ક્રિકેટ જગતે તેના એક મહાન ખેલાડીને ગુમાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે અવસાન થયું. 28 જુલાઈના રોજ તેમના 90મા…
View More વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષે નિધનsports news
કાલે 400મી આંતરરાષ્ટ્રીય મેચ રમી વિરાટ કોહલી-રોહિત શર્મા રચશે ઈતિહાસ
કાલે રવિવારે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી સિરીઝની અંતિમ વન-ડે ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી એક નવો રેકોર્ડ રચશે. રોહિત શર્મા અને…
View More કાલે 400મી આંતરરાષ્ટ્રીય મેચ રમી વિરાટ કોહલી-રોહિત શર્મા રચશે ઈતિહાસકાલે મધરાત્રે આર્જેન્ટિના-સ્પેન વચ્ચે ફિફા વર્લ્ડ કપનો મહામુકાબલો
વિજેતા ટીમને 400 કરોડ અને ક્વોલિફાય થનાર દરેક ટીમને 120 કરોડ મળશે કરોડો ચાહકોની ધડકન તેજ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ મેચ નિહાળશે-ટ્રોફી પણ આપશે કરોડો ફુુટબોલ પ્રેમીઓ…
View More કાલે મધરાત્રે આર્જેન્ટિના-સ્પેન વચ્ચે ફિફા વર્લ્ડ કપનો મહામુકાબલોનિકોલસ પૂરને 31 બોલમાં ફટકારી સદી, 5 બોલમાં સતત 5 છગ્ગા
વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 31 બોલમાં સદી ફટકારીને ટી-20 ક્રિકેટને હચમચાવી દીધું છે. તેણે 33 બોલમાં 106 રન બનાવીને આઉટ થતા પહેલા…
View More નિકોલસ પૂરને 31 બોલમાં ફટકારી સદી, 5 બોલમાં સતત 5 છગ્ગાઈંગ્લેન્ડમાં સૌથી વધુ રનનો રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે
વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે બીજી વનડેમાં શાનદાર ઇનિંગ રમતા 66 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. તેની સાથે તે ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી…
View More ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રનનો રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામેરૂટે ઇંગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની ફિફ્ટી કામ ન આવી
વનડે શ્રેણી 1-1થી બરાબર, રવિવારે લોડ્ર્સમાં રમાશે અંતિમ મેચ ગુરુવારે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી વનડેમાં જો રૂૂટના શાનદાર અણનમ 99 રનની મદદથી ઇંગ્લેન્ડે…
View More રૂટે ઇંગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની ફિફ્ટી કામ ન આવી‘રો-કો’ની ઈંગ્લેન્ડમાં છેલ્લી સિરીઝનો ક્રેઝ, ટિકિટો ખરીદવા ભારે પડાપડી
ભારતીય ક્રિકેટના બે સિતારા રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભારતમાં જે ક્રિકેટપ્રેમીઓ રહે છે તેઓ આંતરરાષ્ટ્રીય મેચો ઉપરાંત દર વર્ષે યોજાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)…
View More ‘રો-કો’ની ઈંગ્લેન્ડમાં છેલ્લી સિરીઝનો ક્રેઝ, ટિકિટો ખરીદવા ભારે પડાપડીહવે ચેમ્પિયન બનવું અઘરું,ICCએ ODI અને T20 વર્લ્ડ કપનું બદલ્યું ફોર્મેટ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડ કપના ફોર્મેટમાં ધરખમ ફેરફારો કર્યા છે. એડિનબર્ગમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં લેવાયેલા નિર્ણય…
View More હવે ચેમ્પિયન બનવું અઘરું,ICCએ ODI અને T20 વર્લ્ડ કપનું બદલ્યું ફોર્મેટઈંગ્લેન્ડને હરાવી આર્જેન્ટિના સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં
લિયોનેલ મેસ્સીના બે જાદુઈ પાસથી બાઝી પલ્ટાઈ, હવે રવિવારે સ્પેન સાથે ફાઈનલનો મહામુકાબલો ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી હરીફાઈઓમાંની એક આજે એક નવો સુવર્ણ અધ્યાય લખાઈ…
View More ઈંગ્લેન્ડને હરાવી આર્જેન્ટિના સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાંફિફા વર્લ્ડ કપ: ધૂરંધર ફ્રાન્સને 2-0થી હરાવીને સ્પેન બીજી વખત ફાઇનલમાં
સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026ના પહેલા સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું, ફ્રાન્સને 2-0 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ડલ્લાસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં સ્પેને…
View More ફિફા વર્લ્ડ કપ: ધૂરંધર ફ્રાન્સને 2-0થી હરાવીને સ્પેન બીજી વખત ફાઇનલમાં