ફડાકાવાળીકાશ્મીરનો સ્પેશિયલ દરજજો ગયો, તે સુરતને આપવાનો છે?: હાઇકોર્ટ
સુમુલ ડેરીના ડિરેકટરોના વિવાદમાં પોલીસે કૂદાવતા હાઇકોર્ટ કાળઝાળ; પોલીસને વ્હાઇટ કોલર ગુનામાં જ રસ હોય છે, હત્યા જેવા ગુનામાં નહીં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પણ પાલન…
View More કાશ્મીરનો સ્પેશિયલ દરજજો ગયો, તે સુરતને આપવાનો છે?: હાઇકોર્ટસુરતમાંથી 10 હજાર કિલો નકલી ઘી ઝડપાયું
ગોરખધંધા કરતી ત્રણ ફેકટરી ઉપર પોલીસના દરોડા, એક કરોડના મુદ્દામાલ સાથે ચાર શખ્સો ઝડપાયા દિવાળીના પહેલા જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરીને…
View More સુરતમાંથી 10 હજાર કિલો નકલી ઘી ઝડપાયુંસુરતના ડિંડોલીમાં દુર્ગા પૂજામાં અશ્ર્લિલ ડાન્સ સાથે ઠુમકાનો વીડિયો વાયરલ
પરપ્રાંતીય યુવાનોએ આયોજન કર્યુ હતું, પોલીસ તપાસ શરૂ સુરતમાં દુર્ગા પૂજામાં યુવતીનો ડાન્સ જોવા લોકોના ટોળા એકઠા થયા હતા અને પરપ્રાંતીય યુવાનોએ આ દુર્ગા પૂજાનું…
View More સુરતના ડિંડોલીમાં દુર્ગા પૂજામાં અશ્ર્લિલ ડાન્સ સાથે ઠુમકાનો વીડિયો વાયરલસુરત ક્રિકેટ એસોસિએશને અંડર-19 ટીમમાં 25 વર્ષના બે ખેલાડી ઘુસાડી દીધા!
ગુજરાત ક્રિકેટ એસો.ની તપાસમાં ધડાકો, બંન્ને ખેલાડી સસ્પેન્ડ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) એક મોટા વિવાદમાં સપડાયું છે. એસોસિએશને અંડર-19 ટૂર્નામેન્ટ માટેની ટીમમાં નિયમોનો ભંગ…
View More સુરત ક્રિકેટ એસોસિએશને અંડર-19 ટીમમાં 25 વર્ષના બે ખેલાડી ઘુસાડી દીધા!સુરતનો ઝેરી ઉદ્યોગ ભીંસમાં, દિવાળી વેકેશન લંબાશે
સોના-ચાંદીના સતત વધતા ભાવોથી ઝેરી ઉદ્યોગની ચમક ઝાંખી પડી, મંદીના કારણે કાપડની માંગ ઘટી સુરત શહેર હાલમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. શહેરના આર્થિક…
View More સુરતનો ઝેરી ઉદ્યોગ ભીંસમાં, દિવાળી વેકેશન લંબાશે