ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસની દુનિયામાં એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. સાનિયાની સ્પોર્ટસ કેરિયર દેશના દરેક યુવા માટે…
View More છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા વધુ મજબૂત બની, દુબઇમાં સંભાળે છે 3-3 બિઝનેસsports news
ટેસ્ટ ડેબ્યૂ કરનાર બેટ્સમેનને ગોલ્ડન ડક પર આઉટ કરી માનવે રચ્યો ઇતિહાસ
ગાલે ટેસ્ટની અંતિમ ઇનિંગ્સમાં ભારતે શ્રીલંકા સામે 372 રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે, લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂૂઆત જ ખરાબ રહી અને માનવ…
View More ટેસ્ટ ડેબ્યૂ કરનાર બેટ્સમેનને ગોલ્ડન ડક પર આઉટ કરી માનવે રચ્યો ઇતિહાસટેસ્ટ ક્રિકેટમાં ‘નો-બોલ’ ફેંકવાનો રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ
રવિન્દ્ર જાડેજા એક એવો ખેલાડી છે જે મેદાન પર શક્ય એટલી ઝડપથી પોતાની ઓવર પૂરી કરી લેવા માટે જાણીતો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે…
View More ટેસ્ટ ક્રિકેટમાં ‘નો-બોલ’ ફેંકવાનો રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડરોહિત શર્માની નિવૃત્તિની ચર્ચા ફરી શરૂ, ‘હિટમેન’ હોસ્ટ કરશે મનોરંજન શો
લાંબો કાર્યક્રમ હોવાથી વર્લ્ડ કપમાં રમવા સામે પ્રશ્ર્નાર્થ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિ અંગે ચર્ચાઓ ફરી શરૂૂ થઈ છે. આ વખતે, ચાહકોને આ…
View More રોહિત શર્માની નિવૃત્તિની ચર્ચા ફરી શરૂ, ‘હિટમેન’ હોસ્ટ કરશે મનોરંજન શોBWFમાં ભારતીય શટલર આયુષ શેટ્ટીની કમાલ, નંબર વન ચીની ખેલાડીને હરાવ્યો
નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇઠઋ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ મોટા અપસેટ સાથે થયો. ભારતના 21 વર્ષીય બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીએ પોતાની પહેલી…
View More BWFમાં ભારતીય શટલર આયુષ શેટ્ટીની કમાલ, નંબર વન ચીની ખેલાડીને હરાવ્યો4000 રન અને 350 વિકેટનો ડબલ ફિગર પાર કરી જાડેજાએ રચ્યો ઇતિહાસ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ ’સર’ રવિન્દ્ર જાડેજા માટે કાયમ યાદગાર બની ગઈ છે. ભલે આ મેચમાં જાડેજાના બેટમાંથી કોઈ મોટી…
View More 4000 રન અને 350 વિકેટનો ડબલ ફિગર પાર કરી જાડેજાએ રચ્યો ઇતિહાસસંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયન
હન્ડ્રેડ 2026ની ફાઇનલમાં ટ્રેન્ટ રોકેટ્સે પ્રથમ બેટિંગ કરતાં 100 બોલમાં 158 રન બનાવ્યા હતા. માન્ચેસ્ટર સામે જીતવા માટે 159 રનનો પડકાર હતો. લક્ષ્યનો પીછો કરવા…
View More સંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયનટીમને મારી બેટિંગ ઉપર ભરોસો નહોતો, નીચલા ક્રમે બેટિંગ આપતા
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરના શરૂૂઆતના દિવસોને લઈને મોટો અને અત્યંત પ્રામાણિક ખુલાસો કર્યો છે. જાડેજાએ જણાવ્યું કે, ભારતીય ટીમમાં તેમને સતત નીચલા ક્રમે…
View More ટીમને મારી બેટિંગ ઉપર ભરોસો નહોતો, નીચલા ક્રમે બેટિંગ આપતાશ્રીલંકા સામેની ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થાય તો ભારતને WTCમાં ફટકો પડશે
ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમી રહી છે. મેચમાં પહેલા 2 દિવસ વરસાદે ખુબ પરેશાન કર્યા હતા. પહેલા દિવસે 73…
View More શ્રીલંકા સામેની ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થાય તો ભારતને WTCમાં ફટકો પડશેસિક્સર ફટકારી પંતે તોડ્યો એડમ ગિલ ક્રિસ્ટનો રેકોર્ડ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ગેલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે એક મોટો ઇતિહાસ રચી દીધો છે. ભલે પંત પ્રથમ દાવમાં…
View More સિક્સર ફટકારી પંતે તોડ્યો એડમ ગિલ ક્રિસ્ટનો રેકોર્ડ