ફ્રાન્સના ટોચના ફૂટબોલર કીલિયાન ઍમ્બપ્પેએ 2025ના વર્ષમાં રિયલ મેડ્રિડ વતી શનિવારે 59મો ગોલ કર્યો એ સાથે તેણે તેના જ હીરો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વર્ષો જૂના રેકોર્ડની…
View More જન્મદિને જ 59મો ગોલ ફટકારી રોનાલ્ડોની બરાબરી કરતો એમ્બાપ્પેsports news
ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું મોહસીન નકવીનું સપનું અધુરું જ રહ્યું
યાદ છે ને તે મોમેન્ટ? જ્યારે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને એશિયા કપ 2025ની ફાઈનલમાં ખરાબ રીતે હરાવ્યું હતું અને ત્યારબાદ ભારતીય ટીમે…
View More ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું મોહસીન નકવીનું સપનું અધુરું જ રહ્યુંઅંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદાર
સમીર મિનહાસની ધૂંવાધાર બેટિંગ, બોલિંગ કરવાનો નિર્ણય, પાક.ના પેસ બોલરના એટકે બાજી ફેરવી દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતીય ચાહકોને મોટી નિરાશા સાંપડી છે.…
View More અંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદારT20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: કેપ્ટન તરીકે સૂર્યા યથાવત, ગિલ બહાર, જુઓ આખું લિસ્ટ
આગામી વર્ષના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પણ સુકાની પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જયારે અક્ષર…
View More T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: કેપ્ટન તરીકે સૂર્યા યથાવત, ગિલ બહાર, જુઓ આખું લિસ્ટતિલક-હાર્દિકનો તરખાટ, ભારતે દ.આફ્રિકા સામેની શ્રેણી 3-1થી જીતી
વરૂણ ચક્રવર્તી ચાર બેટ્સમેનોને આઉટ કરી આ વર્ષ T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા ભારતે પાંચમી ઝ20ઈં મેચમાં દક્ષિણ આફ્રિકાને 30 રનથી હરાવ્યું.…
View More તિલક-હાર્દિકનો તરખાટ, ભારતે દ.આફ્રિકા સામેની શ્રેણી 3-1થી જીતીCSKમાંથી ધોનીની વિદાયનો પ્લાન ફાઇનલ, ટીમના સંકેત
ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવનાર દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની માટે આઈપીએલમાંથી સંન્યાસનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. ધોની છેલ્લી સિઝનમાં સીએસકે માટે અનકેપ્ડ…
View More CSKમાંથી ધોનીની વિદાયનો પ્લાન ફાઇનલ, ટીમના સંકેતએશિયા કપ અન્ડર 19માં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક વધુ ફાઈનલ મુકાબલો થવા જઈ રહ્યો છે એશિયા કપ અંદર 19 ના ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન પહોંચતા ફરી બંને…
View More એશિયા કપ અન્ડર 19માં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલસૌરવ ગાંગૂલીએ ઉત્તમ સાહા સામે 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો
મેસ્સીના આગમન સમયે લેક સ્ટેડિયમની ઘટના કારણભૂત ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ કોલકાતાના લાલબજારમાં ઉત્તમ સાહા સામે…
View More સૌરવ ગાંગૂલીએ ઉત્તમ સાહા સામે 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યોચહલને ડેન્ગ્યુ-ચિકનગુનિયા ફાઈનલમાં ન રમી શક્યો
અગાઉના ત્રણ મેચમાં ખાસ પ્રદર્શન નબળું રહ્યું ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના દરવાજા…
View More ચહલને ડેન્ગ્યુ-ચિકનગુનિયા ફાઈનલમાં ન રમી શક્યોઇશાન કિશને 49 બોલમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 101 રન ફટકાર્યા
ઝારખંડે પોતાનો પહેલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ગુરુવારે ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝારખંડે 262 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ઇશાન કિશને 101…
View More ઇશાન કિશને 49 બોલમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 101 રન ફટકાર્યા