શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ (આણંદપર)માં યુવાને ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમા ંગમગીની છવાઈ જવા પામી છે. મૃતક રાત્રે ઘરેથી…
View More નવાગામ (આણંદપર)માં યુવાનનો ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાતrajkot
ધરમનગરમાં મારામારીમાં ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડાતા હોસ્પિટલમાં બોલાવી બઘડાટી
શહેરમાં ધરમનગર આવાસ યોજનાના ક્વાટરમાં રાત્રીના મારામારી થઈ હતી. જેમાં સામસામે ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સિવિલ હોસ્પિટલમાં બન્ને પક્ષના…
View More ધરમનગરમાં મારામારીમાં ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડાતા હોસ્પિટલમાં બોલાવી બઘડાટીકાલાવડ રોડ સ્વામિ. મંદિર સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદ
પોલીસે વાહન સાઈડમાં પાર્ક કરાવવાનું કહેતા આરોપીએ કહ્યું, તમને કયાં નડે છે તમે પોતાની મરજીથી કાયદા બનાવી હેરાન કરો છો શહેરના કાલાવડ રોડ પર સ્વામીનારાયણ…
View More કાલાવડ રોડ સ્વામિ. મંદિર સામે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બાબતે પિતા-પુત્ર સામે ફરિયાદબેડીપરામાં 21.44 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનને મંજૂરી
ઈસ્ટઝોનના વિસ્તારોને મળશે ઝડપી સુવિધા, વિભાગીય સ્ટાફ માટે આવાસ બિલ્ડિંગ બનશે મહાનગરપાલિકા દ્વારા શહેરની વસ્તી અને વ્યાપ વધતા તેમજ આગની દુર્ઘટનામાં ઝડપી રાહત બચાવની કામગીરી…
View More બેડીપરામાં 21.44 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનને મંજૂરીએક વર્ષ પૂર્વે અમેરિકાથી આવેલા વૃદ્ધનું મોત
શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોકમાં આવેલ શ્યામ સ્કાય હાઈટ્સમાં રહેતા અને એક વર્ષ પૂર્વે જ અમેરિકાથી આવેલા વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More એક વર્ષ પૂર્વે અમેરિકાથી આવેલા વૃદ્ધનું મોતઅગ્નિકાંડ કેસ ડે ટુ ડે ચલાવવા ભોગ બનનારની અરજી
આરોપીઓ દ્વારા સતત કેસ વિલંબમાં નાખવામાં આવતો હોવાનું કોર્ટનું ધ્યાન દોરાયું, 12મીએ સુનાવણી દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના અતિ ગંભીર ગુનામાં…
View More અગ્નિકાંડ કેસ ડે ટુ ડે ચલાવવા ભોગ બનનારની અરજીપત્નીના ધરમના માનેલા ભાઇ સહિત ચાર શખ્સોએ પૈસાની લેતી-દેતીમાં યુવકનું અપહરણ કરી માર માર્યો
શાપરની ઘટના; 4.50 લાખની ઉઘરાણીમાં કારમાં ઉઠાવી ગોંડલ લઇ જઇ હુમલો કર્યાનો આરોપ રાજકોટ પથકમાં કાયદો અનેે વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ ક્રાઇમના…
View More પત્નીના ધરમના માનેલા ભાઇ સહિત ચાર શખ્સોએ પૈસાની લેતી-દેતીમાં યુવકનું અપહરણ કરી માર માર્યો22 લોકો સાથે વર્ક પરમિટ વિઝાના નામે 31 લાખની ઠગાઇ
યુરોપ જવા મુંબઇ પહોંચેલા રાજકોટના પાંચ વ્યક્તિને છેતરપિંડી થયાનું માલુમ પડયું મોબાઇલ સ્વિચ ઓફ આવતા ફરિયાદીએ ઉત્તરાખંડ જઇ તપાસ કરતા આરોપીએ કાવતરૂ રચી ફ્રોડ કર્યાનું…
View More 22 લોકો સાથે વર્ક પરમિટ વિઝાના નામે 31 લાખની ઠગાઇસ્તનપાન કરતા બે મહિનાના બાળકનું બેભાન થઇ જતાં મોત
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમા સ્તનપાન કરતા બે મહિનાનાં માસુમ બાળકનુ બેભાન થઇ જતા મોત નીપજયુ છે. આ બનાવથી પરપ્રાંતિય શ્રમીક પરીવારમા…
View More સ્તનપાન કરતા બે મહિનાના બાળકનું બેભાન થઇ જતાં મોતવાંકાનેર સોસાયટીના યુવાનને ખેતર ખેડવા મામલે બનેલી સહિત બે શખ્સોનો ધમકી
જામનગર રોડ વાંકાનેર સોસાયટીમાં સૂર્યરાજ મકાનમાં રહેતા વિશ્વરાજસિંહ રામભાઈ ભલગરિયા(ઉ.વ.29)ને માળીયા હાટીનાના રામ જરૂૂખા વાડી ખાતે રહેતા તેમના બનેવી બનેસિંહ ઘનશ્યામભાઈ સીસોદીયા અને તેમના…
View More વાંકાનેર સોસાયટીના યુવાનને ખેતર ખેડવા મામલે બનેલી સહિત બે શખ્સોનો ધમકી