બુધવારે મેગા ઓક્શન, 26મીથી પ્રારંભ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (ખઈઅ)એ T20 મુંબઈ લીગ 2025ની તમામ આઠ ટીમ માટે આઇકન પ્લેયર્સની સત્તાવાર જાહેરાત કરી છે. 26 મેથી…
View More T-20 મુંબઇ લીગ 2025 માટે આઇકન પ્લેયર્સ જાહેરsports news
બિહારના વૈભવ સુર્યવંશીના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ
નાની ઉંમરે ક્રિકેટ જગતમાં શાનદાર રેકોર્ડ બનાવવા બદલ પીઠ થાબડી વડાપ્રધાન મોદીએ બિહારના પટનામાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યુઅલી સંબોધ્યો. આ પ્રસંગે…
View More બિહારના વૈભવ સુર્યવંશીના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણપંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂત
પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગ, અર્શદીપસિંહે ઝડપી ત્રણ વિકેટ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાયેલી આઇપીએલ 2025ની 53મી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ (કજૠ) સામે…
View More પંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂતહૈદરાબાદને 38 રને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર ટુ
અભિષેક શર્માની વિસ્ફોટક 74 રનની ઈનિંગ કામ ન આવી, બટલર-શુભમને ફીફટી ફટકારી IPL 2025ના 51મા મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાયા હતા. IPL માં…
View More હૈદરાબાદને 38 રને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર ટુ24 દિવસ, 33 મેચ, લોડ્ર્સમાં ફાઈનલ, મહિલા T20 વર્લ્ડ કપનો 12 જૂનથી પ્રારંભ
IPL દરમિયાન ICC ક્રિકેટ ફેન્સને માટે એક ખુશખબર લઈને આવ્યું છે. ઈંઈઈએ 2026માં ઇંગ્લેન્ડમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપની તારીખો જાહેર કરી દીધી છે.…
View More 24 દિવસ, 33 મેચ, લોડ્ર્સમાં ફાઈનલ, મહિલા T20 વર્લ્ડ કપનો 12 જૂનથી પ્રારંભ‘ગબ્બર’ પ્રેમ રંગમાં રંગાયો, ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથેની તસવીર શેર કરી
શિખર ધવને તસવીર સાથે કેપ્શનમાં લખ્યું ‘માય લવ’ શિખર ધવન ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઇપીએલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય, પરંતુ પ્રેમના મેદાન પર તેની નવી…
View More ‘ગબ્બર’ પ્રેમ રંગમાં રંગાયો, ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથેની તસવીર શેર કરીરાજસ્થાનને 100 રને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ટોપ ઉપર
રાજસ્થાન પ્લેઓફમાંથી બહાર, રોહિત શર્માએ 53 રન અને રાયન રિકેલ્ટને 61 રન ફટકાર્યા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શાનદાર રીતે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવ્યું છે. આ…
View More રાજસ્થાનને 100 રને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ટોપ ઉપરઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં સ્થાન ન મળતા નિવૃત્તિનો નિર્ણય લીધો
ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બોલર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિના નિર્ણય અંગે મોટો ખુલાસો કર્યો છે. અશ્વિને તાજેતરમાં પોતાની આઇપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના પોડકાસ્ટમાં જણાવ્યું હતું…
View More ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં સ્થાન ન મળતા નિવૃત્તિનો નિર્ણય લીધોયુઝવેન્દ્ર ચહલની IPL-2025ની પ્રથમ હેટ્રિક, ધોની સહિત 4 વિકેટ
ચહલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બોલિંગ કરી અને હેટ્રિક લીધી. આ સાથે, ચહલ IPL 2025 માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર પણ બન્યો. ચેપોક…
View More યુઝવેન્દ્ર ચહલની IPL-2025ની પ્રથમ હેટ્રિક, ધોની સહિત 4 વિકેટCSK પ્લેઓફની રેસમાંથી બહાર, પંજાબનો 4 વિકેટે વિજય
પ્રભસિમરનસિંહની 36 બોલમાં 54 અને ઐયરની 41 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ આઇપીએલ 2025 ની 49મી મેચમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું.…
View More CSK પ્લેઓફની રેસમાંથી બહાર, પંજાબનો 4 વિકેટે વિજય