શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે

મંદિરમાં મહાઆરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ માટે રુદ્રાભિષેક, શૃંગાર દર્શન તથા 1008 દીવડા પ્રજ્વલિત કરાશે આગામી તા. 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીની ઉજવણીને ધ્યાનમાં રાખીને…

View More શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે

ડાક વિભાગ દ્વારા મહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્ર્વનાથના પ્રસાદનો ઘરે બેઠા મળશે લાભ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ…

View More ડાક વિભાગ દ્વારા મહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્ર્વનાથના પ્રસાદનો ઘરે બેઠા મળશે લાભ

ભકતોના ધસારાથી સોમનાથનું સર્વર જામ

પવિત્ર મહાશિવરાત્રિના પાવન પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભક્તોની પ્રિય ₹25 ની વિશેષ બિલ્વ પૂજા ને દેશ-વિદેશના શિવભક્તો તરફથી અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો છે. દેવાધિદેવ…

View More ભકતોના ધસારાથી સોમનાથનું સર્વર જામ

સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી માટે તૈયારી

મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે: પાલખીયાત્રા, ચાર પ્રહર પૂજા, મારુતિ થીમ ઉપર પાર્થિવલિંગ પૂજા, મહામૃત્યુંજય જાપ યજ્ઞ, સોમેશ્વર પૂજા, સંધ્યા શણગાર,…

View More સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી માટે તૈયારી

સોમનાથ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો કરી શકે ઘરબેઠા બિલ્વ પૂજા

શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા મહાશિવરાત્રીના પર્વ પર શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. આપેલ QR તથા…

View More સોમનાથ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો કરી શકે ઘરબેઠા બિલ્વ પૂજા

સોમનાથ ત્રિવેણી સંગમ કિનારે અમાસના રોજ લોકોનો ભારે ધસારો

સોમનાથ ખાતે આવેલ ત્રિવેણી સંગમ મા અમાસના રોજ પિતૃતર્પણ સહિત ધાર્મિક વિધિઓ માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો અને ત્રિવેણી સંગમમા સ્નાન કરી અને પીપળે…

View More સોમનાથ ત્રિવેણી સંગમ કિનારે અમાસના રોજ લોકોનો ભારે ધસારો

શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન.જનરલ મેનેજર શ્રી દ્વારા…

View More શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા

સોમનાથ જિલ્લામાં અભયમ મહિલા હેલ્પલાઇનની 2025માં 529 કેસોમાં તાત્કાલિક મદદ

ગુજરાત સરકારની 181 ’અભયમ’ મહિલા હેલ્પલાઈન મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ સેવા તરીકે ઉભરી છે. આ હેલ્પલાઈન 8 માર્ચ 2015થી રાજ્યવ્યાપી શરૂૂ કરવામાં…

View More સોમનાથ જિલ્લામાં અભયમ મહિલા હેલ્પલાઇનની 2025માં 529 કેસોમાં તાત્કાલિક મદદ

સોમનાથના આકાશમાં ત્રણ હજાર ડ્રોનથી સર્જાયા ચિત્રો

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર…

View More સોમનાથના આકાશમાં ત્રણ હજાર ડ્રોનથી સર્જાયા ચિત્રો

સોમનાથની શૌર્યયાત્રા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક: મોદી

સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક શૌર્યયાત્રામાં શિવભક્તોનું અભિવાદન જીલતા વડાપ્રધાન મોદી રાજ્યોના કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીની પ્રાચીન ભારતની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી…

View More સોમનાથની શૌર્યયાત્રા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક: મોદી