રાજકોટ મહાનગરપાલિકાની ગત જનરલ બોર્ડમાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરોએ ચોમાસા દરમિયાન ભાંગેલા રોડ રસ્તા મુદ્દે પુછેલા પ્રશ્ર્નમાં સિટી ઇજનેર દ્વારા મનઘડત જવાબો આપીને જનરલ બોર્ડને…
View More રોડ બનાવનારનો જનતા લઇ શકશે ‘હિસાબ’, કોન્ટ્રાક્ટરના નામ-નંબરની ‘તકતી’ મુકાશેRMC
આમાં રાજકોટ ક્યાંથી બને સ્વચ્છ નં.1? 118 જગ્યાએ થાય છે જાહેરમાં શૌચક્રિયા
ખુદ મનપાના ચોપડે જાહેર થયા આવા ન્યુસન્સ પોઇન્ટ, મહાનગરપાલિકા કરોડોના ખર્ચે ક્ધસલટન્ટ એજન્સી પાસેથી ‘સલાહ’ ખરીદીને ફરી એક વખત બનાવવા જઇ રહી છે ‘ન્યુસન્સ પોઇન્ટ…
View More આમાં રાજકોટ ક્યાંથી બને સ્વચ્છ નં.1? 118 જગ્યાએ થાય છે જાહેરમાં શૌચક્રિયાખાણી-પીણીના 45 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 206 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
પવિત્ર તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ફરાળી ખાદ્યચીજોમાં શુદ્ધ રો-મટિરિયલનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…
View More ખાણી-પીણીના 45 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 206 કિલો અખાદ્ય ખોરાકનો નાશપુરવઠાતંત્ર-દુકાનદારો અને બેંક વચ્ચે પીસાતા અહત્યોદય કાર્ડધારકો
કેન્દ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી ’સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી’ યોજના ગરીબ રેશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવના દુકાનદારો (સસ્તા અનાજની દુકાનો માટે આશીર્વાદરૂૂપ બનવાને બદલે ભારે હાલાકીનું…
View More પુરવઠાતંત્ર-દુકાનદારો અને બેંક વચ્ચે પીસાતા અહત્યોદય કાર્ડધારકોRMCની માધ્યમિક શાળાઓ સાયન્સના વિષયોમાં ‘ઢ’
ગણિત-વિજ્ઞાનના પરિણામો ઉત્તરોત્તર નબળા આવતા પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરવા પડ્યા, એક માત્ર સરોજીની નાયડુ ક્ધયા શાળાની વિદ્યાર્થિનીઓ અભ્યાસમાં સૌથી આગળ આજે વિશ્ર્વ આખું ટેકનોલોજી તથા…
View More RMCની માધ્યમિક શાળાઓ સાયન્સના વિષયોમાં ‘ઢ’RMCના 3 પ્લોટ મેળા માટે આપવા ટેન્ડર, પ્રતિ ચો.મી. રૂા.5ના ભાવથી થશે હરાજી
આગામી મહિને સાતમ આઠમના તહેવારોને અનુલક્ષીને રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રેસકોર્સ મેદાન ખાતે સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ…
View More RMCના 3 પ્લોટ મેળા માટે આપવા ટેન્ડર, પ્રતિ ચો.મી. રૂા.5ના ભાવથી થશે હરાજીRMC માટે આટલા વર્ષે હવે છેક BRTS બસ કમાઉ દીકરો બની, વર્ષે 1.39 કરોડનો નફો
રાજકોટ મહાનગરપાલિકા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે માસ ટ્રાન્સપોર્ટેશન તરફ શહેરીજનો વળે તે માટે મહતમ પ્રયાસ કરી રહ્યુ છે. જેની ફલશ્રુતિ રૂૂપે સિટી અને…
View More RMC માટે આટલા વર્ષે હવે છેક BRTS બસ કમાઉ દીકરો બની, વર્ષે 1.39 કરોડનો નફોOMG! શહેરમાં 6 માસમાં દૂષિત પાણીની 5293 ફરિયાદ
સ્માર્ટ સિટીના બોર્ડ ઝૂલાવતા રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને તંત્રવાહકોની નાકામી હવે સીધી નાગરિકોના આરોગ્ય અને જિંદગી સાથે ખેલ કરી રહી છે. આમતો ઉનાળાના આખરી દિવસોથી…
View More OMG! શહેરમાં 6 માસમાં દૂષિત પાણીની 5293 ફરિયાદRMCમાં ભ્રષ્ટાચારે માજા મૂકી! SIT તપાસ જાણવા આવેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કચેરીના પટાંગણમાં શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભારે ધમાસાણ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ…
View More RMCમાં ભ્રષ્ટાચારે માજા મૂકી! SIT તપાસ જાણવા આવેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળીકોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા રોડ-રસ્તામાં અધિકારીઓનું ‘સેટિંગ’: ભરી સભામાં પર્દાફાશ
5 વર્ષની ગેરેન્ટી સાથે બનેલા રોડમાં થયેલા નુકસાનીનો ‘સબ સલામત’નો રિપોર્ટ જનરલ બોર્ડમાં અપાતા નગરસેવકો ઉકળી ઉઠ્યા, કોંગ્રેસના નગરસેવકે ઉઠાવેલા મુદ્દામાં શાસકપક્ષ ભાજપના કોર્પોરેટરોએ પણ…
View More કોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા રોડ-રસ્તામાં અધિકારીઓનું ‘સેટિંગ’: ભરી સભામાં પર્દાફાશ