ચોમાસાના પ્રારંભ સાથે જ કમિશનર તુષાર સુમેરાએ અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરીને ક્ધટ્રલો રૂમની અલગ અલગ શિફ્ટવાઇઝ કામગીરીની ફાળવણી કરી : અતિ વૃષ્ટિના સમયમાં અધિકારીઓને…
View More કોર્પોરેશનના અધિકારીઓને મોન્સૂન માટે શિફ્ટ મુજબ કામગીરીની ફાળવણીRMC
વોર્ડ નં.2માં પાણીના ધાંધિયા, સમયપત્રક ખોરવાયું
4 રાજકોટ મહાનગરપાલિકામાં પ્રિ-મોન્સુન કામગીરીમાં વોટર વકર્સ શાખા હસ્તક માત્ર કાગળ પર જ ‘સબ સલામત’ના રિપોર્ટનો પ્રથમ ઝરમરિયા વરસાદમાં જ ભાંડાફોડ થયો છે. રાત્રે સોજિત્રાનગર…
View More વોર્ડ નં.2માં પાણીના ધાંધિયા, સમયપત્રક ખોરવાયુંકોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્ર
ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસીડેન્ટ ડો.હેમાંગ વસાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ મ્યુનિ.કમિશનરને ખુલ્લો પત્ર લખી જંગલેશ્ર્વર ડિમોલીશન દરમિયાન કરવામાં આવેલા ખર્ચ અંગે સવાલ…
View More કોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્રકટકીકાંડ : ‘સિટ’ના વડા અચાનક બદલી નખાતા ઘેરું રહસ્ય
સ્વચ્છ અને તટસ્થ છબી ધરાવતા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીના બદલે સરકાર નિયુક્ત ડીએમસી કેતન જોષી રહેશે તપાસનીસ વડા રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂૂપિયાની…
View More કટકીકાંડ : ‘સિટ’ના વડા અચાનક બદલી નખાતા ઘેરું રહસ્યજિયાફતકાંડ : રજવાડી ભોજનિયાનો ખર્ચ નામંજૂર કરાયા બાદ બિલનું થશે પોસ્ટમોર્ટમ
‘સીટ’એ બિલ મગાવ્યા, સંદિગ્ધ અધિકારીઓના નિવેદન લેવાની તજવીજ શરૂ, નવા રેટ કોન્ટ્રાક્ટ માટે ‘વચગાળા’નું ટેન્ડર બહાર પાડવા શરૂ થઇ તૈયારી રાજકોટ જ નહીં પણ…
View More જિયાફતકાંડ : રજવાડી ભોજનિયાનો ખર્ચ નામંજૂર કરાયા બાદ બિલનું થશે પોસ્ટમોર્ટમજિયાફતના 27 લાખ નામંજૂર, તમામ રેટ કોન્ટ્રાકટની થશે સમીક્ષા
પાણી-વીડિયોગ્રાફીના લાખેણા બિલમાં સ્ટેન્ડિંગ કમિટી લાચાર, રેટ કોન્ટ્રાકટ મુજબ ખરીદી થઇ હોવાથી ચૂકવણા કબૂલ મંજૂર રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચુંટણી પુર્વે કરાયેલા ડિમોલીશન દરમિયાન ખાણી-પીણી…
View More જિયાફતના 27 લાખ નામંજૂર, તમામ રેટ કોન્ટ્રાકટની થશે સમીક્ષા‘બીમારી’ વેચતી ખાણીપીણીની વધુ છ પેઢી સીલ
તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટ, બજરંગ ડેરી, પટેલ વિજય સ્વીટ્સ એન્ડ નમકીન, જય બજરંગ ડેરી અને પનીરના ઉત્પાદક વિજયભાઇ નારણભાઇ ગમારાની પેઢીને મનપાએ તાળા…
View More ‘બીમારી’ વેચતી ખાણીપીણીની વધુ છ પેઢી સીલડિમોલિશન કટકીકાંડની તપાસમાં બિલાડીને દૂધના રખોપા!
ચોર પોતે થોડો કહે છે કે મેં ચોરી કરી છે?! જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા લાખો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારની તપાસમાં ચામડી બચાવવા શાસકોએ કમિશનર ઉપર ગાળિયો નાંખ્યો,…
View More ડિમોલિશન કટકીકાંડની તપાસમાં બિલાડીને દૂધના રખોપા!RMCની કારમાં જ થઇ હતી મીઠાઇ-ચેવડાની ‘હેરાફેરી’!
જંગલેશ્વર ડિમોલિશનમાં રજવાડી વાનગીની બાબુઓએ કરેલી ‘જિયાફત’ના વિવાદ વચ્ચે મીઠાઇના બોક્સ ઠાંસી ઠાંસીને ભરેલી ‘RMC આરોગ્ય વિભાગ’ લખેલી કારનો વીડિયો વાયરલ રાજકોટમાં જે રીતે જંગલેશ્વરમાં…
View More RMCની કારમાં જ થઇ હતી મીઠાઇ-ચેવડાની ‘હેરાફેરી’!RMCમાં અંતે 15 સમિતિના ચેરમેનોની નિમણૂક
રાજકોટ મનપામાં નવી બોડી આવ્યા બાદ મેયર સહિતના મુખ્ય પાંચ હોદેદારોની પસંદગીમાં એક મહિનો નીકળી ગયો અને 15 પેટા સમિતિના ચેરમેન સહિતના સભ્યોની પસંદગીમાં પણ…
View More RMCમાં અંતે 15 સમિતિના ચેરમેનોની નિમણૂક