10 દિવસમાં ઓનલાઇન ટેસ્ટમાં પાસ થવાની ટકાવારી 75 ટકાથી વધી ગઇ, જવાબ આપવામાં ગેરરીતિની શંકા જન્મી રાજ્ય સરકાર દ્વારા ઘરેથી ઓનલાઇન લર્નર્સ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ…
View More ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ; ટેસ્ટમાં 90% પાસ થવા લાગ્યાRTO
RTOમાં 0002 માટે રૂા.17 લાખની બોલી
0007 માટે પણ 11.22 લાખ, 9999 માટે રૂા. 4.43 લાખના ટેન્ડર ભરાયા ગુજરાતમા રિયલ એસ્ટેટ અને વાહન વેંચાણમા મંદીનાં રોદણા વચ્ચે રાજકોટ આરટીઓમાં ખુલેલી ફોર…
View More RTOમાં 0002 માટે રૂા.17 લાખની બોલીઘેર બેઠાં લર્નર લાઇસન્સ મેળવવાની સેવા શરૂ
RTO ઓફિસ અને ટેસ્ટ આપવા ધક્કો પણ નહીં ખાવો પડે, 15માંથી 9 પ્રશ્ર્નોના સાચા જવાબ આપવામાંથી મુક્તિ, પહેલા દિવસે 425 અરજી મળી રાજ્યભરમાં ફેસલેસ લર્નર…
View More ઘેર બેઠાં લર્નર લાઇસન્સ મેળવવાની સેવા શરૂઅષાઢી બીજે રાજકોટમાં 306 ભટભટિયા, 75 કાર વેચાઈ
કોર્પોરેશનને 1.13 કરોડની શૂકનવંતી આવક, અન્ય કેટેગરીના 61 વાહનોનું વેચાણ વણજોયા મુહર્ત અષાઢી બીજે લોકોએ વાહનો અને સોનાની ખરીદી મોટા પાયે કરી હતી. જેના પગલે…
View More અષાઢી બીજે રાજકોટમાં 306 ભટભટિયા, 75 કાર વેચાઈરાજકોટ RTOમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ અને CU સિરીઝ જાહેર
ગોલ્ડન-સિલ્વર નંબર માટે તા.13 મીથી અરજી કરી શકાશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ માટેર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, કચેરીમાં એચજીવી,…
View More રાજકોટ RTOમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ અને CU સિરીઝ જાહેરભ્રષ્ટાચારને છૂટ્ટો દોર, પેસેન્જર વાહનો માટે આરટીઓ નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય
કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે પહેલી એપ્રિલથી રાજ્યમાં તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ, હેવી- મીડિયમ ગુડ્સ વ્હીકલ, હેવી-મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઈટ મોટર વ્હીકલ (LMV)નો કોઈપણ…
View More ભ્રષ્ટાચારને છૂટ્ટો દોર, પેસેન્જર વાહનો માટે આરટીઓ નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્યRTO દ્વારા બાઇક માટે PE અને કારની PD સિરિઝ જાહેર
મોટરકારનાં ગોલ્ડ-સિલ્વર નંબરનું 29મી અને મોટર સાઇકલનું 30મીથી રી-ઓક્શન પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર કાર પ્રકારના વાહનોની જીજે-03-પીડી સિરીઝના બાકી રહેતા ગોલ્ડ-સીલ્વર નંબરનું 29મીએ…
View More RTO દ્વારા બાઇક માટે PE અને કારની PD સિરિઝ જાહેરમાલવાહક વાહનો માટે રાજકોટ RTO દ્વારા BY-BZ સિરીઝ જાહેર
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા એચજીવી (ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી એચજીવી જી.જે.03. બી.વાય, જી.જે.03. બી.ઝેડ નું રી-ઓકશન તા.26-12-2024થી શરૂૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન,…
View More માલવાહક વાહનો માટે રાજકોટ RTO દ્વારા BY-BZ સિરીઝ જાહેરએલઈડી લાઈટવાળા 89 વાહનો ઝપટે ચડ્યા
રાજકોટ આરટીઓ કચેરી અને પોલીસ વિભાગ દ્વારા ગોંડલ રોડ, શાપર રોડ, કાલાવાડ રોડ ઉપર અને માલિયાસણ રોડ ઉપર અલગ અલગ દિવસોએ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ…
View More એલઈડી લાઈટવાળા 89 વાહનો ઝપટે ચડ્યાવાહનચાલકોને લર્નિંગ લાઈસન્સ માટે RTOના ધક્કા બંધ, ઘરે બેઠા મળશે સુવિધા
નાગરિકોએ હવે જાન્યુઆરીથી તેમની લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા આપવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)ની મુલાકાત લેવાની જરૂૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ ઘરેથી જ જરૂૂરી…
View More વાહનચાલકોને લર્નિંગ લાઈસન્સ માટે RTOના ધક્કા બંધ, ઘરે બેઠા મળશે સુવિધા