BCCIના વરિષ્ઠ અધિકારીઓની દુબઇમાં મીટિંગના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ વિજય…
View More વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમની વિજય પરેડ નહીં યોજાયSports
મહિલા વર્લ્ડ કપ: દેશની દીકરીઓની ઐતિહાસિક સિધ્ધિ
ભારતની દીકરીઓએ વીમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપની…
View More મહિલા વર્લ્ડ કપ: દેશની દીકરીઓની ઐતિહાસિક સિધ્ધિભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત, ટીમ ઇન્ડિયાને PM મોદીના અભિનંદન
રાષ્ટ્રપતિ, અમિત શાહ, સચિન, વિરાટ કોહલી, યોગી આદિત્યનાથ સહિતનાઓની અભિનંદનની વર્ષા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતીને…
View More ભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત, ટીમ ઇન્ડિયાને PM મોદીના અભિનંદનમહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલો
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. આ રકમ આઈસીસીની વિનિંગ…
View More મહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલોક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતા જામનગર-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના સ્થળોએ ભવ્ય ઉજવણી મહિલા ક્રિકેટ વિશ્ર્વકર્મા ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ચેમ્પીયન બનતા મધરાત્રે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં…
View More ક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપ
રિપ્લેસમેન્ટ તરીકે રમવા આવેલી શેફાલી વર્મા ગેમ ચેન્જર બની, 87 રન ફટકાર્યા અને બે વિકેટ પણ લીધી દિપ્તી શર્માએ 9.3 ઓવરમાં માત્ર 39 રન આપી…
View More 52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી, ગુરૂવારે ચોથી મેચ
કુલદીપ યાદવ બાકીની બે મેચ માટે ટીમમાંથી મુકત ભારતીય ટીમે રવિવારે હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચ 5 વિકેટથી જીતી લીધી. 187 રનનો…
View More ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી, ગુરૂવારે ચોથી મેચચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, 40 કરોડની ઇનામી રકમ મળી
સાઉથ આફ્રિકાને પણ 20 કરોડ અને સેમિફાઇનલ હારેલી ટીમોને 9.3 કરોડ મળશે ભારતીય ટીમે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી…
View More ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, 40 કરોડની ઇનામી રકમ મળીટીમ ડેવિડનો 129 મીટર લાંબી સિક્સ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોબાર્ટમાં રમાયેલી ત્રીજી ટી20માં ભલે ટીમ ઇન્ડિયાએ જીત મેળવી હોય પરંતુ ટિમ ડેવિડે પોતાની હિટિંગથી લોકોનું દિલ જીતી લીધું. આ બેટ્સમેને…
View More ટીમ ડેવિડનો 129 મીટર લાંબી સિક્સ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડશ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા, હજુ સિડનીમાં જ રહેશે
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું.…
View More શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા, હજુ સિડનીમાં જ રહેશે