તા.27/05/25 ના રોજ સોમનાથ મંદિરની બાજુમાં આવેલા બીચ ખાતે દરીયાઇ કરંટ હોવા છતા પર્યટકો દ્વારા જોખમી રીતે દરિયામાં ન્હાવા માટે પડેલા હતા જેમાંથી…
View More સોમનાથના જોખમી દરિયામાં જાહેરનામાનો ભંગ કરી નહાવા બદલ બે વ્યક્તિ સામે ગુનોSomnath news
સોમનાથ જિલ્લામાં 153 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂ
નિવાસી અધિક કલેકટરએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિશે પત્રકારોને માહિતી આપી રાજ્યમાં આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા જઈ રહી છે. જે અંગે ગીર સોમનાથ જિલ્લામાં…
View More સોમનાથ જિલ્લામાં 153 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂસોમનાથમાં બંધ પડેલ સાંસ્કૃતિક ભવન ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયની લાગણી
સોમનાથ ત્રિવેણી રોડ ઉપર થી હાઈવે તરફ જતા બાય પાસ રોડ ઉપર સાંસ્કૃતિક ભવન આવેલ છે જે ધણા સમયથી બાંધકામ ની કામગીરી બંધ હોવાથી ખંઢેર…
View More સોમનાથમાં બંધ પડેલ સાંસ્કૃતિક ભવન ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયની લાગણીસોમનાથના પ્રાણપ્રતિષ્ઠા દિને ભવ્ય પાલખીયાત્રા
વૈશાખ સુદ પાંચમ તા. 2ના રોજ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરનો સ્થાપના દિવસ હોઈ તે તિથી અંતર્ગત સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા તીર્થ પુરોહિત સોમપુરા…
View More સોમનાથના પ્રાણપ્રતિષ્ઠા દિને ભવ્ય પાલખીયાત્રાસોમનાથમાં પોલીસનું સઘન ચેકિંગ
તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદી હુમલો થયેલ હોય અને ગીર સોમનાથ જીલ્લામાં ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સોમનાથ મંદીર આવેલ હોય જેથી વેરાવળ રેલ્વે સ્ટેશન…
View More સોમનાથમાં પોલીસનું સઘન ચેકિંગશ્રી સોમનાથ મહાદેવના દર્શન કરતા આરોગ્ય મંત્રી
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના માન. મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેમણે શ્રી સોમનાથ…
View More શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરતા આરોગ્ય મંત્રીસોમનાથ સમુદ્ર તટે આવેલ મારુતિ હાટની દુકાનમાં ચોરી
24 કલાકનો પહેરો છતાં ચોરીની ઘટનાથી આશ્ર્ચર્ય સોમનાથ મંદિર દરિયા ટ્રસ્ટ પોલી સિક્યુરિટી અને સોમનાથ ટ્રસ્ટ ચોકીદારોનો બંદોબસ્ત હોવા છતાં દુકાનોમાં વારંવાર ચોરીઓ થતી રહે…
View More સોમનાથ સમુદ્ર તટે આવેલ મારુતિ હાટની દુકાનમાં ચોરીપૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથ
એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર સોમનાથ ખાતે ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો માધવપુર ખાતે તા.6 થી 10 એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂૂક્મિણી વિવાહના…
View More પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથસોમનાથમાં મેગા ડિમોલિશન દરમિયાન બઘડાટી
ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. આજે સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર…
View More સોમનાથમાં મેગા ડિમોલિશન દરમિયાન બઘડાટીસોમનાથમાંથી 45દી’માં 221 કરોડની ખનીજચોરી ઝડપાઇ
કલેકટરે 26 સ્થળે દરોડા પાડ્યા, સૌથી વધુ કોડીનારમાં 16 જગ્યાએ ગેરકાયદે ખનન ગીર સોમનાથ જિલ્લામાં અબજોની ખનીજ ચોરી ઝડપાઈ તો છે સાથે સાથે ભૂમાફિયાઓ પર…
View More સોમનાથમાંથી 45દી’માં 221 કરોડની ખનીજચોરી ઝડપાઇ