રાજકોટમાં તા.13મીથી ભારત (A) અને દ.આફ્રિકા (A) વચ્ચે ત્રણ વન-ડેની આખી સિરીઝ રમાશે રાજકોટમાં આગામી તા.13થી ભારત અને દક્ષિણ આફ્રિકાની એ ટીમો વચ્ચે વન-ડે મેચોની…
View More તિલક વર્મા, અભિષેક શર્મા સહિતના સ્ટાર્સ સટાસટી બોલાવશેSports
PM મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, પ્રધાનમંત્રીને ખાસ ભેટ આપી
ભારતીય ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો, અને પ્રથમ વખત ટાઈટલ જીત્યું. ICC મહિલા વર્લ્ડ કપ 2025 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમે વડાપ્રધાન…
View More PM મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, પ્રધાનમંત્રીને ખાસ ભેટ આપીરિચા ઘોષને સોનાના બેટ-બોલથી સન્માનશે બંગાલ ક્રિકેટ એસોસિએશન
શનિવારે ઇડન ગાર્ડન્સમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ શનિવારે કોલકાતાના પ્રતિષ્ઠિત ઇડન ગાર્ડન્સ ખાતે સ્ટાર ભારતીય વિકેટકીપર-બેટર રિચા ઘોષનું સન્માન કરશે. ઉપલબ્ધ માહિતી…
View More રિચા ઘોષને સોનાના બેટ-બોલથી સન્માનશે બંગાલ ક્રિકેટ એસોસિએશનમહિલા પ્રીમિયર લીગમાં વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ દિપ્તી શર્મા રિટેન ન થઇ!!
યુપી વોરિયર્સે શ્ર્વેતા સેહરાવત સિવાયની તમામ ખેલાડીઓને રિલીઝ કરી મહિલા પ્રીમિયર લીગ ઓક્શન પહેલા પાંચેય ફ્રેન્ચાઈઝી દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે.…
View More મહિલા પ્રીમિયર લીગમાં વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ દિપ્તી શર્મા રિટેન ન થઇ!!દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન!! રિષભ પંતનું કમબેક, શમીને ન મળ્યો મોકો
ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ બે મેચની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થશે. આ શ્રેણીની ખાસ વાત…
View More દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન!! રિષભ પંતનું કમબેક, શમીને ન મળ્યો મોકોસર માઇક તૈયાર રાખો, જેમિમાએ ગાવસ્કરને વચન યાદ અપાવ્યું
ગાવસ્કરે મહિલા ટીમ વર્લ્ડ કપ જીતે તો ગીત ગાવાનું કહ્યું હતું ભારતની સ્ટાર ક્રિકેટર જેમીમા રોડ્રિગ્સે 2025 મહિલા વર્લ્ડ કપ જીત્યા પછી મહાન સુનીલ ગાવસ્કરને…
View More સર માઇક તૈયાર રાખો, જેમિમાએ ગાવસ્કરને વચન યાદ અપાવ્યુંICCએ હારિસ રઉફને બે મેચ માટે સસ્પેન્ડ કર્યો, સૂર્યકુમાર યાદવને દંડ
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવીને એશિયા કપ ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત…
View More ICCએ હારિસ રઉફને બે મેચ માટે સસ્પેન્ડ કર્યો, સૂર્યકુમાર યાદવને દંડ16 દિવસમાં ચાર વખત ટકરાશે ભારત-પાકિસ્તાન
એશિયા કપ 2025માં ત્રણ વખત એકબીજા સામે ટકરાયા પછી, ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વચ્ચે ઉત્સાહમાં કોઈ કમી રહેશે નહીં. સપ્ટેમ્બરમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન…
View More 16 દિવસમાં ચાર વખત ટકરાશે ભારત-પાકિસ્તાનવર્લ્ડ કપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો, કંપનીઓની લાઇન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઐતિહાસિક વર્લ્ડ કપ વિજયથી દેશને માત્ર ગૌરવ જ નહીં, પણ ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ પણ વધી ગઈ છે. નવી મુંબઈના ડીવાય પાટિલ…
View More વર્લ્ડ કપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો, કંપનીઓની લાઇનભારત-ઓસ્ટ્રેલિયા ચોથી મેચ પહેલા બે સ્ટાર ખેલાડીઓ બહાર
ઓપનર ટ્રેવિસ હેડ અને બોલર સીન એબોટને રિલીઝ કરાયા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 I શ્રેણી રમાઈ રહી છે. અત્યાર સુધી ત્રણ મેચ…
View More ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી મેચ પહેલા બે સ્ટાર ખેલાડીઓ બહાર