શહેરમા જામનગર રોડ પર રહેતી યુવતીને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનાં ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રીએ એસીડ પી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર…
View More પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીએ એસિડ પીધુંsuicide
ચોટીલાના કંથારીયામાં મામા-ફઇના પિતરાઇ ભાઇ-બહેનનો સજોડે આપઘાત
પરિવાર આ પ્રેમને સ્વીકારસે નહીં તેવો ડર લાગતા સીમ વિસ્તારમાં ગળેફાંસો ખાઇ લીધો ચોટીલા તાલુકાના ગોલીડા ગામે રહેતો અને 2 બાળકોનો પિતા 26 વર્ષીય યુવાન…
View More ચોટીલાના કંથારીયામાં મામા-ફઇના પિતરાઇ ભાઇ-બહેનનો સજોડે આપઘાતચોટીલાના રાજપરામાં માતા સાથે રકઝક થતા પરિણીતાએ વખ ઘોળ્યુ
ગોંડલના મોટા દડવામાં પ્રૌઢા અને વાંકાનેરમાં યુવાને ઝેરી ટીકડા ખાધા ચોટીલાના રાજપરા ગામે માતા સાથે ઝઘડો થતા પરિણીત પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો…
View More ચોટીલાના રાજપરામાં માતા સાથે રકઝક થતા પરિણીતાએ વખ ઘોળ્યુમોરબીના રંગપર બેલા ગામે અગ્નિ સ્નાન કરી લેનાર યુવતીએ દમ તોડયો
મોરબીના રંગપર બેલા ગામે રહેતી પરપ્રાંતિય યુવતીએ નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા લાગી આવતા શરીરે પેટ્રોલ છાટી અગ્નિસ્નાન કરી લીધુ હતુ. ગંભીર…
View More મોરબીના રંગપર બેલા ગામે અગ્નિ સ્નાન કરી લેનાર યુવતીએ દમ તોડયોજામનગરનાં અલિયાબાડા ગામના ધંધાર્થીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લીધી
જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતો મંડપ ડેકોરેશનનો ધંધાર્થી વ્યાજખોર પિતા પુત્રની ચુંગાલમાં ફસાયો છે, અને 25 હજાર રૂૂપિયા વ્યાજે લીધા બાદ પચાસ હજાર ચૂકવી દીધા…
View More જામનગરનાં અલિયાબાડા ગામના ધંધાર્થીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લીધીમોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતા સગીરાનો આપઘાત
શહેરનાં સામાકાંઠે ભાવનગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતી 14 વર્ષિય સગીરાએ મોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની…
View More મોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતા સગીરાનો આપઘાતવીરડા વાજડીમાં ગૃહકંકાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
સાસુ-સસરા ત્રાસ આપતા હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ શહેરની ભાગોળે આવેલ વિરડા વાજડી ગામે ઘરકંકાસથી કંટાળી દક્ષાબેન સોમૈયા(ઉં. વ. 30)એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર…
View More વીરડા વાજડીમાં ગૃહકંકાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાતજૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુ:ખદ ઘટના સામે છે. શહેર મધુરમ વિસ્તારમાં પફેમસ ફૂટવેરથ તરીકે ઓળખાતા એક જાણીતા શોરૂૂમના માલિકે પોતાના શોરૂૂમની…
View More જૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુંમોરબીમાં ભૂલથી ઝેરી દવા પી લેનાર કોલેજિયન યુવતીનું મોત
મોરબીમા અંબીકા રોડ પર રહેતી કોલેજીયન યુવતીએ ભુલથી ઝેરી દવા પી લીધી હતી. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ…
View More મોરબીમાં ભૂલથી ઝેરી દવા પી લેનાર કોલેજિયન યુવતીનું મોતવાંકાનેર વિશપરામાં યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
વાંકાનેરના વિશીપરામાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતી યુવતીને માતા સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર…
View More વાંકાનેર વિશપરામાં યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત