કલેકટર દ્વારા બે મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મૃતદેહો રાજકોટ લાવવાની કામગીરી સોંપી અમદાવાદથી લંડન જતા રાજકોટના એક મહિલા અને એક એડવોકેટ પણ એ જ વિમાનમાં…
View More રાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યાrajkot
વિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે ગઈકાલે અમદાવાદ ખાતે ઘટેલ અત્યંત દુ:ખદ વિમાન દુર્ઘટનામાં હતભાગી થયેલ દિવંગત આત્માઓ તેમજ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી…
View More વિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયનસ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટની રાહ
પુત્ર ઋષભ આવતીકાલે સવારે અમદાવાદ પહોંચશે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવીધી રાજકોટ ખાતે યોજવામાં આવશે તેવું રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ…
View More સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટની રાહવિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં રાજકોટ રૂઆબદાર બન્યું!
કાર્યકરથી માંડી મુખ્યમંત્રી તરીકે ઊભરી આવેલા કોમનમેનને 2021માં ભારતની ટોચની 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મળ્યું હતું સૌથી નાના પુત્ર પુજીતનું અકસ્માતમાં અવસાન થયા બાદ તેના…
View More વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં રાજકોટ રૂઆબદાર બન્યું!જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પર
રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ પરમદીને રાત્રે જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચ નું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂૂપિયા એક લાખની લાંચ…
View More જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પરધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસ
27 દિવસ બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા, કેસનો આંકડો 144 પર પહોંચ્યો રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં આવ્યા બાદ 27 દિવસ બાદ આજે…
View More ધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસપ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિત
મૃતકોને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવી: રાજકોટના વિકાસમાં વિજય રૂપાણીનું યોગદાન મહત્વનું: અતુલ રાજાણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે બનેલી ગુજરાત આખા માટે કાયમી કલંકિત અને…
View More પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિતસાંઝા ચૂલ્હા અને બલીસ ઢાબામાંથી વાસી બ્રેડ, બટેટાનો નાશ
ફૂડ વિભાગનું 19 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, 7ને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ, અસિમ ટાવર પાછળ, રાજકોટ…
View More સાંઝા ચૂલ્હા અને બલીસ ઢાબામાંથી વાસી બ્રેડ, બટેટાનો નાશભાવિ પત્નીના પ્રેમીને મળવા બોલાવી ધોકા ફટકારી માથું ફોડી નાખ્યું
પ્રેમિકાએ અન્ય જગ્યાએ સગપણ નક્કી કર્યાનું કહેતા પ્રેમીએ યુવકને ફોન કરી ખાતરી કર્યા બાદ મધરાત્રે બનાવ: બે સામે ફરિયાદ શહેરના જામનગર રોડ પર સહજાનંદ વાટીકામાં…
View More ભાવિ પત્નીના પ્રેમીને મળવા બોલાવી ધોકા ફટકારી માથું ફોડી નાખ્યુંમેટોડા પોલીસે ગુમ થયેલા 2 લાખના મોબાઈલ શોધી કાઢયા
મેટોડા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએથી આશરે 10 જેટલા મોબાઈલ ખોવાયા હોય જેને મેટોડા પોલીસે શોધી કાઢી આશરે બે લાખની કિંમતના મોબાઈલ મુળ માલિકને પરત…
View More મેટોડા પોલીસે ગુમ થયેલા 2 લાખના મોબાઈલ શોધી કાઢયા