સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેને અંડર-19માં સ્થાન મળ્યું છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ જૂનમાં શરૂૂ થશે. આ માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ…
View More વૈભવ સૂર્યવંશીને IPL ફળી, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડ જવાની તક મળશેsports news
દિલ્હીને ઘરઆંગણે હરાવી કોલકાતાની 14 રનથી જીત
સુનીલ નારાયણના જાદુઈ સ્પીને બાઝી પલટી, ચાર ઓવરમાં 29 રન આપી ત્રણ વિકેટ ઝડપી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ…
View More દિલ્હીને ઘરઆંગણે હરાવી કોલકાતાની 14 રનથી જીતટી-20 મુંબઇ લિગમાં અભિષેક નાયર-પારસ મ્હામ્બ્રે મેન્ટર
26 મેથી 8મી જૂન દરમિયાન રમાશે ટી-20 મુંબઇ લિગ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા છ વર્ષના વિરામ બાદ 26 મેથી આઠમી જૂન વચ્ચે ટી-20 મુંબઈ…
View More ટી-20 મુંબઇ લિગમાં અભિષેક નાયર-પારસ મ્હામ્બ્રે મેન્ટરIPLમાં મેચની સંખ્યા 74થી વધીને 94 કરવા વિચારણા શરૂ
ઈન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ દર વર્ષે વધતો જાય છે. વર્ષ 2022માં આઈપીએલનો વિસ્તાર કરીને ટીમોની સંખ્યા 8 થી વધારીને 10 કરવામાં આવી હતી, જેની…
View More IPLમાં મેચની સંખ્યા 74થી વધીને 94 કરવા વિચારણા શરૂવૈભવ સૂર્યવંશીના તરખાટ સાથે રાજસ્થાનનો ગુજરાત સામે રોયલ વિજય
શુભમન ગીલની 84 રનની ઈનિંગ કામ ન આવી, રાજસ્થાને 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી વિજય હાંસીલ કર્યો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની 47મી મેચ જયપુરમાં…
View More વૈભવ સૂર્યવંશીના તરખાટ સાથે રાજસ્થાનનો ગુજરાત સામે રોયલ વિજયદિલ્હીને 6 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન
કોહલીની ફિફ્ટી, કુણાલ પંડ્યાની 47 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 માં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે…
View More દિલ્હીને 6 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વનપહેલગામ મામલે ધોનીના મૌનથી ચાહકોમાં ભારે રોષ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશમાં ભારે રોષ અને ગુસ્સો ફેલાવ્યો છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાન વિરોધી પોસ્ટનો પૂર આવી ગયો…
View More પહેલગામ મામલે ધોનીના મૌનથી ચાહકોમાં ભારે રોષCSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવતું સનરાઈઝર્સ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 43મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (જછઇં) એ ચેન્નઈ સુપર કિંગ્સ ( CSK)ને તેમના જ હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ,…
View More CSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવતું સનરાઈઝર્સયશસ્વીનો IPLમાં ઈનિંગના પ્રથમ બોલ પર સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ
યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલી અને રોબિન ઉથપ્પા જેવા દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો છે. હકીકતમાં, ગુરુવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, આરસીબીએ રાજસ્થાન રોયલ્સને 206 રનનો…
View More યશસ્વીનો IPLમાં ઈનિંગના પ્રથમ બોલ પર સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડભારત-આફ્રિકા વન-ડે સિરીઝ માટે શ્રીલંકા મહિલા ટીમ જાહેર
શ્રીલંકાના વિમેન્સ ક્રિકેટ ટીમે ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રિકોણીય વન-ડે સિરીઝ માટે બુધવારે 17 સભ્યોની ટીમ જાહેર કરી હતી. માર્ચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીમાં…
View More ભારત-આફ્રિકા વન-ડે સિરીઝ માટે શ્રીલંકા મહિલા ટીમ જાહેર