શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં 14 વર્ષ પહેલા આડા સંબંધની શંકાએ પત્ની અને તેણીના કાકીની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા પતિને અદાલતે જામીન પર મુક્ત…
View More પત્ની અને કાકાજીની હત્યાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટrajkot
યાર્ડ ધમધમ્યું, પડતર જણસીની હરાજી શરૂ
રાબેતા મુજબ કામગીરી શરૂ થતાં ખેડૂત, વેપારી, દલાલો અને શ્રમિકોમાં રાહત: નવી જણસી લઈ આવવા સૂચના રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા સાત દિવસથી હડતાલ હોવાથી હરરાજી…
View More યાર્ડ ધમધમ્યું, પડતર જણસીની હરાજી શરૂશુક્રવારે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક, 70 કેસો પર થશે ચર્ચા
રાજકોટ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક આગામી તારીખ 16મી, શુક્રવારના રોજ યોજાશે. આ બેઠકમાં સમિતિ દ્વારા કુલ 70 જેટલા કેસો પર ગહન ચર્ચા…
View More શુક્રવારે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક, 70 કેસો પર થશે ચર્ચાડ્રાઈવરોનો ડખો: 234માંથી 152 સિટી બસ બંધ
સિંગલ નોકરીમાં પેટ ભરાતું નથી, ડબલ નોકરીની માંગ સાથે ડ્રાઈવરોનો બસ ઉપાડવાનો ઈન્કાર કરાતા તંત્રમાં દોડધામ ઓવર હીટિંગથી બંધ થયેલી સિટી બસો પાટે ચડે તે…
View More ડ્રાઈવરોનો ડખો: 234માંથી 152 સિટી બસ બંધરાજકોટમાં ઇન્ડિગોએ ફલાઇટ શરૂ કરી, એરઇન્ડિયા દ્વારા પણ તૈયારી
ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાયેલ યુદ્ધના કારણે રાજકોટ સહિતના એરપોર્ટ બંધ કરાયા બાદ ગઇકાલથી તમામ એરપોર્ટ ખોલી નાખવામાં આવ્યા હતા પરંતુ વિમાની કંપનીઓના શેડયુઅલ નહીં ગોઠવાતા ગઇકાલે…
View More રાજકોટમાં ઇન્ડિગોએ ફલાઇટ શરૂ કરી, એરઇન્ડિયા દ્વારા પણ તૈયારીરાજકોટના સોની વેપારીએ વેંચવા આપેલા 37.51 લાખના દાગીના ગઠિયો ઓળવી ગયો
રાજકોટના ગુંદાવાડી શેરી.25માં સાગર એપાર્ટમેન્ટની સામે રહેતા અને સોનાના દાગીના વેંચવાનો ધંધો કરતા તેજસભાઈ દિનેશભાઈ આડેસરા (સોની) (ઉ.વ. 46)એ તેમના પરિચિત બાલમુકુંદ જવેલર્સ વાળા બીપીનભાઈ…
View More રાજકોટના સોની વેપારીએ વેંચવા આપેલા 37.51 લાખના દાગીના ગઠિયો ઓળવી ગયોકારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
વ્યાજ ચૂકવવા 1.25 કરોડની લોન લીધી છતા ધમકીઓ મળતા ઝેરી ટીકડા ખાધા કોઠારીયા ગામમાં રામજી મંદિર પાસે રહેતા અને લોઠડા ગામે તિરૂૂપતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જય…
View More કારખાનેદારે રૂા.20 લાખના 80 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસહૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈ
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના હદય રોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં સહકાર મેઈન રોડ ઉપર યુવાન…
View More હૃદયરોગના હુમલામાં વધુ ત્રણ જિંદગી ધબકારા ચકી ગઈરાજકોટમાં 12 કેન્દ્રો પર તા.25મીએ 3157 વિદ્યાર્થી આપશે UPSCની પરીક્ષા
રાજકોટ ખાતે આગામી 25મી મેના રોજ UPSC( prilim)ની પરીક્ષા યોજાશે. સતત 11 વર્ષથી રાજકોટ આ પરીક્ષાના કેન્દ્ર તરીકે કાર્યરત છે અને આ વર્ષે…
View More રાજકોટમાં 12 કેન્દ્રો પર તા.25મીએ 3157 વિદ્યાર્થી આપશે UPSCની પરીક્ષાસર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર વોકળાનું કામ ધીમીગતિએ ચાલતું હોય ચોમાસા દરમિયાન કામ પૂર્ણ ન થયે જળબંબાકારની સ્થિતિની સંભાવના વ્યક્ત કરી કોર્પોરેશનની ઢીલીનીતીનો વિરોધ કરી કોંગ્રેસ…
View More સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરો: કોંગ્રેસ