ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો, તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી…
View More ટ્રમ્પ કુણા પડતા શેરબજારને શૂરાતન ચડ્યું, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300 અંકનો વધારોstock market news
સપ્તાહના પ્રથમ દિવસે શેર, સોનું-ચાંદી અને રૂપિયામાં કડાકા
ચાંદીમાં રૂા.9000 અને સોનામાં 2500નો ઘટાડો, ત્રણ દિવસમાં ચાંદી 29000 તૂટી, રૂપિયો વધુ 61 પૈસા નબળો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર લેબેનોનને લઈને યુદ્ધ…
View More સપ્તાહના પ્રથમ દિવસે શેર, સોનું-ચાંદી અને રૂપિયામાં કડાકાશેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના ₹4 લાખ કરોડ સ્વાહા
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર યુદ્ધ ભડકતાં મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. આજે બજારો ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો…
View More શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના ₹4 લાખ કરોડ સ્વાહાટ્રમ્પ-જિનપિંગ મુલાકાત બાદ વિશ્ર્વભરના શેરબજારમાં નિરાશા
મીટિંગમાં નીતિ વિષયક જાહેરાત ન થતા અમેરિકા, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ઇટાલી સહિતના દેશોના શેરબજારમાં કડાકા ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ચીનની યાત્રા બાદ…
View More ટ્રમ્પ-જિનપિંગ મુલાકાત બાદ વિશ્ર્વભરના શેરબજારમાં નિરાશાશેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો, ચાંદીમાં 3500 વધ્યા
ઈરાન દ્વારા કરવામાં આવેલા યુએઈ પર હુમલાબાદ તેમજ ક્રૂડ ફરી 101 ને પાર થતા શેર બજારમાં 500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે સવારથી જ…
View More શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો, ચાંદીમાં 3500 વધ્યાચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, નિફ્ટી ફરી 24,000ને પાર
પ્રી-ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 2600 અંક ઉછળ્યો દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં તેજી જોવા મળી…
View More ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, નિફ્ટી ફરી 24,000ને પારહોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપ
બ્રેન્ટ ક્રૂડ 7 ટકા વધી 126 ડોલરની ચાર વર્ષની ઉંચી સપાટીએ, રૂપિયો 95.20ના નીચલા સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો…
View More હોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપશેરબજારમાં સતત ત્રીજે દિવસે 700 પોઇન્ટનો કડાકો, આઇ.ટી. કંપનીના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો
છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 2400 પોઇન્ટનું ગાબડું, સોનામાં 1000 અને ચાંદીમાં 1500 રૂપિયા તૂટ્યા આઈ ટી કંપનીમાં ત્રણ ટકાનો મોટો ઘટાડો આવતા તેમજ એચસીએલ અને…
View More શેરબજારમાં સતત ત્રીજે દિવસે 700 પોઇન્ટનો કડાકો, આઇ.ટી. કંપનીના શેરમાં ત્રણ ટકાનો ઘટાડોશેર બજારમાં 530 પોઇન્ટની તેજી સાથે સેન્સેક્સ 79000 અંકને પાર
સીઝફાયર 15 દિવસ લંબાશે તેવી આશા વચ્ચે શેર બજારમાં ખરીદી, બેંક નિફ્ટી પણ 57000 ને પાર ગઈકાલે શેરબજારમાં ખરીદી જોવા મળ્યા બાદ આજે પણ માર્કેટમાં…
View More શેર બજારમાં 530 પોઇન્ટની તેજી સાથે સેન્સેક્સ 79000 અંકને પારશેરબજારમાં સતત બીજા દિવસે રોનક, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ
ઈરાન યુદ્ધને લઈને હવે મંત્રણાનો દોર શરૂૂ થાય તેવી સંભાવના વચ્ચે સોના ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે સવારે માર્કેટ ખુલતા ની સાથે જ…
View More શેરબજારમાં સતત બીજા દિવસે રોનક, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ