યુનિવર્સિટી રોડ પર બનેલો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયા શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા યોગીનગરમાં રહેતા યુવાને ક્રેડિટ કાર્ડ પર આપેલા મોબાઈલના હપ્તાની ઉઘરાણી…
View More ક્રેડિટ કાર્ડ પર આપેલા મોબાઇલના હપ્તાની ઉઘરાણી કરવા ગયેલા યુવાન ઉપર હુમલોrajkot
પડધરીના ખામટા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત: 1નું મોત
રાજકોટ જામનગર હાઇવે પર પડધરી નજીક ખામટા ગામના પાટીયા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ…
View More પડધરીના ખામટા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત: 1નું મોતમોરબી રોડ પર સરાજાહેર રિક્ષાચાલક પર હુમલો : તોડફોડ
રાજકોટ શહેરમા અનેકવાર જાહેરમા મારામારી અને બાઇક પર જોખમી સ્ટંટનાં વીડીયો વાઇરલ થતા હોય છે ત્યારે જુના મોરબી રોડ પર સરાજાહેર રીક્ષા ચાલક પર…
View More મોરબી રોડ પર સરાજાહેર રિક્ષાચાલક પર હુમલો : તોડફોડરેલનગરમાં નવી બનતી બાંધકામ સાઇટના 14મા માળેથી પટકાતાં શ્રમિકનું મોત
શહેરના રેલનગર વિસ્તારમાં નવી બનતી બાંધકામ સાઇટના 14માં માળેથી પટકાતા શ્રમિક યુવાનનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. સવારે 14માં માળે પાણી…
View More રેલનગરમાં નવી બનતી બાંધકામ સાઇટના 14મા માળેથી પટકાતાં શ્રમિકનું મોતકટારિયા ચોકડી પાસે બસ સાથે બુલેટ અથડાયું, બે છાત્રોને ઇજા
પૂરઝડપે બુલેટ લઇને જતા છાત્રોને વળાંક લેતી બસ દેખાઇ જ નહીં, અકસ્માતનો વીડિયો થયો વાઇરલ શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ…
View More કટારિયા ચોકડી પાસે બસ સાથે બુલેટ અથડાયું, બે છાત્રોને ઇજાયા અલ્લાહ માફ કરના : ચોરે ચોરી કરતા પહેલા માફી માંગી !
રાજકોટ શહેરનાં પટેલવાડી સામે આવેલા વોરા સમાજનાં કબ્રસ્તાનમા એક વિચીત્ર ઘટના ઘટી હતી જે વીડીયો સોશ્યલ મીડિયામા ખુબ વાઇરલ થઇ રહયો છે. આ વીડીયોમા ચોર…
View More યા અલ્લાહ માફ કરના : ચોરે ચોરી કરતા પહેલા માફી માંગી !સ્પીડવેલ હાઇટ્સની સગીરાનું ઝાડા-ઊલટીની બીમારીથી મોત
શહેરમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેમ રોગચાળો જીવલેણ બન્યો છે. ત્યારે વધુ એક બનાવમાં નાના મવા સર્કલ પાસે આવેલ સ્પીડવેલ હાઇટ્સમાં…
View More સ્પીડવેલ હાઇટ્સની સગીરાનું ઝાડા-ઊલટીની બીમારીથી મોતદસ્તાવેજ નોંધણી માટેની વેબસાઈટ સાયબર ટ્રેઝરી બંધ થતા પક્ષકાર અને વકીલો પરેશાન
રાજકોટમાં દસ્તાવેજ નોંધણી માટેની વેબસાઈટ સાઈબર ટ્રેઝરી બંધ થતા પક્ષકાર અને વકીલો પરેશાન થઈ ગયા છે. મિલકતના દસ્તાવેજ કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ…
View More દસ્તાવેજ નોંધણી માટેની વેબસાઈટ સાયબર ટ્રેઝરી બંધ થતા પક્ષકાર અને વકીલો પરેશાનસિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગે ચાર કલાકમાં રૂા.1.39 કરોડની ઉઘરાણી પકાવી
મનપાના વેરા વિભાગ દ્વારા આજે બાકી દારો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી વધુ 11 મીલકત સીલ કરી સીલિંગનો દંડો ઉગામી ચાર કલાકમાં સ્થળ રૂપિયા 1.39…
View More સિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગે ચાર કલાકમાં રૂા.1.39 કરોડની ઉઘરાણી પકાવીબોર્ડના પેપર સ્ટ્રોંગરૂમમાં સીલ, 69,284 શિક્ષકને મૂલ્યાંકનના ઓર્ડર
ચૌધરી હાઇસ્કૂલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, આવતીકાલથી સૌરાષ્ટ્રના જિલ્લા વાઇઝ પ્રશ્ર્નપત્ર વિતરણનો પ્રારંભ ઉત્તરવહી ચકાસણી માટે 458 મધ્યસ્થ કેન્દ્રો પર વ્યવસ્થા, 119 જેટલા વિષયના પેપરની ચકાસણી…
View More બોર્ડના પેપર સ્ટ્રોંગરૂમમાં સીલ, 69,284 શિક્ષકને મૂલ્યાંકનના ઓર્ડર