Site icon Gujarat Mirror

સોમનાથ ત્રિવેણી સંગમ કિનારે અમાસના રોજ લોકોનો ભારે ધસારો

oppo_2

સોમનાથ ખાતે આવેલ ત્રિવેણી સંગમ મા અમાસના રોજ પિતૃતર્પણ સહિત ધાર્મિક વિધિઓ માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો અને ત્રિવેણી સંગમમા સ્નાન કરી અને પીપળે પાણી રેડેલ તેમજ તેમના સ્વજનોના આત્મને શાન્તી માટે સંગમ કિનારે દિવા પ્રગટાવેલ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ હતી. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)

Exit mobile version