7 ટેસ્ટ અથવા 30 ફર્સ્ટ કલાસ મેચ રમવાનો અનુભવ જરૂરી BCCIએ મેન્સ સિલેક્શન કમિટીમાં એક પદ માટે અરજીઓ મંગાવી છે. આ પદ સિલેક્શન કમિટીના ચીફ…
View More અગરકરની જગ્યા ખાલી, BCCIએ ચીફ સિલેક્ટર પદ માટે અરજીઓ મંગાવીsports news
અંડર-19માં ઓસ્ટ્રેલિયાની 14 વિકેટ ઝડપી તન્મયે રચ્યો ઇતિહાસ
પ્લેયર ઓફ ધ મેચ બન્યા, ટીમ ઇન્ડિયાએ સિરિઝ જીતી અમદાવાદમાં રમાયેલી બીજી યૂથ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમને ઇન્ડિયા અંડર 19 ટીમે 10 વિકેટે હરાવી…
View More અંડર-19માં ઓસ્ટ્રેલિયાની 14 વિકેટ ઝડપી તન્મયે રચ્યો ઇતિહાસસ્મૃતિ મંધાના અને હરમનપ્રિતે એકબીજા સામે જોયું પણ નહીં
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ખુબ મોટા ફેરફારો થયા. હરમનપ્રીત કૌરે બધા ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી. ત્યારપછી BCCIએ સ્મૃતિ મંધાનાને બધા ફોર્મેટ માટે નવી કેપ્ટન…
View More સ્મૃતિ મંધાના અને હરમનપ્રિતે એકબીજા સામે જોયું પણ નહીંન્યુઝીલેન્ડ સામેની T-20 સિરીઝમાંથી બુમરાહ બહાર
વર્લ્ડકપ પહેલાં વર્કલોડ મેનેજ કરવા BCCIના પ્રયાસ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ ટી-20 મેચ સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એક લાંબા બ્રેક બાદ ભૂવનેશ્વર…
View More ન્યુઝીલેન્ડ સામેની T-20 સિરીઝમાંથી બુમરાહ બહારનેહા સાંગવાન સહિત નવ કુસ્તીબાજોને વિઝા ન મળ્યા
અમેરિકાના લાસ વેગાસમાં 12 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાનારી U23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજો માટે ભાગ લેવો હવે ઘણો મુશ્કેલ જણાઈ રહ્યો છે. આ…
View More નેહા સાંગવાન સહિત નવ કુસ્તીબાજોને વિઝા ન મળ્યાઆર્જેન્ટિના માટે છેલ્લી મેચમાં ગોલ સાથે મેસ્સીની ફૂટબોલને વિદાય
લાયોનેલ મેસ્સીએ આર્જેન્ટિનાના રંગમાં છેલ્લી વખત ઉતરીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવ્યો. 39 વર્ષના મેસ્સીએ બુધવારે બ્યુનોસ આયર્સના એસ્તાદિયો માસ મોન્યુમેન્ટલમાં મૈત્રી મેચમાં બેનિન સામે…
View More આર્જેન્ટિના માટે છેલ્લી મેચમાં ગોલ સાથે મેસ્સીની ફૂટબોલને વિદાયVVS લક્ષ્મણ પણ ટીમ ઇન્ડિયાની સિલેકશન મીટિંગમાં હાજર રહેશે
વીવીએસ લક્ષ્મણ હવે ટીમ ઈન્ડિયાની સિલેક્ટર્સની મીટિંગમાં પસંદગીકારો સાથે બેસશે. આ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. બોર્ડ સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યા મુજબ વીવીએસ લક્ષ્મણ…
View More VVS લક્ષ્મણ પણ ટીમ ઇન્ડિયાની સિલેકશન મીટિંગમાં હાજર રહેશેસ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની નવી કેપ્ટન: BCCIની જાહેરાત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. હરમનપ્રીત કૌરની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી છે. BCCI એ ગુવાહાટીમાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય…
View More સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની નવી કેપ્ટન: BCCIની જાહેરાતશ્રેયસની તોફાની સદી, નમનની કાતિલ બોલિંગ, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની શાનદાર જીત
લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટી20 મેચમાં ભારતે બાજી મારી લીધી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 171 રન પર ઓલ…
View More શ્રેયસની તોફાની સદી, નમનની કાતિલ બોલિંગ, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની શાનદાર જીતઅજિત અગરકરની વિદાય સાથે ભુવનેશ્ર્વરનું ટીમમાં કમબેક
કાર્યકારી ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાના અધ્યક્ષસ્થાનમાં મંગળવારે ન્યૂ ઝીલેન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ટી-20 ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં પીઢ પેસ બોલર અને આ…
View More અજિત અગરકરની વિદાય સાથે ભુવનેશ્ર્વરનું ટીમમાં કમબેક