જોખમી શાળા બિલ્ડિંગોમાં છાત્રોને ન બેસાડવા તાકીદ

ગુજરાત રાજયની શાળાઓમાં જર્જરિત ઓરડાને લઈને મહત્વના આદેશ શિક્ષણ વિભાગ દ્રારા તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓને કરવામાં આવ્યા છે. જેમાં શાળાના જર્જરીત ઓરડાની અંદર વિધાર્થીઓને…

View More જોખમી શાળા બિલ્ડિંગોમાં છાત્રોને ન બેસાડવા તાકીદ

ભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધો

સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. RTE હેઠળ બંધ સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો. શાળા અસ્તિત્વમાં છે કે નહીં તેની…

View More ભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધો

અભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણી

યુએસ એમ્બેસી ઇન્ડિયા (USAndIndia on X) એ શરૂૂઆતમાં મંગળવારે સવારે (IST) સોશિયલ મીડિયા દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવી વિઝા ચેતવણી જારી કરી હતી. મુંબઈ, ચેન્નાઈ,…

View More અભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણી

શિક્ષણ બોર્ડના 1.95 લાખ છાત્રોની તા.23 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 (વિજ્ઞાન પ્રવાહ- સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી તા.23 જુનથી લેવામાં આવનાર છે. આ પૂરક…

View More શિક્ષણ બોર્ડના 1.95 લાખ છાત્રોની તા.23 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભ

ઇજનેરી અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ, 40 હજારથી વધુ બેઠકો ખાલી

79544 માંથી માત્ર 39225 સીટ પર રજિસ્ટ્રેશન, ગત વર્ષ કરતા 4390 ઓછી નોંધણી થઇ ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઇ ચૂકી છે. ચાલુ…

View More ઇજનેરી અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ, 40 હજારથી વધુ બેઠકો ખાલી

બોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બાદ હવે પૂરક પરીક્ષા લેવા માટેના ફોર્મ ભરવાની શરૂૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમણે…

View More બોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આજે ​​ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ…

View More CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ

આરટીઈના પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશ, 13484 બેઠક ખાલી

બીજા રાઉન્ડ પહેલા શાળા પસંદગીમાં ફેરફારની તક રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોની 25 ટકા મુજબની કૂલ 93,860 બેઠક સામે પ્રથમ રાઉન્ડમાં 80,376…

View More આરટીઈના પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશ, 13484 બેઠક ખાલી

SC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારો

  રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ (SC) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના…

View More SC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારો

નાપાસ થવાના ડરથી આપઘાત કરનાર વિદ્યાર્થી પાસ જાહેર થયો

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. આ પરિણામ અગાઉ બે પેપર ખરાબ ગયા હોવાથી રીઝલ્ટની પૂર્વ રાત્રીએ જ ધોરણ 12ના વિદ્યાર્થીએ…

View More નાપાસ થવાના ડરથી આપઘાત કરનાર વિદ્યાર્થી પાસ જાહેર થયો